Helth

90 % લોકો નથી જાણતાં કાળા ડાઘ વાળા કેળાં ની હકીકત, એકવાર જાણી લેશો તો ચોંકી જશો…..

કેળા એક માત્ર એવું ફળ છે જે ઉનાળા અને શિયાળા બન્ને ઋતુમાં મળે છે. જો સ્વાદ ની વાત કરીએ તો ખાવામાં પણ તેનો સ્વાદ ખુબ મીઠો હોય છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ઘણા બધા પકવાનોનો સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેને તમે કાચા પણ ખાવ તો તેના ખુબ વધુ ફાયદા મળશે.

હમેશા તમે જોયું હશે કે ભારતમાં લોકો ડાઘા વાળા કેલા ને સારા નથી ગણતા અને તેને ફેંકી દે છે. લોકો તે કેળા ખરીદીને લાવે છે, જે તેમને સારા એવા પીળા જોવા મળે છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે તમે જે ડાઘ વાળા કેળા ને તરછોડી દો છો, તે એકદમ પાકેલા હોય છે.કેળા ખાવા વ્યક્તિ ના શરીર માટે ખુબ જ ફાયદાકારક હોય છે.

કેળા ખાવાથી વ્યક્તિ ના શરીર ને ભરપુર પૌષ્ટિક તત્વ અને ભરપુર એનર્જી મળે છે. જે વ્યક્તિ ના શરીર ના વિકાસ માટે ખુબ જ ફાયદાકારક હોય છે. કેળા એક માત્ર એવું ફળ છે જે ઉનાળા અને શિયાળા બન્ને ઋતુમાં મળે છે. જો સ્વાદ ની વાત કરીએ તો ખાવામાં પણ તેનો સ્વાદ ખુબ મીઠો હોય છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ઘણા બધા પકવાનોનો સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેને તમે કાચા પણ ખાવ તો તેના ખુબ વધુ ફાયદા મળશે.

તમને એ જાણીને નવાઈ લાગશે કે તમે જે ડાગ વાળા કેળા ને તરછોડી દો છો, તે એકદમ પાકેલા હોય છે. જો તમે પણ દાગા વાળા કેળાને આજ સુધી ખરાબ ગણતા આવી રહ્યા છો તો હવે તમારે તમારો વિચાર બદલવો પડશે. તે ઉપરાંત વધુ પાકેલા કેળામાં સામાન્ય કેળાની તુલના માં ન્યુટ્રીએન્ટસ પણ વધુ હોય છે જો કે શરીર માટે ખુબ જરૂરી છે. આજે અમે તમને દાગા વાળા કેળા ના એવા ગુણ જણાવવા જઈ રહ્યા છીએ જે જાણીને તમે પણ દંગ રહી જશો. તો ચાલો જાણી લઈએ..

પેટની સમસ્યા માં કરે છે મદદ, તમારી જાણકારી માટે અને તમને જણાવી આપીએ કે ડાઘા વાળા કેળામાં મેગ્નેશિયમ ખુબ વધુ પ્રમાણમાં મળી આવે છે. આ મેગ્નેશિયમ ના પાચન સીસ્ટમ મેં ઠીક રાખવામાં કામ આવે છે. સાથે જ આ કેળા નું સેવન કરવાથી તમારા પેટની કબજિયાત જેવી ઘણી બીમારીઓ દુર થઇ શકે છે.

પાકેલા કેળામાં કેન્સરથી લડવાની ક્ષમતા હોય છે. વધુ પાકેલા કેળામાં ટ્યુમર સાથે લડવાની વધુ તાકાત હોય છે. આવામાં પાકા કેળા તમારા શરીરને કેન્સરથી બચાવી રાખે છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે પાકેલા કેળા તાકાત અને રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. તેમાં વધુ માત્રામાં એન્ટિઓક્સિડન્ટ્સ રહેલા હોવાથી તે શરીરમાં વ્હાઈટ બ્લડ સેલ્સ પણ વધારે છે.કેન્સરની બીમારી માટે ફાયદાકારક, વધુ પાકેલા કેળા ખાવાથી શરીરમાં ટ્યુમર સામે લડવાની શક્તિ મળે છે. તેથી ડાઘા વાળા પાકા કેળા નું સેવન કરવાથી કેન્સર જેવી જીવલેણ બીમારીઓ મનુષ્ય ની પાસે પણ આવતી નથી અને તેને તંદુરસ્ત રાખે છે.

ભૂખ ના લાગતી હોય એના માટે, તમને એ જાણીને નવી લાગશે કે રોજ ત્રણ થી ચાર કેળા ખાવાથી ભૂખ વધે છે. તેવા માં જે લોકો ખાવા પીવાનું અસર નથી કરતું, તમના માટે ડાઘ ધબ્બા વાળા કેળા ખુબ ફાયદાકારક સાબિત થઇ શકે છે.માસિક સમયે મૂડ ખરાબ હોય અથવા સ્ટ્રેસ વધારે લાગતો હોય તો કેળા ખાવાથી ઘણો ફરક પડી જાય છે. કેળા ખાવાથી બ્લડ શુગરનું પ્રમાણ જળવાઈ રહે છે. તેમાં વિટામિન બી હોવાથી તમને રિલેક્સ ફીલ થશે અને તમારો મૂડ પણ સારો રહેશે.

પેટ સંબંધી બીમારી, કાળા ડાઘ વાળા કેળા ખાવાથી પેટમાં થતી બળતરા, ગેસ, એસિડિટી વગેરેથી રાહત મળે છે. તાત્કાલિક રાહત માટે કેળાને ખાંડ સાથે મિક્સ કરીને ખાવ. કેળામાં ભરપૂર પ્રમાણમાં મેગ્નેશિયમ હોવાથી તે જલ્દી પચી જાય છે અને શરીરનું મેટાબોલિઝમ સુધારે છે.આયર્નનું પ્રમાણ વધારે છે, કેળા ખાવાથી ક્યારેય લોહીમાં આયર્નની ઉણપ નથી સર્જાતી. તેનાથી હિમોગ્લોબિન વધે છે અને શરીરને તાકાત મળે છે. રોજ કેળા ખાવાથી કસરત માટે પણ જરૂરી ઉર્જા શરીરને મળી રહે છે.

પાચનતંત્ર સુધરે છે, ડાઘ ધબ્બાવાળા કેળામાં ફાઈબર પુષ્કળ માત્રામાં રહેલુ હોય છે. આનું સેવન પાચનતંત્રને તંદુરસ્ત બનાવવામાં મદદરૂપ સાબિત થાય છે.વજન વધારવામાં મદદરૂપ, વધારે પાકેલા કેળાના સેવનથી શરીરને અનેક પ્રકારના પોષકતત્વો મળે છે. તેમાં વિટામીન બી1, બી2 અને પોટેશિયમનો સમાવેશ થાય છે. જો દૂબળા પાતળા લોકો ડાઘ ધબ્બાવાળા કેળા ખાય તો તેમનું વજન વધવા માંડશે.

બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે, કેળામાં પોટેશિયમની માત્રા વધારે અને સોડિયમની માત્રા ઘણી ઓછી હોય છે. આ કારણે કેળુ ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. રોજ કેળા ખાવાથી શરીરમાં ક્યારેય પાણીની ઉણપ નથઈ વર્તાતી.અલ્સરમાંથી છૂટકારો, કેળા મુલાયમ ફળ છે. આથી તે અલ્સરની બીમારીમાં લાભદાયક છે. અલ્સરમાં ખાવા-પીવાની અનેક વસ્તુની ચરી પાડવી પડે છે પરંતુ કેળા ખાવાથી તેમાં વિશેષ લાભ મળે છે.

Leave a Reply

Your email address will not be published.