bollywood

બચનનની “જુમ્મા” ગર્લ હાલમાં લાગે છે એવી કે તસવીરો જોઈ ચોંકી જશો…..

બોલીવુડ થી જોડાયેલ દરેક ખબર સૌથી પહેલા, આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં આજે એક થી ચઢિયાતી એક ખુબસુરત હિરોઇન્સ છે, જે આજે કરોડો દિલો પર રાજ કરે છે. તેમની ખુબસુરતી પર દરેક લોકો પોતાનો જીવ ન્યોછાવર કરે છે, આપણા દેશ ની માયાનગરી કહેવાવા વાળી સીટી મુંબઈ માં રોજ હજારો લોકો પોતાની કિસ્મત ચમકાવવા માટે આવે છે, પરંતુ કિસ્મત બહુ જ ઓછા લોકો ની ચમક પાતી છે, એક તરફ કેટલાક લોકો ની કિસ્મત જ્યાં તેમને ચાંદ ની જેમ ચમકાવવામાં આવે છે.

ત્યાં બીજી તરફ ઘણા લોકો ના સ્વપ્ન ચુર થઇ જાય છે, સમય ની સાથે સાતેહ તે ક્યાંક દુર ગાયબ થઇ જાય છે, જ્યાં તેમની ખબર લગાવી શકવી બહુ મુશ્કેલ થઇ જાય છે. તેમની લાઈફ નો એક સમય એવો હતો, જ્યારે તે લાખો દિલો ની ધડકન હતી, દરેક લોકો તેમની ફિલ્મો દેખવાનું પસંદ કરતા હતા, પરંતુ આજે તે ફિલ્મ જગત થી ઘણું દુર થઇ ચુકી છે.

અમિતાભ બચ્ચનની ‘જુમ્મા ચુમ્મા’ ગર્લને તો કોણ ભૂલી શકે? 1991 ની ફિલ્મ ‘હમ’ માં, કિમી કાટકરે બીગ બી સાશે રોમાંસ કર્યો હતો. આ ગીત તે સમયે સુપર હીટ થુયું હતું, પરંતુ આજે પણ જ્યારે ડીજેમાં લોકો ગીતને સાંભળે ત્યારે લોકોને ઠુમકા લગાવવાનું મન થઈ જાય છે. આ ગીતમાં અમિતાભ બચ્ચન દ્વારા કરવામાં આવેલ સ્ટેપ્સ ખૂબ જ ફેમસ થયા હતા. જ્યારે પણ આ ગીત વાગતું હતું તો લોકો તેની કોપી કરવાની કોશિશ કરતા હોય છે. પરંતુ અમિતાભ થી પણ વધારે લોકોની નજર જેમના પર ટકી રહેતી હોય તો તે ગીત ની હીરોઈન કિમી કાટકર હતી. લાલ રંગના ફ્લોરલ ડ્રેસમાં ખૂબ જ સુંદર અને હોટ દેખાઈ રહી હતી.

કિમી કાટકર તેમના 53માં જન્મદિવસની ઉજવણી કરી રહી છે. કિમી કાટકર 80 અને 90ના દાયકાના બોલ્ડ હિરોઈનમાંની એક હતી. 1985માં, તેમણે ફિલ્મ ‘પત્થર દિલ’ સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી. કિમી કાટકરે આ ફિલ્મમાં સપોર્ટિંગ રોલનો ભાગ ભજવ્યો હતો. પછી ફિલ્મ Adventures of Tarzan માં મુખ્ય ભૂમિકામાં જોવા મળી.

તેમની અદાઓએ લાખો લોકોના દિલ ચોરી લીધા હતા. પરંતુ શું તમે જાણો છો કે પોતાના જમાનાની મશહૂર એક્ટ્રેસ આજકાલ ક્યાં છે અને શું કરે છે? જણાવી દઈએ કે હાલમાં જ કિમી કાટકરની એક તસવીર સામે આવી છે, જેને જોઈને લગભગ તેને ઓળખવી અશક્ય બની જાય છે.

કિમી કાટકર પહેલા કરતા ખુબ જ બદલાઇ ગઈ છે. વધતી ઉંમરને કારણે તેમની સુંદરતા પણ ઓછી થવા લાગી છે. વળી આ તો પ્રકૃતિનો નિયમ છે, પરંતુ આજે પણ અમુક અભિનેત્રીઓ એવી છે જેની સુંદરતા ઉંમરની સાથે વધતી જઈ રહી છે કિમીની સુંદરતામાં થોડો ઘટાડો જરૂર આવ્યો છે પરંતુ તેમની સુંદર મુસ્કાન આજે પણ લાખો લોકોનાં દિલ ચોરી શકે છે. જુમ્મા ચુમ્મા ગર્લનાં નામથી મશહૂર કિમી પોતાના જમાનાની મશહૂર અભિનેત્રીઓમાંની એક હતી. જુમ્મા ચુમ્મા ગીતથી તેમને ખૂબ જ પોપ્યુલારિટી મળી હતી અને આ ગીતે તેમને રાતોરાત સ્ટાર બનાવી દીધા હતા. આ ગીત બાદ દરેક જગ્યાએ ફક્ત કિમી ના જ ચર્ચા થતા હતા.

આ સિવાય તેઓ વધુ એક નામથી પણ ખૂબ જ મશહૂર થયા હતા. વર્ષ ૧૯૮૫માં આવેલી ફિલ્મ “ટારઝન” થી તેમને “ટારઝન ગર્લ” નો ખિતાબ મળ્યો હતો. આ ફિલ્મમાં કિમીએ ઘણા બધા ન્યૂડ સીન્સ પણ આપ્યા હતા. આ ફિલ્મ બાદ તેમને સેકસ સિમ્બોલ ના રૂપમાં પોપ્યુલારીટી મળી. કિમીનું નામ હોટ એન્ડ બોલ્ડ અભિનેત્રીઓમાં સામેલ થઈ ગયું. ૧૧ ડિસેમ્બર ૧૯૬૫ના રોજ કિમીનો જન્મ મુંબઈમાં થયો હતો. ૧૭ વર્ષથી જ તે મોડલિંગની દુનિયામાં આવી ગઈ હતી. તેમની પહેલી ફિલ્મ “પથ્થર દિલ” હતી. ફિલ્મ ફ્લોપ થવા બાદ “ટારઝન” નામની બીજી ફિલ્મમાં નજર આવી. આ ફિલ્મમાં તેમના ગ્લેમરસ અંદાજે લોકોના દિલ ચોરી લીધા.

તે સમયના બધા જ મોટા સિતારાઓ જેમકે જીતેન્દ્ર, અનિલ કપૂર અને ગોવિંદા ની સાથે કામ કરી ચૂકી હતી. ગોવિંદાની સાથે ઘણી ફિલ્મોમાં નજર આવી. આ બંનેની જોડી દર્શકોને પણ ખૂબ જ પસંદ આવતી હતી. પરંતુ અચાનક જ તેમણે બોલિવૂડથી અંતર બનાવી લીધું. તેમણે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું. સતત નીચે જતી કારકિર્દીને કારણે તેઓએ લગ્ન કરવાનું મન બનાવી લીધું.

તેમણે પુનાનાં ફોટોગ્રાફર અને એડ ફિલ્મ નિર્દેશક શાંતનુ શોરે સાથે લગ્ન કરી લીધા. લગ્ન બાદ તે કોઈ પણ ફિલ્મમાં નજર આવ્યા નહીં. તેમણે ફિલ્મોને હંમેશા માટે અલવિદા કરી દીધું. આજે અમે તમને કિમી કાટકરની અમુક લેટેસ્ટ તસવીરો બતાવીશું. તસવીરોને જોયા બાદ તમે જરૂરથી તેમને ઓળખી શકશો નહીં.

અચાનક ફિલ્મી દુનિયાથી થઈ ગાયબ   કિમી કાટકર જેટલા સમય સુધી ફિલ્મ દુનિયામાં રહી એટલા સમય સુધી તેની બોલ્ડ અને બિનધાસ્ત અભિનેત્રીની છબિ રહી હતી.1990 બાદ તે અચાનક જ ફિલ્મી દુનિયાથી ગાયબ થઈ ગઈ.

Leave a Reply

Your email address will not be published.