bollywood

બોલીવૂંડની આ 5 હિરોઈનની બહેનો છે એની કાર્બન કોપી,જોઈને ઓળખી નહીં શકો કોણ અભિનેત્રી છે કે કોણ એની બહેન…..

કહેવામાં આવે છે કે દુનિયામાં એક જેવા જ દેખાવા વાળા ૭ લોકો હોય છે, પરંતુ અત્યાર સુધી કોઈએ પણ એક જેવા દેખાતા ૭ લોકો ને નથી જોયા. ૭ લોકો નહિ પરંતુ તમે ૨ એક જેવા જ દેખાતા જુડવા ભાઈ બહેનો ને તો જોયા જરૂર જોયા જ હશે.બે બહેનોનો સંબંધ એકદમ વિશેષ હોય છે. તે તેના દિલની દરેક વસ્તુ એકબીજા સાથે શેર કરે છે. તેઓ એક જ માતાના ગર્ભાશયમાંથી જન્મે છે અને તે જ છત હેઠળ મોટા થાય છે, તેથી તેમનો દેખાવ અને વિચારો સમાન હોય છે.

બોલીવૂંડમાં સફળ અભિનેત્રીઓની કોઈ અછત નથી. પરંતુ બોલીવૂંડમાં અમુક એવી હિરોઈનો પણ છે જેમનો ચહેરો તેમની બહેન સાથે મળતો આવે છે. અને તેઓ જુડવા હોય તેવું લાગે. પરંતુ તે જુડવા નથી. ત્યારે આજે અમે તમને જણાવીશું બોલીવૂડની એ હિરોઈનો વીશે. જેમની બહેનો તેમની કોપી કેટ છે.

ભૂમી પેડનેકર અને સમીક્ષા પેડનેકરદમ લગાકે હઈશા મૂંવીમાં ભૂમી પેડનેકરે ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તેણે ટોઈલેટ ફિલ્મમાં પણ અક્ષય કુમાર સાથે કામ કર્યું. જોકે ભૂમીની બહેન સમીક્ષા તેના જેવીજ દેખાય છે. અને ઈન્સ્ટાગ્રામ પર તેની બહેન સાથે ફોટા પાડીને અપલોડ કરતી હોય છે. બંને બહેનોને જોઈને કોઈ કહી ન શકે કે બંને માથી ભૂમી કોણ અને સમીક્ષા કોણ છે. પરંતુ આપને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે સમીક્ષાએ તેનું કરીયર વકીલાત કરીને બનાવા માગે છે. અને હાલ તે વકીલાતનો અભ્યાસ કરી રહી છે.

તાપસી પન્નુ અને શગુન પન્નુથપ્પડ અને પીંક જેવી ફિલ્મો કર્યા બાદ તાપસી પન્નુએ બોલીવૂંડમાં તેની આગવી ઓળખ બનાવી છે. પરંતુ આપને જાણીને હેરાનગતી થશે. કે તાપસીની બહેન શગુન પણ 90 ટકા તાપસી જેવીજ દેખાય છે. પરંતુ તેને બોલીવૂંડમાં કોઈ ઈન્ટ્રેસ્ટ નથી. અને તેની પોતાની એક વેડીંગ પ્લાન કંપની છે. શગુન ફેશનના મામલે તાપસીને પણ પાછળ છોડે છે. અને તે ખુબ મોટા પ્રમાણમાં ફેશનેબલ છે.

યામી ગૌતમ – સૂરીલી ગૌતમયામી ગૌતમે વિક્કી ડોનર સાથે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ પછી તેણે સનમ રે, યુરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક, કાબિલ અને બાલા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. યામી આજે ઉદ્યોગનો એક જાણીતો ચહેરો છે. તેની બહેન સુરીલી ગૌતમ પણ બહેન યામી જેવા દેખાવમાં ખૂબ જ સુંદર છે. સુરીલી તેની બહેનની જેમ વ્યવસાયે પણ અભિનેત્રી છે. જોકે તેણે અનેક ફિલ્મો અથવા ટીવી શો કર્યા છે. અત્યારે તે યામી જેટલી પ્રખ્યાત નથી. ટૂંક સમયમાં તમે સુરીલીને ‘બેટલ ઓફ સારાગાઢીમાં જોશો.

કંગના રાનાવત અને રંગોલી રાનાવતબોલીવૂંડની ઝાંસી કી રાની કંગના રાનાવતને હવે સૌ કોઈ ઓળખતા થઈ ગયા છે.પરંતુ તેંમની બહેન રંગોલી રાનાવત પણ તેના જેવીજ દેખાય છે. અને બંનેનો ચહેરો એકબીજાથી 90 ટકા મળતો આવતો છે. પરંતુ રંગોલી રાણાવત એસીડ એટેકનો શિકાર બની હતી. જેથી તેનો એક તરફનો ચહેરો બગડી ગયો છે. પરંતુ રંગોલી રાનાવત કંગના રાનાવતની મેનેજર છે. અ તે પ્રોડકશન સાથે જોડાયેલું તમામ કામ સંભાળે છે.

કેટરિના કૈફ – ઇસાબેલ કૈફકેટરીના કૈફને કોઈ પરિચયની જરૂર નથી. આજે કેટરિનાની ગણતરી બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાં થાય છે. કેટરિનાની મોટી બહેનનું નામ ઇસાબેલ કૈફ છે. ઇસાબેલ કેટરીનાની જેમ ખૂબ જ સુંદર છે. તે ટૂંક સમયમાં બોલીવુડમાં પ્રવેશ પણ કરવા જઇ રહી છે.દીપિકા પાદુકોણ – અનીષા પાદુકોણદીપિકા પાદુકોણ બોલિવૂડની નંબર 1 એક્ટ્રેસ છે. તેની બહેનનું નામ અનિશા પાદુકોણ છે. જે વ્યવસાયે ગોલ્ફર છે.તે પણ દીપિકા જેવી જ દેખાય છે.

કૃતિ સેનન અને નુપુર સેનનકૃતિ સેનન ફિલ્મ હિરોપંતીથી બોલીવૂંડમાં આવી હતી. અને ત્યારબાદથી તે યુવાનોમાં ઘણી લોકપ્રીય બની ગઈ છે. પરંતું કૃતિની બહેન નુપુર સેનન પણ ખુબ સારી સીંગર છે. અને તે પણ કોપી તેની બહેન જેવીજ દેખાય છે. સાથેજ તે ફેશન મામલે પણ પોતાની બહેન કરતા વધારે આગળ છે. અને તેના કરતા પણ વધું સુંદર દેખાયછે .

રેખા અને રાધા ઉસ્માન સૈયદરેખાને આજની તારીખમાં પણ બોલીવુડની એવરગ્રીન બ્યુટી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે રેખાની બહેન રાધા પણ તેના જેવીજ દેખાય છે. અને બંને જુડવા બહેનો હોય તેવી દેખાય છે. જોકે રાધા ભારતમાં નથી રહેતી પરંતુ તે પણ મોડલીંગ કરી ચુકી છે. અને આ સિવાય તે પણ ક્લાસીકલ સિંગર છે.

ભારતી સિંહ અને પિંકી સિંહમશહુર કોમેડિયન ભારતી સિંહ ને તો આજે આખો દેશ જાણે છે. જણાવી દઈએ કે તેની એક સગી બેન પણ છે, જેનું નામ પિંકી સિંહ છે. આ બંને બહેનો જોવામાં એક બીજા ની હમશકલ દેખાય છે.રિયા સેન અને રાઈમા સેન મોડેલીંગ થી પોતાનું કરિયર ની શરૂઆત કરવા વાળી મશહુર અભિનેત્રી રિયા સેન ની બહેન નું નામ રાઈમા સેન છે. આ બંને બહેનો જ્યાં પણ એકસાથે જાય છે ત્યારે તેમને ઓળખવી મુશ્કેલ થઇ જાય છે.

શિલ્પા શેટ્ટી – સમિતા શેટ્ટીફિલ્મ ‘ધડકન’ ફેમ શિલ્પા શેટ્ટી હવે તેની એક્ટિંગ કરતા વધારે ફેશન સેન્સ અને ફિટનેસ માટે જાણીતી છે. તેની બહેન શમિતાએ કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ તેની કારકીર્દિ શિલ્પા જેવી ઉચાઈએ પહોંચી શકી નથી. જો કે, કેટલીકવાર આ બંને બહેનો પણ તસવીરોમાં એકસરખી દેખાય છે.

અમૃતા રાવ- પ્રિતિકા રાવ.બોલિવૂડ ફિલ્મ ‘વિવાહ’થી લોકોના દિલને આકર્ષિત કરનારી અભિનેત્રી અમૃતા રાવની તસવીર બાજુની છોકરી તેમની બહેન પ્રિતિકા રાવ છે જેમને ટીવી સીરિયલ ‘બેઈંતેહા’થી અભિનયની શરૂઆત કરી હતી. આ બંને બહેનો એક બીજાની જોડિયા લાગે છે.શક્તિ મોહન – મુક્તિ મોહન.લોકપ્રિય અભિનેત્રી અને એન્કર, ડાન્સર અને ગીતકાર શક્તિ મોહન-મુક્તિ મોહન અને નીતિ મોહન એ ત્રણ બહેનો છે જેમણે બોલિવૂડમાં પોતાનું કરિયર સ્થાપિત કર્યું છે. પરંતુ જો તમે શક્તિ અને મુક્તિને એક સાથે જોશો તો તમે જોશો કે આ બંને બહેનો બરાબર એક સરખી લાગે છે.

કરિશ્મા કપૂર-કરીના કપૂર ખાન.કરિશ્મા તેના સમયની સુપરહિટ અભિનેત્રી રહી છે. તો બીજી બહેન કરિશ્મા પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સફળ અભિનેત્રી છે. બંને બહેનો ઘણીવાર ઇવેન્ટ્સ, પાર્ટીઝમાં સાથે જોવા મળે છે. એમ કહેવામાં ભૂલ ન થાય કે કપૂર પરિવારની આ બંને બહેનોનો દેખાવ પણ એક સરખો જ લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *