Helth

દરરોજ સવારે પીવો આ કેળાની ચા એટલા બધા ફાયદા થશે કે તમે વિચાર્યું પણ નહીં હોય, જાણી બનાવવાની સાચી રીત વિશે…..

કેળામાં ઘણા પ્રકારના પૌષ્ટિક તત્વો મળી આવે છે અને આ ફળને ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે કેળાની રીતે જ કેળાંની ચા પણ ખૂબ લાભદાયક છે જે લોકો નિયમિત ચા પીવે છે એમને ઘણા પ્રકારના રોગ દૂર રહે છે.તો જાણીએ કેળાંની ચા પીવાથી થતા ફાયદા.

કબજિયાત થાય દૂર.કબજિયાત થવા પર તમે કેળાની ચા પીવો કેળાંની ચા પીવાથી કફ એકદમ સારો થઈ જશે. રોજ તમે ખાલી પેટે એનું સેવન કરો. આ ચા પીવાથી કફ સાથે બીજા ઘણા પ્રકારના રોગો પણ દૂર કરે છે.ઊંઘના આવવાની બીમારી થાય દૂર.ઊંઘ ન આવવાની બીમારીથી પરેશાન લોકો રાતે સુતા પહેલા આ ચા નું સેવન કરો. કેળાની ચા પીવાથી ઊંઘના આવવાની શક્યતા દૂર થઈ જશે અને તમને સારી ઊંઘ આવશે.

તણાવ દૂર કરે.કેળાની ચા પીવાથી તણાવ પણ દૂર થાય છે. જે લોકો વધારે તણાવમાં રહે છે એ લોકોને કેળાંની ચા જરૂર પીવી જોઈએ અને નિયમિત પીવાથી તણાવ હમેશા માટે દૂર થઈ જશે. આ ચા પીવાથી નર્વસ સિસ્ટમને પણ આરામ મળે છે.

કેવી રીતે બનાવી કેળાંની ચા.કેળાની ચા બનાવવા માટે જરૂર વસ્તુઓ. એક કેળું, બે કપ પાણી, દાલચીનીનો પાવડર. તમે બે કપ પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો. જયારે એ ગરમ થઇ જાય પછી એમ દાલચીનીનો પાવડર નાખો. પછી કેળાને છીણીને કેળાના ટુકડા કરી દો હવે આ ટૂકડાને પાણીમાં નાખો અને પાણીને ઉકાળો જ્યારે કેળું આ પાણીમાં ભરી જાય પછી ગેસને બંધ કરી દો તમે આમાં મધ પણ ઉમેરી શકો છો આ મધ ચા બનાવ્યા પછી ચા માં નાખો.આ લોકો ના કરે કેળાંની ચા નો ઉપયોગ.

ડાયાબિટીસના દર્દીઓ.ડાયાબિટીસના દર્દીઓ માટે કેળાની ચા હાનિકારક હોય શકે છે અમે આ ચા પીવાથી ડાયાબિટીસનું સ્તર વધી જાય છે માટે ડાયાબિટીસના દર્દીઓના કેળાંનું સેવન કરો કે ના ચા નું.કિડની પ્રોબ્લેમ.જે લોકોને કિડની સમસ્યા છે એ લોકો પણ કેળાંની ચા નું સેવન ના કરો. કેળાં ની ચા પીવાથી કિડનીની સમસ્યા વધારે વધી જાય છે કેળાંમાં પોટેશિયમ મળી આવે છે અમે કિડની માટે વધારે લાભ દાયક નથી માટે જે લોકોને કિડની સમસ્યા છે અથવા પથરી હોય તો ચા નું સેવનના કરો એવું કરવાથી સમસ્યા વધી શકે છે.

Leave a Reply

Your email address will not be published.