dharmik

આ કારણે સ્ત્રીઓ પગમાં ક્યારેય નથી પેહરતી સોના ની પાયલ ચોક્કસ તમે નહીં જ જાણતાં હોય.

હિન્દુ માન્યતા અનુસાર, સપ્તાહનો દરેક દિવસ ખાસ હોય છે. સોમવારથી લઈને રવિવાર સુધી કોઈના કોઈ દેવી-દેવતાની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે.બધા દિવસોમાં શનિવારનો દિવસ બહુ ખાસ હોય છે.આ દિવસે કરવામાં આવતા ઉપાયથી બધી મનોકામનાઓ પૂરી થાય છે.તમારા જીવનમાં સમસ્યાઓ તમારો પીછોના છોડતી હોય તો શનિવારે કેટલાંક ઉપાય કરવા જેનાથી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે.હનુમાનજીને સૌથી જલ્દી પ્રસન્ન થનારા દેવ માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી કુંડળીના બધા ગ્રહો પણ શાંત થઈ શકે છે.

શનિવારે નાળિયેરનો આ ઉપાય કરો.

દર શનિવારે નાળિયેર લઈને હનુમાન મંદિરે જાવ મંદિરમાં હનુમાનજીની પ્રતિમાની સામે તમારા માથા પર સાત વાર નાળિયેર વાળો. આ દરમિયાન હનુમાનજીના મંત્રનો (ૐ રામદુતાય નમ: અથવા ઓમ મહાવીરાય નમ)નો જાપ કરો માથા પર વાળ્યા પછી હનુમાનની સામે નાળિયેર વધેરી નાખો. ભગવાનને નાળિયેર અર્પણ કરો. શનિના દોષ અને મુશ્કેલીઓ દૂર કરવા પ્રાર્થના કરો. અન્ય ભક્તોમાં નાળિયેરનો પ્રસાદ વહેંચો અને પોતે પણ ગ્રહણ કરો.

હનુમાનજીને ચઢાવો આ વસ્તુઓ.

હનુમાનજીને દર શનિવારે લાલ કપડાં, સિંદૂર, ચમેલીનું તેલ, લાલ ફૂલો અર્પણ કરો. હનુમાન ચાલીસાના પાઠ પણ કરો. આ ઉપાયથી વ્યક્તિ તમામ પ્રકારની મુશ્કેલીઓથી છૂટકારો મેળવી શકે છે.

પીપળના પાંદડા પર શ્રીરામનું નામ લખો.

શનિવારે પીપળાના 11 પાંદડા તોડી નાખો. પાંદડા ક્યાંયથી તૂટેલા અથવા કૂંપેલા ના હોવા જોઈએ. બધા પાંદડા શુધ્ધ પાણીથી ધોઈ લો. આ પછી, હનુમાન મંદિરમાં જાઓ અને બધા પાંદડા પર ચંદન વડે શ્રી રામ નામ લખો. પાનની માળા બનાવો અને તેને હનુમાનજીને અર્પણ કરો. ભગવાનની ઉપાસના કરો.

સરસવના તેલનો દીવો પ્રગટાવો.

સાંજે સૂર્યાસ્ત પછી હનુમાનજીની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો.જો દીવો માટીનો હોય તો તે વધુ શુભ રહેશે.દીવો પ્રગટાવ્યા બાદ હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરો.

 

પાંચ પ્રકારના ઉપાયોથી મંગળદોષ દુર થાય છે. આમ એકંદરે આપણે જોઈએ તો મંગળ ગ્રહ ગોચરની અંદર અથવા જન્મકુંડલીમાં ભ્રમણ કરતો હોય તો શુભ અને અશુભ બંને પરિણામ આપે છે. વિશેષ ગોચરમાં તેની અસર પ્રથમ આઠ દિવસ હોય છે. વક્રી થવાનો સમય ૮૦ દિવસ વક્રી, ૩ દિવસ સ્થિર રહે છે, દોઢ મહિનો ટૂંકા ગાળાનો ભ્રમણનો જોવાય છે. જેની અસરો માટે ચંદ્ર જોવો પડે છે.

દર મંગળવારે હનુમાનજીને સિંદુર અને તેલ અર્પણ કરવું.તળાવ અને નદીની માંછાલીઓને લોટની ગોળીઓ બનાવી ખવડાવવી. આ ઉપાય દરરોજ થાય.લાલ આસન ઉપર બેસી હનુમાનજી સામે તેલનો દીવો કરી હનુમાન ચાલીસાનો પાઠ કરવો.લાલ મસૂરની દાળનું દાન કરવું.ગાયને ભાખરી અને ગોળ ખવડાવવા.વિવાહ ન થતો હોય તો તેમણે મંગળવારનો ઉપવાસ કરવો. નવ અથવા સત્તર મંગળવાર કરવા.

Leave a Reply

Your email address will not be published.