આજકાલ આવા કિસ્સા મોટા ભાગે બનતા જોવા મળી રહ્યા છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા વધવા લાગ્યા છે અને દિવસે દિવસે ગેંગરેપ,બળાત્કાર જેવા કિસ્સાઓ વધવા લાગ્યા છે તેવો જ એક કિસ્સો અહીંયા સામે આવ્યો છે જેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છું એ કિસ્સો પટના જિલ્લાના નૌબતપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પત્નીને પ્રેમીની બાહોમાં રંગરેલીયા મનાવતા જોઇ પતિની પગ નીચેથી જમીન ખસી ગઇ. બાદમાં પતિએ પત્ની અને તેના પ્રેમીને ફંસાવવા માટે મુરઘીના લોહીથી ખતરનાક પ્લાન તૈયાર કર્યો. જો કે પોલીસે આ પ્લાનને તૈયાર કરનારા માસ્ટમાઇન્ડ આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપી પતિએ જણાવ્યું કે કેમ તેણે પોતાની જ હત્યાનું ખોટું ષડયંત્ર રચ્યું હતું.
પટના જિલ્લાના નૌબતપુર થાના ક્ષેત્રના શેખોપુરનો રહેવાસી અશોક સિંહ છેલ્લા કેટલાક સમયથી ગુમ હતો જેની પોલીસે બિહટા વિસ્તારમાંથી ધરપકડ કરી છે. પોલીસની પુછપરછમાં અશોકે સ્વીકાર્યું કે તેણે તેની પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઇ લીધી હતી. આથી બંનેને ફસાવવા માટે તેને પોતાની હત્યાનું ખોટું ષડયંત્ર રચ્યું હતું.અશોકે જણાવ્યું કે તેની પત્ની અને સોનુ રજક વચ્ચે પ્રેમ-પ્રસંગ ચાલી રહ્યો છે. બંનેને અનેક વખત સાથ-સાથ રંગરેલિયા મનાવતા રંગેહાથ ઝડપી લીધા હતા.
આ વાતને લઇને પતિ-પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા.રોજ પત્ની અને તેના પ્રેમીને ફંસાવવા માટે અશોક નવા-નવા પ્લાન ઘડવાના વિચાર કરવા લાગ્યો. પછી એક દિવસ તેણે ખતરનાક પ્લાન બનાવ્યો. જેને અંજામ આપવા માટે તે માર્કેટમાંથી એક મુરઘો ખરીદી લઇ આવ્યો.પત્ની અને તેના પ્રેમીને ફંસાવવા માટે ખોટી રીતે પોતાની હત્યાનું ષડયંત્ર રચ્યું. ઘટનાસ્થળ પરથી મુરઘાને કાંપી તેનું લોહી છાંટી દીધું. ત્યારબાદ મુરઘાના માંસની સાથે ગાયબ થઇ ગયો.
ઘટનાની જાણકારી મળતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો અને લોહીના નમુના લઇને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી જ રહ્યાં હતા કે સમગ્ર મામલાનો પર્દાફાશ થઇ ગયો.પટના જિલ્લાના નૌબતપુર થાના ક્ષેત્રના શેખોપુરમાં રહેતો અશોક સિંહ જે ગુમ થઇ ગયો હતો તેની પોલીસે બિહટા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી. પોલીસની પુછપરછમાં અશોકે સ્વીકાર્યું કે તેણે પોતાની પત્નીને પ્રેમી સાથે રંગરેલીયા મનાવતા રંગેહાથ પકડી હતી આથી પત્ની અને પ્રેમીને ફસાવવા માટે પોતાની જ હત્યાનું ષડયંત્ર રચ્યું હતું.
અમદાવાદના વસ્ત્રાપુરમાં પતિ-પત્ની ઓર વો જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પત્નીએ પ્રેમિકાના ઘરમાં જઈને બેડરૂડમમાં પતિને પ્રેમિકા સાથે કઢંગી હાલતમાં પકડી પાડતાં સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો.એટલું જ નહીં પતિએ લાજવાના બદલે પત્નીએ કહ્યું હતું કે, મને તારી સાથે મઝા નથી આવતી જેથી તારી સાથે લગ્ન તોડી નાંખવા માગું છું, જો તું પોલીસને જાણ કરીશ તો તારા પરિવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે વસ્ત્રાપુર પોલીસે પતિ સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના બોડકદેવ વિસ્તારમાં રહેતી અને આંબાવાડી વિસ્તારમાં ખાનગી કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટીવ તરીકે નોકરી કરતી યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, 2013માં તેણીની મુંબઈમાં નોકરી કરતી હતી ત્યારે તેની સાથે નોકરી કરતા યુવક સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. ત્યારબાદ 2017માં અમદાવાદમાં પ્રેમલગ્ન કર્યાં બાદ યુવકના માતા-પિતાની સહમતીથી ધામધુમ લગ્ન પણ કર્યાં હતા.
યુવતી અમદાવાદમાં સાસરીમાં પતિ સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. થોડા સમય બાદ નોકરી બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. ત્યાર બાદ પતિ માત્ર શનિ-રવિ અઠવાડીયામાં બે દિવસ તેણીની પાસે આવતા હતા. ધંધાના કામે બહાર ગામ જવાનું કહીને બહાના કાઢતા હતા. પિતાના ધંધામાં ખોટું બોલીને ગ્રાહક પાસેથી રૂપિયા 40 લાખ લઈ લીધા હતા.
નવરાત્રિમાં રાત્રે કોઈક અજાણી યુવતી સાથે વાતચીત કરતા પકડાઈ ગયા હતા, જે મુદ્દે પત્ની સાથે મારઝૂડ કરી હતી. પત્નીને પતિના અજાણી સ્ત્રી સાથે સબંધ હોવાનું તથા સરનામું મળતાં તેણીની ગત 14 તારીખે સાંજે વસ્ત્રાપુરમાં એક મહિલાના ઘરે ગઈ હતી જ્યાં બેડરૂમમાં પતિ તેની પ્રેમિકા સાથે કઢંગી હાલતમાં પકડાઈ ગયો હતો. ત્યારે પતિએ કહ્યું હતું કે, આ સ્ત્રી સાથે હું લગ્ન કરવા માગું છું તું અહીંથી જતી રહે, મારે તારી સાથે હવે પતિ-પત્નીનો કોઈ સબંધ નથી.
ત્યાર બાદ પતિ-પત્ની બગીચામાં ગયા હતા જ્યાં પતિએ કહ્યું હતું કે, મને તારી સાથે મઝા નથી આવતી, હું તારી સાથે લગ્ન તોડી નાંખવા માગું છું. મારે મારી પ્રેમિકા સાથે લગ્ન કરવા છે. તેમ કહીને ધમકી આપી હતી કે, જો પોલીસને જાણ કરીશ તો તારા પરિવારને જાનથી મારી નાંખીશ. અંતે કંટાળીને મહિલાએ પતિ વિરૂદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.