bollywood

જાડી હોવા છતાં પણ બોલીવુડમાં સૌથી હોટ છે આ અભિનેત્રીઓ,ફિગર જોઈને આવી જશે મો માં પાણી….

બોલીવુડમાં એકથી એક સુંદર એક્ટર્સ છે.આ એક્ટ્રેસ તેમની સુંદરતા જાળવી રાખવા માટે યોગા,ડાઈટ,વગેરે ફોલો કરે છે.બોલીવુડમાં દરેક એક્ટ્રેસ સ્લિમ અને ટ્રિમ જોવા મળે છે.પરંતુ બધી એક્ટ્રેસ સ્લિમ નથી હોતી અમુક એક્ટ્રેસ જાડી પણ હોઈ છે.અથવા તો લગ્ન પછી બની જતી હોય છે કે માં બન્યા પછી. પરંતુ તે પોતાને ફિટ કરવા માટે કોઈ કસર નથી છોડતી.

બોલિવૂડમાં સ્લિમ ફિગરવાળી અભિનેત્રીઓને ખૂબ જ ડિમાન્ડ રહેલી છે. તેને એક રીતે સુંદરતાનું માપદંડ બનાવી દેવામાં આવેલ છે, પરંતુ જાડી અથવા પ્લસ સાઇઝ વાળી યુવતીઓ પણ દેખાવમાં હોટ દેખાય શકે છે. તેનું જીવતું જાગતું ઉદાહરણ બોલિવૂડની આ ૧૦ અભિનેત્રીઓ છે. આજે અમે તમને અમારા આર્ટિકલમાં બોલિવૂડની પ્લસ સાઇઝ વાળી અભિનેત્રીઓ વિશે જણાવીશું, જેમની બોલિવૂડમાં ખૂબ જ ડિમાન્ડ છે.

વિદ્યા બાલનવિદ્યા બાલનને તેમના ફેટ ફિગરને લઈને ઘણી વખત મજાક ઉડાવવામાં આવે છે. તેમને પોતાનું વજન ઓછું કરવાની પણ સલાહ આપવામાં આવે છે. પરંતુ વિદ્યાને પોતાની સ્થૂળતાથી કોઈ પરેશાની નથી. તેઓ પોતે જેવા છે, તેવા રૂપમાં પોતાનો સ્વીકાર કરી લીધો છે. પ્લસ સાઇઝ હોવા છતાં પણ તે ખૂબ જ સુંદર છે અને તેમની ફિલ્મો પણ હિટ થઈ રહી છે. અને તેમની ફિલ્મો પણ હિટ થઈ રહી છે.ફિલ્મ ‘ડર્ટી પિક્ચર’માં સિલ્ક સ્મિતાનો કિરદાર નિભાવનાર અભિનેત્રી વિદ્યા બાલન આજે બોલીવુડની સૌથી પૈસાદાર એક્ટ્રેસમાંથી એક છે. આ ફિલ્મ માટે વિદ્યાને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. વજન વધવાના કારણે વિદ્યા હંમેશા મહિલા પ્રધાન ફિલ્મોમાં જ નજરે આવે છે. જો કે વધુ વજન હોવા છતાં તે ખુબ જ ગ્લેમરસ દેખાય છે.

સોનાક્ષી સિંહા“દબંગ” ફિલ્મ થી બોલિવુડમાં ડેબ્યુ કરવા વાળી સોનાક્ષી સિંહાએ પણ પોતાની સ્થૂળતાને કારણે ઘણી વખત ટ્રોલ થવું પડ્યું છે. જોકે તે પોતાના ફિગરને ખૂબ જ સુંદર અંદાજમાં કૈરી કરે છે..સોનાક્ષી સિન્હા પણ ફિલ્મોમાં આવ્યા પેલા ખુબ જ જાડી હતી. સલમાન ખાને તેને કહ્યું હતું કે જો તે વજન ઘટાડશે તો તેના ફિલ્મમાં હિરોઈન તરીકે લેશે. સોનાક્ષીએ ખુબ જ મહેનત કરી અને આજે તે બોલીવુડની ટોપ હિરોઈન છે, ઘણા લોકો હજુ તેને મોટી કહીને ટ્રોલકરતા રહે છે.

હુમા કુરેશીહુમા કુરેશી બાકીની હિરોઈનની જેમ સ્લિમ ટ્રીમ નથી, તેમનું બોડી કર્વી છે. જોકે આ કર્વી ફિગર ની સાથે પણ તેઓ ખૂબ જ કમાલ દેખાડી રહ્યા છે. તેનું એક કારણ તેમનો શાનદાર આત્મવિશ્વાસ પણ છે.છે.હુમા કુરેશી પણ તમામ પ્રકારની કુશળતા ધરાવે છે છતાં અપેક્ષા મુજબની સફળતા હાંસલ કરી શકી નથી. પોતાની શરૂઆતની કેરિયરમાં જ અનેક મોટી ફિલ્મોમાં કામ કર્યા બાદ પોતાની કુશળતા સાબિત કરી હતી. અભિનેત્રી અને મોડલ તરીકે સફળતા હાંસલ કર્યા બાદ હુમા કુરેશી પણ બોલિવુડમાં પ્રવેશી ગઇ હતી. હુમા કુરેશી ત્રણ ફિલ્મફેર એવોર્ડ જીતી ચુકી છે. હિસ્ટ્રીમાં તે બેચલર ડિગ્રી મેળવી ચુકી છે. દિલ્હી યુનિવર્સિટીમાંથી તે શિ૭ણ મેળવી ચુકી છે. કેટલાક થિયેર પ્રોજેક્ટમાં કામ કર્યા બાદ તે મુંબઇ આવી ગઇ હતી અને ફિલ્મોમાં ભાગ્ય અજમાવવાનો નિર્ણય કર્યો હતો. ૨૮મી જુલાઇ ૧૯૮૬ના દિવસે જન્મેલી હુમા કુરેશી ૩૩ વર્ષની વયમાં પહોંચ્યા બાદ હવે મોટા પ્રોજેક્ટમાં કામ કરવા માટે ઇચ્છુક છે. તે દક્ષિણ ભારતની ફિલ્મોમાં પણ ભાગ્ય અજમાવી ચુકી છે. ખુબ ઓછઠા લોકોને આ અંગે માહિતી છે કે મુંબઇમાં પહોંચ્યા બાદ તે સૌથી પહેલા હિન્દુસ્તાન યુનિલિવર સાથે બે વર્ષનો કોન્ટ્રાક્ટ કરી ગઇ હતી. ત્યારબાદ તેના પ્રોજેકટમાં લાગી ગઇ હતી.

રાની મુખર્જીરાની મુખરજી જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આવી હતી ત્યારથી લઈને અત્યાર સુધી તે એક જ સાઇઝમાં જોવા મળી રહેલ છે. તે ઝીરો ફિગરમાં વિશ્વાસ રાખતી નથી. તેને જોઈને સામાન્ય ફિગર વાળી સુંદર મહિલાઓની યાદ આવે છે.બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જીની છેલ્લાં બે વર્ષની ફિલ્મી કારકિર્દી જોઈએ તો ‘હિચકી’ અને ‘મરદાની 2’ આ બે ફિલ્મોમાં જ રમી રહી છે. 90ના દાયકામાં દરેકના દિલ પર રાજ કરનારી રાની તેની પર્સનલ લાઇફને લઈ ખુબ ચર્ચામાં રહી છે. રાનીએ આખી દુનિયા સામે લડીને એક પરિણીત પુરુષ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ વ્યક્તિ એટલે બીજુ કોઈ નહીં પરંતુ બોલિવૂડના જાણીતા નિર્માતા આદિત્ય ચોપડા છે.

સની લીયોનીસની લીયોની કેટલી બોલ્ડ છે, તે બતાવવાની જરૂરિયાત નથી. દુનિયાભરમાં લોકો તેની કરવી બોડીનાં દિવાના છે.છે.સની લિયોને હાલમાં ફરી એખ વખત તેનાં બોલ્ડ અવતારને કારણે ચર્ચામાં છે હાલમાં તેની અપકમિંગ ફિલ્મ જૂઠા કહીં કાનું સોન્ગ રિલીઝ થયું. આ સોન્ગમાં સની જલપરી બનેલી જોવા મળે છે. હમેશાંની જેમ આ સોન્ગમાં સનીનો હોટ અવતાર જોઇને તેની ફેન ફોલોઇંગ મોટી થઇ રહી છે.આ સોન્ગ ભારે હિટ થઇ ગયુ છે. અને થાય પણ કેમ નહીં સની લિયોને તેનું કરિઅર એક પોર્ન સ્ટાર તરીકે શરૂ કર્યુ હતું અને આજે અમે આપને જણાવીશું કે કેવી રીતે એક સરળ પરિવારમાંથી આવનારી સનીએ પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કદમ મુક્યો.

રુચા ચઢ્ઢાઋચાનું શરીર દેખાવમાં હેવી અને મર્દાના પ્રકારનું લાગે છે, પરંતુ તેમ છતાં પણ તે પોતાને એવી રીતે પ્રેઝન્ટ કરે છે કે ઓન-સ્ક્રીન તે ખૂબ જ સુંદર દેખાય છે.વર્ષ 2011માં આવેલી ફિલ્મ ધ ડર્ટી પિક્ચર માં વિદ્યા બાલનએ સાઉથની અભિનેત્રી સિલ્ક સ્મિતાનું પાત્ર ભજવ્યું હતું. વિદ્યા પછી હવે રિચા ચઢ્ઢા સાઉથની એક એડલ્ટ સ્ટારની બાયોપિક પર કામ કરવા માટે તૈયાર થઈ ગઈ છે. રિચા ચઢ્ઢા 1990નાં દશકની લોકપ્રિય અભિનેત્રી શકીલાની બાયોપિકમાં મુખ્ય ભુમિકા કરશે. શકીલા મૂળ કેરળની હતી અને તેમને તમિલ, મલયાલમ અને કન્નડ જેવી ભાષાઓમાં કેટલીક બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને પોતાની કરિયરની શરૂઆત સિલ્ક સ્મિતાની ફિલ્મ ‘પ્લે ગર્લ્સ’ માં તેની નાની બહેનની ભુમિકા ભજવીને કરી હતી.

ઝરીન ખાનઝરીન ખાનને જોતા જ એવું લાગે છે કે તે એક ખાતા-પીતા પરિવારની યુવતી છે. તે પોતાની પ્લસ પ્રાઈઝ ફિગરને ખૂબ જ સુંદરતાથી પ્રેઝન્ટ કરે છે.જો કે હજુ તે વજનદાર તો છે જ પરંતુ તેમ છતાં તે ખુબ જ બોલ્ડ અને ખુબ સુંદર દેખાય છે. તેમજ ઇન્ડસ્ટ્રીઝમાં સારી એવી સફળતા પણ મેળવી છે.ઝરીન ખાનને જોતા જ એવું લાગે છે કે તે એક ખાતા-પીતા પરિવારની યુવતી છે. તે પોતાની પ્લસ પ્રાઈઝ ફિગરને ખૂબ જ સુંદરતાથી પ્રેઝન્ટ કરે છે.

ભૂમિ પેડનેકરભૂમિએ પોતાનું ડેબ્યુ ફિલ્મ “દમ લગા કે હૈસા” થી એક જાડી મહિલાનું પાત્ર નિભાવીને કર્યું હતું. તેમાં તે ખૂબ જ ક્યુટ લાગી રહી હતી. બાદમાં તેમણે પોતાનું વજન ઘટાડી દીધું હતું.તેણે ‘ટોયલેટ, શુભ મંગલ સાવધાન’ જેવી ફિલ્મોમાં કામ કરીને દર્શકોના દિલ જીતી લીધા છે. સાઉથ કોરિયામાં આયોજિત બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભૂમિ પેડણેકરને ‘ફેસ ઓફ  એશિયા એવોર્ડથી નવાજમાં આવી છે.બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર પોતાના હોટ ફોટોશૂટના કારણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. ભૂમિએ ફોટોઝ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ અપલોડ કર્યા છે.ભૂમિએ પોતાનું ડેબ્યુ ફિલ્મ “દમ લગા કે હૈસા” થી એક જાડી મહિલાનું પાત્ર નિભાવીને કર્યું હતું. તેમાં તે ખૂબ જ ક્યુટ લાગી રહી હતી. બાદમાં તેમણે પોતાનું વજન ઘટાડી દીધું હતું.

તનુશ્રી દત્તાતનુશ્રી જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આવી તો ત્યારે ખૂબ જ સ્લિમ ટ્રીમ હતી, પરંતુ હાલના દિવસોમાં તે ખૂબ જ જાડી બની ગઈ છે.એક ભારતીય મોડલ અને અભિનેત્રી છે,જે મુખ્યત્વે બૉલીવુડ ફિલ્મોમાં અભિનય કરે છે.તેણે ૨૦૦૪માં ફેમિના મિસ ઈન્ડિયા યુનિવર્સ પુરસ્કાર જીત્યો હતો.આ વર્ષે જ તે મિસ યુનિવર્સ સૌંદર્ય સ્પર્ધામાં ટોચના 10 ક્રમાંકમાં રહી હતી.જોકે MeeToo કૈમ્પેઈનથી લાઈમલાઈટમાં આવનારી તનુશ્રી દત્તા પણ પહેલાની સરખામણીમાં ઘણી જાડી થઈ ગઈ છે.ફિલ્મ ‘આશિક બનાયા આપને’માં તે ઘણા બોલ્ડ અવતારમાં જોવા મળી હતી.૧૦ વર્ષ પછી જયારે તે પોતાના વધેલા વજન સાથે એયરપોર્ટ ઉપર જોવા મળી,તો લોકો તેને ઓળખી ન શક્યા અને તેની મજાક ઉડાડવાનું શરુ કરી દીધું.આમ તો તનુશ્રી સિંગલ છે પરંતુ સમાચારો મુજબ તેમણે વિદેશમાં લગ્ન કરી લીધા છે.આશિક બનાયા આપને’ફિલ્મ રીલીઝ થયે ઘણો સમય થઈ ગયો છે અને આ વર્ષોમાં તનુશ્રી ઘણી જાડી થઈ ગઈ છે.

લારા દત્તાલગ્ન પહેલા લારા દત્તા સ્લિમ હતી, પરંતુ લગ્ન બાદ તે પ્લસ સાઇઝ બની ગયેલ છે. જોકે હાલમાં પણ તેમની હોટનેસ કમાલની છે.આમ તો તે ઘણી વધુ જાડી તો નથી થઈ પરંતુ અભિનેત્રીઓના હિસાબે તેનું વજન ઘણું વધી ગયું છે.હવે લારા દત્તા પહેલા જેવી દુબળી પાતળી નહિ,પરંતુ ઓવરવેટ હિરોઈનોની યાદીમાં આવે છે. લારા દત્તાએ ફેમસ ટેનીસ ખેલાડી મહેશ ભૂપતિ સાથે લગ્ન કર્યા છે.
લગ્ન પહેલા લારા દત્તા સ્લિમ હતી.

Leave a Reply

Your email address will not be published.