Ajab Gajab

પતિ અન્ય સ્ત્રી સાથે બાંધતો હતો શારીરિક સંબંધ,પત્ની ને ખબર પડતાં કર્યું આવું કાર્ય……

આપણને આવા ઘણા કિસ્સાઓનો સામનો કરવો પડે છે જેને જાણીને અમને શરમ આવે છે અને તે આપણા સમાજ માટે શરમજનક છે. આધુનિક સમયમાં લોકોની માનસિકતાનું સ્તર સતત ઘટી રહ્યું છે. જેના કારણે સંબંધ નબળા પડી રહ્યા છે. આવનારા દિવસોમાં આપણને એવા સમાચાર મળે છે જે માનવતાનું અનાદર કરે છે. જો આપણે આજના યુગની વાત કરીએ તો, સંબંધોમાં વિશ્વાસ નામનું કંઈ નથી. લોકો દરરોજ સંબંધોને મારી રહ્યા છે.

મિત્રો, આજે અમે તમને એક આવો જ કિસ્સો જણાવીશું, એ જાણીને કે તમે વિશ્વાસ કરી શકશો નહીં.સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, આ મામલો બિહારથી બહાર આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે અહીંની એક મહિલા લગ્ન પછી તેની દિયર સાથે ગેરકાયદેસર સંબંધ બાંધતી હતી. જે બાદ બંનેને ઘણીવાર પતિએ જોય હતા. ઘણું સમજાવ્યા પછી પણ બંને એક જગ્યાએ રહેતા હતા. ધીરે ધીરે આ વાત આખા પરિવારમાં ફેલાઈ ગઈ. એટલું જ નહીં, ખાતરી થઈ ગયા પછી પણ બંનેને ખૂબ વાંધાજનક સ્થિતિમાં જોવામાં આવ્યા હતા.

અંતે, અસ્વસ્થ, પતિ તેની પત્નીને મારી નાખવાની યોજના ઘડી રહ્યો છે. આઘાતજનક વાત છે કે જ્યારે પતિની નિંદ્રા પછી પત્ની દિયરની પાસે ગઈ ત્યારે પતિ પણ ત્યાં પહોંચ્યો હતો. જે બાદ પતિએ પત્નીના ગળા પર છરી વડે હુમલો કર્યો હતો. પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જાણો અન્ય સ્ટોરી.હાલોલ તાલુકા ના ઘનસરવાવ ગામે પત્ની ના આડા સબંધ ની શંકા એ પતિના હાથે પત્નીની કરપીણ હત્યા કરતા પંથકમાં ચકચાર મચી છે રાત્રે હત્યા બાદ સવારે હત્યારા પતિ એ ગામના સરપંચ પાસે જઈ પોતે કાંડ કર્યા ની કબૂલાત કરતા પોલીસને જાણ કરતા હાલોલ રૂરલ પોલિસે પતિ વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી તેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક મહિલા શાંતાબેન ઉ.40 ના પ્રથમ લગ્ન ગાંધીપુરાકંપા ગામે રમેશ નાયક સાથે થયા હતા અને એક પુત્ર સંજય છે બંને પતિ પત્ની ખેતી કામ કરી ત્યાં રેહતા હતા દસ વર્ષ પહેલાં શાંતા ની આંખ હાલોલ તાલુકા ના ઘનસરવાવ ગામ ના ગોવિંદ સાથે મળી જતા શાંતાબેન પતિ સંજયને છોડી ગોવિંદ સાથે ઘનસર વાવ આવી સાથે રહેતી હતી. શાંતાબેનને કોઈ અન્ય ઈસમ સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા એ બનને વચ્ચે અવારનવાર ઝગડો તકરાર થતી હતી.

ગતરાત્રે જમી પરવાર્યા બાદ બનને વચ્ચે ઝઘડો થતા ઉશ્કેરાયેલા ગોવિંદ એ આવેશમાં આવી શાંતાબેન પર લાકડા થી ઉપરા છાપરી ફટકા મારી દેતા શાંતાબેન નું ઘટના સ્થળેજ ઢીમ ઢળી ગયુ હતુ ગોવિંદ હત્યા કર્યા બાદ ઘરમાજ સુઈ ગયો હતો સવારે ગામ ના સરપંચ પાસે જઈ પોતે પત્ની રાત્રે માર માર્યા બાદ હવે ઉઠતી નથી નું જણાવતા સરપંચ એ પોલિસ ને જાણ કરતા પ્રાથમિક તપાસ માં શાંતાબેન ની ગોવિંદ એજ હત્યા કર્યા નું જણાતા પોલિસે હત્યારા ગોવિંદ નાયક વિરુદ્ધ હત્યા નો ગુન્હો નોંધી તેની તપાસ હાથ ધરી છે.

માતર તાલુકાના ભલાડા ગામે એક પતિએ પત્નીના આડાસંબંધથી કંટાળીને તેની હત્યા કર્યા બાદ પોલીસ સમક્ષ હાજર થઇ જતાં પોલીસે તેની અટક કરી, મામલાની વધુ તપાસ હાથ ધરી છે. માતર તાલુકાના ભલાડા ગામે રહેતા અનિલભાઇ કાંતિભાઇ પરમારના લગ્ન આરતીબેન સાથે થયા હતા. જોકે આરતીબેનને ગામમાં રહેતા સુરેશ ઉદેસીંગ પરમાર સાથે આડા સંબંધ હોવાની જાણ અનિલને થતાં તેણે આ મામલે પહેલા પત્નીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે આરતીબેનના સુરેશ પરમાર સાથેના સંબંધ યથાવત રહેતા આ મામલે અનિલને આરતી સાથે વારંવાર ઝઘડાં થતાં હતા. શુક્રવારે આરતીબેન સૂતા હતા તે સમયે નજીકમાં પડેલ ઓશિકું લઇને અનિલે આરતીબેનના મોઢે દબાવી દઇ તે મૃત્યુ પામતાં પોલીસ મથકે હાજર થઇ પોતે પોતાની પત્ની કરીને આવ્યો હોવાની હકીકત જણાવતા, પોલીસ દ્વારા અનિલ પરમારની અટક કરી મામલાની વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, સમજાવટના ઘણાં પ્રયાસો બાદ આખરે આ પગલું ભર્યુ હતું. ઉપરાંત પત્નીને મોતને ઘાટ ઉતારી જાતે જ અનિલ પોલીસ સમક્ષ હાજર થયો હતો.

અમદાવાદમાં પત્નીના આડા સબંધ હોવાની શંકા રાખી પતિએ પત્નીના ગળા પર બ્લેડ ફેરવી હત્યા કરી હોવાનો ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. હત્યા બાદ પતિએ કપડાં ધોઇ નાંખ્યા હતા અને પછી પોતાના દિકરાને લઇ માતા પિતાના ઘરે પહોંચ્યો હતો. ત્યારબાદ તે જાતે જ ગોમતીપુર પોલીસ સ્ટેશન હાજર થયો અને હત્યાની કબુલાત કરી. જો કે હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ ગિરફતમાં ઉભેલા આ આરોપીનું નામ છે સંજય જીવણભાઇ પરમાર છે. સંજય પર આરોપ છે તેણે નિર્દયતાથી પત્ની હત્યા કરી નાખી. હત્યા કરવા પાછળનું કારણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે માર્ચ મહિનાથી પતિ સંજય અને પત્ની અરૂણા વચ્ચે ચારિત્ર્ય પર શંકાના આઘારે ઝઘડો ચાલતો હતો. એકવાર પત્ની અરૂણા કોઇની સાથે ફોન પર વાત કરતી હતી અને તે બાબતે પતિ સંજયે પુછતા તેણે કોઇની સાથે વાત ન કરતી હોવાનું જણાવ્યું હતું. આવી જ રીતે પતિએ બે વખત પત્ની અરૂણાને અન્ય કોઇ જોડે વાત કરતા પક્ડી હતી અને ત્યારે તેણે ફોન તોડી કાઢ્યો હતો.

27મી એપ્રિલના રોજ પતિએ અરુણાનો સામાન ચેક કરતા તેની પાસેથી બીજો મોબાઇલ મળી આવ્યો હતો. ત્યારથી બંન્ને વચ્ચે ઝઘડો થતા પત્ની અરૂણા પોતાના પિયર જતી રહી હતી. ગત મંગળવાર પત્ની અરૂણાએ પતિને ફોન કરી ગીતામંદિરથી ઘરે લઇ જવા ફોન કર્યો હતો અને ત્યારબાદ તે ઘરે તેડી લાવ્યો હતો. બંન્ને વચ્ચે ફરી ચારિત્ર્ય પર શંકાના આઘારે ઝઘડો થયો હતો. ગુસ્સે ભરાયેલો સંજય રાત્રે અઢી વાગ્યે બ્લેડ લઇ આવ્યો હતો અને અરુણાના ગળા પર બ્લેડ ફેરવી હતી. જેથી અરુણા તડફડીયા મારીને થોડી વાર બાદ મૃત્યુ પામી હતી.

હત્યા બાદ લોહીવાળા કપડાં પાણીથી સંજયે ધોઇ કાઢ્યા હતા અને બીજા કપડાં પહેરી મકાન બંધ કરી તેના દિકરાને લઇ માતા પિતાના ઘરે શાહવાડી પહોંચી ગયો હતો અને મોડી રાતે પોલીસના શરણે જઇને પત્નીની હત્યા કરી હોવાની પોલીસ સામે કબુલાત કરી અને પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી લીધી. આરોપી પતિ સંજય પરમારને વર્ષ 2009માં અરુણા દંતાણી સાથે પ્રેમ થયો હતો અને ત્યારબાદ લગ્ર કર્યા હતા. જો કે, લગ્ન બાદ અરૂણાના માતા પિતા નારાજ હોવાથી તેમણે સબંધ તોડી નાખ્યો હતો. ત્યારબાદ અરુણા, સંજય અને તેમનું એક સંતાન ગોમતીપુર ખાતે રહેતા હતા. પરંતુ છેલ્લા એક વર્ષથી હત્યારા પતિને તેની પત્ની અરૂણાના ચારિત્ર્ય પર શંકા જતી હતી. જેથી અવાર નવાર ઝઘડો ચાલતો હતો પરંતુ છેવટે કંટાળીને હત્યા કરી હોવાની પતિએ કબુલાત કરી.

Leave a Reply

Your email address will not be published.