માં પાર્વતીના આ શ્રાપથી અગ્નિ ને ભેટ ચઢી હતી લંકા.આપણે બધાં જાણીએ છીએ કે લંકામાં આગ શ્રી હનુમાનજીને લગાવી હતી.પણ તમે આ જાણો છો કે આ બધું માં પાર્વતીનાં શ્રાપને લીધે થયું હતું.તો આવો જાણીએ કે શું થયું હતું કે માં પાર્વતીએ લંકા સળગાવાનો શ્રાપ આપ્યો અને કોને આપ્યો.અહીંથી ચાલુ થાય છે આગળની કથા. આ […]