Ajab Gajab

બાળકને જન્મ આપ્યાં બાદ કેટલાં સમય સુધી સબંધ બાંધવા જોઈએ……

જાણો તમારા માટે જાણવા જેવું છે કે મહિલાઓ ને બાળક થયા બાદ કેટલા સમય સુધી સંભોગ કરી શકાય આ નિર્ણય પતિ પત્ની પર આધાર રાખે છે કે બાળકો ન કરવા પિલ્સ લેવી તે યોગ્ય છે બાળકના જન્મ પછી તેઓ ક્યારથી ફરી સંભોગ સુખનો આનંદ લેવા ઈચ્છે છે. ડોકટરી દૃષ્ટિએ તેના પર કોઈ પ્રતિબંધ નથી. સ્વાભાવિક છે કે પ્રથમ થોડાંક અઠવાડિયાં પતિ પત્નીની સંભોગ રુચિ કુદરતી રીતે જ જાગૃત નથી થતી.

પહેલી વાર થયેલી ગર્ભવતી બને તે માતા પર બાળકની સારસંભાળની નવી જવાબદારી પણ તેને સંભોગ સુખ તરફ પ્રેરિત નથી કરતી. જ્યાં સુધી મન અને શરીર તેના માટે તૈયાર ન હોય ત્યાં સુધી રાહ જોવી યોગ્ય છે. સેક્સ માત્ર શારીરિક મિલન જ નથી, પણ એનાથી વધારે મનની લાગણી છે. જો મન બીજે કયાંક હોય, તો સંભોગ સુખ નથી મળી શકતું. શરૂઆતમાં પહેલાં જેવી હુંફ પણ નથી અનુભવાતી. તે પાછી આવવામાં થોડો સમય લાગે છે.

તમારું નવું બાળકના જન્મ પછી તરત ગર્ભનિરોધક ગોળીઓ લેવી યોગ્ય નથી. આ રીત એ મહિલાઓ માટે જ યોગ્ય છે, જે કોઈ કારણસર બાળકને પોતાનું દૂધ ન આપી શકતી હોય. આ સ્થિતિમાં ગર્ભનિરોધક ગોળી જલદી શરૂ કરી શકાય છે. ત્યારે પણ શરૂઆતના ૧૪ દિવસ સુધી તે અસર નથી કરતી અને આ સમયગાળામાં સુરક્ષાનો અન્ય વિકલ્પ, જેમ કે કોન્ડોમનો ઉપયોગ કરવો જોઈએ.

મહિલાઓને ગર્ભનિરોધકની ઘણી રીતો અપનાવી શકાય છે. પ્રસૂતિ બાદ જ્યારે પ્રથમ તપાસ માટે ડોક્ટર પાસે જાઓ ત્યારે કોપર-ટી મુકાવવામાં હિત છે. પણ કેટલીક મહિલાઓનું શરીર કોપર-ટી સ્વીકારતું નથી. આ સ્થિતિમાં ડોક્ટર અન્ય વિકલ્પની સલાહ આપે છે.

ઘણા પતિ કોન્ડોમનો ઉપયોગ કરી શકે છે. અથવા મહિલાઓ ફિમેલ કોન્ડમ નો ઉપયોગ કરી શકે છે.શરૂઆતના કેટલાંક અઠવાડિયાં લુબ્રિકેટેડ કોન્ડોમનો ઉપયોગ સૌથી સારો અને સરળ છે. જો કોઈ શુક્રાણુનાશક જેલી અથવા ક્રીમનો ઉપયોગ પણ કરવામાં આવે તો સંભોગમાં સરળતા રહે છે.મહિલા ઈચ્છે તો કેપ અથવા ડાયાફ્રામનો ઉપયોગ પણ કરી શકે છે. બજારમાં હવે મહિલાઓ માટે પણ કોન્ડોમ ઉપલબ્ધ છે.

માતા બનવું કોઇપણ સ્ત્રી માટે તેના જીવનની સૌથી અનમોલ ક્ષણ હોય છે. તે નવ મહિના સુધી તેના અંશને ગર્ભમાં રાખે છે અને જ્યારે તે તેને જન્મ આપે છે તો તે અનુભવ ખરેખર બહુ ખાસ હોય છે. બાળકને જન્મ આપ્યા બાદ સ્ત્રીનું શરીર ખુબ કમજોર થઇ જાય છે. સાથે જ માનસિક રીતે પણ તે પહેલાની જેમ મજબૂત નથી રહેતી.પ્રસવના તરત બાદ શારિરીક સંબંધને સુરક્ષિત માનાવામાં આવતું નથી. એવામાં વિવાહિત દંપતિના મનમાં આ સવાલ આવવો પણ જરૂરી છે કે ડિલિવરીના કેટલા સમય બાદ શારીરિક સંબંધ સ્થાપિત કરી શકાય? જો કોઇના મનમાં આ સવાલ હોય તો જાણો તેનો જવાબ.

આવવો પણ જરૂરી છે કે ડિલિવરીના કેટલા સમય બાદ શારીરિક સંબંધ સ્થાપિત કરી શકાય? જો કોઇના મનમાં આ સવાલ હોય તો જાણો તેનો જવાબ..ટાંકા સૂકાય ત્યાં સુધી ડિલીવરી દરમિયાન લગાવવામાં આવેલ જ્યાં સુધી ઓગળે નહી ત્યાં સુધી પતિ-પત્નીએ સંયમ રાખવો જોઇએ. નોર્મલ ડિલીવરીમાં ટાંકાની સંખ્યા હોય છે. જ્યારે ઓપરેશનમાં વધારે હોય છે. બન્નેની સ્થિતિમાં જ્યાં સુધી ટાંકા સૂકાઇ ન જાય ત્યાં સુધી સંભોગ કરવો જોઇએ નહીં.

શારીરિક રીતે ફિટ થયા બાદ સુવાવડ બાદ સ્ત્રીઓ જલદી થાકી જાય છે. તેમનું શરીર પ્રસવ દરમિયાન કમજોર થઇ જાય છે. એટલે જ્યાં સુધી તે શારીરિક રીતે ફિટ ન થઇ જાય, ત્યાં સુધી દંપતિએ સંભોગ કરવો જોઇએ નહીં. ડિલીવવરી બાદ મહિલાઓના અંદરના અંગ કમજોર થઇ જાય છે. ઘાને ભરવામાં પણ સમય લાગે છે. એવી સ્થિતિમાં સ્ત્રી-પુરૂશ બંન્નેને સંક્રમણનો ખતરો રહે છે.

રક્તસ્ત્રાવ બંધ થયા બાદ ડિલીવરીના ત્રણ અઠવાડિયા સુધી રક્તસ્ત્રાવ થાય છે. આ પ્રક્રિયાથી મહિલાના ગુપ્તાંગ સાફ થાય છે અને આ સમયે જો શારિરીક સંબંધ સ્થાપિત કરવામાં આવે તો સંક્રમણ થઇ શકે છે. રક્તસ્ત્રાવ બંધ થયા બાદ જ દંપતિએ એકબીજાની નજીક આવવું જોઇએ.માનસિક રીતે તંદુરસ્ત.ડિલિવરીથી પહેલા સ્ત્રી ખૂબ ભાવનાત્મક અને શારીરિક ઉતાર-ચઢાવમાંથી પસાર થાય છે. જેનો સીધો પ્રભાવ તેના મગજ પર પડે છે. જ્યાં સુધી તે પોતાને માનસિક રીકે મજબૂત અનુભવે નહી, ત્યાં સુધી સંભોગ કરવા માટે દબાણ કરવું નહી.

ડોકટરની સલાહ.સામાન્ય ડિલિવરીના કેસમાં સ્ત્રીને પૂર્ણ રીતે ફિટ થવામાં 3 મહિના લાગે છે. પરંતુ દરેક સ્ત્રીનો કેસ તેની શારીરિક સ્થિતિના હિસાબથી અલગ-અલગ હોય છે. એવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ વગર કોઇ પગલાં લેવા જોઇએ નહી.

Leave a Reply

Your email address will not be published.