Ajab Gajab

ભરપુર સંભોગનો આનંદ લેવો હોય તો રાત્રે ક્યારેયનાં ખાવ આટલી વસ્તુઓ,ફટાફટ જાણીલો આ વસ્તુ વિશે……

આપણા જીવનમાં સંતોષકારક રૂપે અપેક્ષા દરેક દંપતિને હોય છે. સાથે જ દરેક દંપતિના મનમાં એવી ઈચ્છા પણ હોય છે કે તેઓ સંભોગ ક્રિયાનો આનંદ લાંબા સમય માટે લઈ શકે. લાંબા સમય માટે શારીરિક સંબંધોનો લાભ લેવા માટે જરૂરી છે કે દંપતિ સ્વસ્થ હોય. આ કામમાં મદદ કરી શકે છે. કેટલીક એવી વસ્તુઓનું સેવન જે શારીરિક ક્ષમતાને તો વધારે જ છે સાથે જ સ્વાસ્થ્ય માટે પણ લાભકારક હોય છે. તો જાણી લો કઈ કઈ છે સંભોગ પહેલા કોફી પીવાની ટેવ સંભોગલાઈફને કંટાળાજનક બનાવશે.

ઘણાં એવા લોકો રિલેક્સ થવા માટે કોફી પીતા હોય છે. પરંતુ સંભોગ પહેલાં કોફી પીવાથી શરીરમાં કોર્ટિસોલ નામના સ્ટ્રેસ હોર્મોન્સનું સ્તર વધી જતું હોય છે. જે તમને આરામ કરવાથી બચાવવા ઉપરાંત શરીરમાં સંભોગની ઉત્તેજનાને પણ ઘટાડી દે છે. તમારા મૂડને ઓફ કરી નાંખે છે. માનસિક ઉત્તેજનાથી દૂર રાખે છે. જો તમને ખાધા પછી કોફી પીવાની ટેવ હોય, તો તેને બદલી નાંખો, નહીં તો પછી થોડા જ સમયમાં તમારી સંભોગલાઈફ કંટાળાજનક બની જાય તો કહેતા નહીં. રાત્રે ખાધા પછી બે એક કલાક પછી સંભોગ માણવાથી સંભોગનું સુખ પણ મળે છે. રાત્રે ચા કોફી પીને તુરંત સંભોગ ન માણો.

દારૂ પીવાની ટેવ હોય છે સંભોગ પહેલા ઘણાં લોકો એવું વિચારતા હોય છે કે દારૂ પીને સંભોગ કરવાથી આનંદ વધારે આવે પરંતુ તે તદ્દન ખોટું છે. સંભોગ પહેલા દારૂ આલ્કોહોલના સેવનને લીધે શરીરમાં મેલાટોનિનમાં વધારો થાય છે. જેથી સંભોગ કરવાની ઈચ્છા હોય તે દિવસે દારૂથી દૂર રહો. કારણ કે દારૂ પીને રોમેન્ટિક નહીં પરંતુ ઉંઘણશી બની જવાય છે. દારૂ પીધા પછી ઉંઘ આવવા લાગે છે. એટલે રોમેન્ટિક બનવાની જગ્યાએ ઘસઘસાટ નસકોરા બોલાવશે તો તમારો મૂડ પણ ઓફ થઈ જશે. તમે સંભોગ માટે સેવેલા સપના દારૂના નશાની જેમ ડોલી જશે. દારૂ – વાઈનથી સંભોગનું મૂડ બને તેવી ખોટી ભ્રામક માન્યતા જ છે બીજું કંઈ નહીં.

આપણા જીવનમાં ઘણી ગેસકારક શાકભાજી ઓ હોય છેજે શાકભાજી વધુ ગેસકારક હોય, જેના સેવન બાદ શરીરમાં વાયુ વધે તેવા શાકભાજી કઠોળથી દૂર રહેવું. ઘણાં લોકોને અમુક ચોક્કસ શાક ખાવાથી ગેસ થાય છે. આવા શાકભાજીઓથી દૂર રહો. ફ્લાવર, કોબીજ કે અન્ય લીલા કઠોળ શાકભાજી જે શરીરમાં ગેસ પેદા કરે છે તેનાથી દૂર રહેવું. ગેસના લીધે સંભોગનો આનંદ ઝૂંટવાઈ જાય છે. બ્રોકોલી, કોબીજ અને સ્પ્રાઉટ્સ શાકભાજીમાં મિથેન ગેસ ઉત્પન્ન થતો હોય તેને યોગ્ય રીતે રાંધીને પછી ખાવા જોઈએ.

ફ્રેન્ચફ્રાઈ સહિત મિઠાનું પ્રમાણ વધુ હોય તેનાથી દૂર રહેવું જોઈએ ઘણાં લોકોને ફ્રેન્ચ ફ્રાઈ, પોપકોર્ન એવું ખાવાની ટેવ હોય છે. પરંતુ આ ટેવ સારી નથી. આ બધામાં મીઠાનું પ્રમાણ વધુ હોય છે. રાત્રિ આહારમાં વધુ પડતાં નમકયુક્ત ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. વધુ પડતું મીઠું શરીરમાં પાણીની જરૂરિયાત વધારે છે. જેનાથી ઉલટી ઉબકા જેવી સ્થિતિ પણ થાય છે. મીઠાને લીધે શરીરમાં લોહીનું પરિભ્રમણ થોડું ઓછું થાય છે. મીઠું લોહી પરિભ્રમણમાં અવરોધક બને છે. સંભોગ માણવા દરમિયાન ઉત્તેજનાના અંતે લોહીનું દબાણ ન બનવું જોઈએ. સંભોગ દરમિયાન સ્ખલન સમયે ચરમસીમાએ યુવક યુવતીના શરીરમાં લોહી પરીભ્રમણ વધે છે. ફ્રેન્ચફ્રાઈ પોપકોર્ન કે તેના જેવી ચીજો કે જેમાં મીઠાનું પ્રમાણ વધુ હોય તેનાથી દૂર રહેવું જોઈએ.

રાત્રે જમીયા પછી ઘણા એવા ફૂટ હોય છે તેનાથી ગેસ દૂર થાય છે સામાન્ય રીતે રાત્રિભોજન બાદ ફળને ખોરાકમાં સ્થાન આપતા હોય છે. પરંતુ ફ્રૂટ ઝડપથી પચી જતાં શરીરમાં ગેસ પેદા કરે છે. એટલા માટે રાત્રિ ભોજન કે બપોરના આહાર પછી તુરંત ક્યારેય ફ્રૂટ ન ખાવું જોઈએ. ફળાહારને લઈને ઘણા સ્ત્રી પુરુષોને ગેસની સમસ્યા હોય છે. શરીરમાં ગેસ હોય જેને લઈને સંભોગ માણવામાં પણ મુશ્કેલી પડે છે. ગેસકારક આહારથી પણ દૂર રહેવું. ગેસને લીધે ઘણી વખત હાર્ટ ઉપર તકલીફ પડે છે.

આ ફ્રુટ નું સેવન રાત્રે કરવું જોઈએ શારીરિક સંબંધ બાંધતાં પહેલાં કેળા ખાવા જોઈએ. કેળાનું સેવન કરવાથી સંભોગનો આનંદ વધારે સમય સુધી માણી શકાય છે. કેળા સિવાય સ્ટ્રોબેરી પણ લાભકારક સાબિત થાય છે.

આમળા નો રસ.આમળા એક સ્વાસ્થ્યવર્ધક વસ્તુ તો છે જ પરંતુ આમળાનો રસ શારીરિક ક્ષમતાને પણ વધારે છે. આ રસ નિયમિત રીતે પીવાથી પુરુષોનો સ્પર્મ કાઉન્ટ વધે છે. તેનાથી સંભોગનો આનંદ લેવામાં પણ મદદ મળે છે.

Leave a Reply

Your email address will not be published.