Ajab Gajab

4 બાળકોનો મોજીલો પિતા પડી ગયા વિધવા મહિલાના પ્રેમમાં,રોજ પત્નીની ગેરહાજરીમાં માં બાંધતો શારીરિક સંબંધ,પણ એક દિવસ થયો ચમત્કાર….

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે યુપીમાં 4 બાળકોના પિતા વિધવા મહિલાના પ્રેમમાં પડ્યાં હતાં આ પ્રેમ જ્યારે ગેરકાયદેસર સંબંધો પર પહોંચ્યો ત્યારે પત્ની ચોંકી ગયા હતા આ બાબતે પતિ-પત્ની વચ્ચે દલીલ થઈ હતી પરંતુ પતિ પ્રેમીને છોડી દેવા માટે તૈયાર નહોતો અંતે પતિના ગેરકાયદેસર સંબંધથી કંટાળીને પત્ની શનિવારે.

આ ઘટના પોલીસ સ્ટેશન મીરઝાપુર વિસ્તારની છે એક વ્યક્તિ અહીં પત્ની અને 4 બાળકો સાથે રહે છે કહેવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિનું વિધવા મહિલા સાથે પ્રેમ સંબંધ હતો પતિ એક વાર વિધવા સાથે શારીરિક બંધતો હતો પતિને પોતાની પત્ની કરતાં વધારી તેની પ્રેમિકા સાથે વધારે મજા આવતી હતી ત્યારે પતિ પત્ની ને મૂકીને વધારે વિધવા પ્રેમીક સાથે રહેતો હતો.

વિધવા પ્રેમિકાને પણ તેના પ્રેમી સાથે સંબંધમાં શરીર સુખ અને તેની વર્ષો ની હવાસની ભૂકલહ પાન સંતોષાતી હતી માટે પ્રેમિકા પણ પ્રેમી સાથે રહેવા માંગતી હતી પ્રેમિકા ખબર હતી કે પ્રેમીના લગ્ન થઈ ગયા છે અને તેના પણ 4 બાળકો છે છતાં પણ તે તેની સાથે રહેવા માંગતી હતી.

એકવાર પ્રેમિકા અને પ્રેમી સંબંધમાં લીન હતા અને પત્ની બંને એવી હાલતમાં જોઈએ ગઈ કે પત્ની સાથે પતિના ગેરકાયદેસર સંબંધની જાણ થતાં જ ઘરમાં ઝઘડો થયો હતો પત્ની ઈચ્છતી હતી કે તેનો પતિ વિધવા મહિલાને છોડી દે પરંતુ તે કોઈ પણ કિંમતે તેના માટે તૈયાર નહોતો.

શનિવારે સાંજે બંને વચ્ચે ઝઘડો થયો હતો ત્યારબાદ પત્નીએ નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી પોલીસે લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. ઇન્સ્પેક્ટર ઇન્દ્રકુમારે જણાવ્યું હતું કે ગેરકાયદેસર સંબંધોના વિવાદમાં નદીમાં કૂદીને પત્નીનું મોત નીપજ્યું છે આરોપી પતિ અને મહિલા વિરુદ્ધ એફઆઈઆર નોંધીને ધરપકડ કરવામાં આવી છે.

બીજો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું મિત્રો ઘણી સ્ત્રીઓ માટે તેની આડઅસરો લાંબા સમય સુધી વ્યક્તિગત સંબંધો,વર્તણૂક અને મૂલ્યોમાં ફેરફાર અને આતંકની ક્ષમતાને તીવ્ર અસર કરે છે અને જ્યારે રાહુ ચંદ્ર અને સૂર્ય ઉપર ગ્રહણ કરે છે તો પછી થોડા સમય પછી તેઓ છૂટી જાય છે પરંતુ જો બળાત્કારનો રાહુ સ્ત્રીના જીવનને ગ્રહણ કરે છે.

તો આટલી લાંબી કાળી ઘેરી દુર્ઘટના તેની આસપાસ રહે છે જેથી તે જીવનમાંથી બહાર નથી આવી શકતી અને એટલું જ નહીં પરંતુ આ ઘોંઘાટીયા રોગની તીવ્રતાને કારણે તેમાંના આખા કુટુંબની પ્રતિષ્ઠા ધૂળવાળી બની જાય છે અને એટલા માટે કે તેના પોતાના લોકો પણ ગુસ્સે થઈને કહે છે કે તમે કેમ મરી નથી ગયા મૃત્યુ ફક્ત શરીરનુ જ થાય છે બળાત્કાર ઓળખ પણ તોડે છે અને આત્મ ગૌરવને પણ ચકનાચૂર કરે છે.

મિત્રો આવો જ એક બળાત્કાર નો કિસ્સો સામે આવ્યો છે જેમા બન્યુ છે એવુ કે એક વિધવા યુવતી સાથે 16 વર્ષ સુધી હેરાન કરીને બળાત્કાર ગુજાર્યો હતો તો આવો જાણીએ આ કિસ્સા વિશે જેમા રાજકોટમાં બનેલી એક અત્યંત શરમજનક ઘટનામાં પુરૂષે સંબધોને લાંચ્છન લગાડ્યું છે અને આ હવસખોરે જુવાની માં વિધાવ બનેલી પોતાની સગી બહેનને પોતાવા ઘરે રહેવા બોલાવીને તેની સાથે પરાણે શારીરીક સંબંધો બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો.

મિત્રો તમને જણાવી દઇએ કે આ હવસખોરે સતત 16 વર્ષ સુધી તેને હવસનો શિકાર બનાવી હતી અને વરસો સુધી ચાલેલા અત્યાચાર પછી તાજેતરમાં તે બહેનના લગ્ન દિયર સાથે થતાં તેણે પોતાની આપવિતી પરિવારને સંભળાવતાં તેમણે હિંમત આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે તેમજ આ શરમજનક કિસ્સામા બન્યુ છે એવુ કે આ મહિલાનાં લગ્ન 22 વર્ષ પહેલાં તેની જ જ્ઞાતિના યુવક સાથે થયાં હતાં અને એક સંતાન થયું હતું અને લગ્નના સાત વર્ષ પછી પતિનું અકસ્માતમાં અવસાન થતાં ભાઈએ વિધવા બહેનને એકલી રહેવાના બલે પોતાની સાથે રહેવા બોલાવી લીધી હતી.

તેમજ થોડા સમય પછી આ નરાધમે સગી બહેન સાથે પોતાના જ ઘરમાં પરાણે શારિરીક સબંધ બાંધ્યો હતો અને એ પછી આ સિલસિલો ચાલુ થઈ ગયો હતો અને ઘણા સમય થી ત્રાસ મજબૂર બહેન તાબે ન થયા તો માર મારીને હેવાન તેની સાથે શારરિક સંબંધ બાંધ્યા કરતો હતો અને તમને જણાવી દઇએ કે સમાજમાં બદનામી ન થાય એટલે વિધવા બહેન ભાઈની હેવાનીયત સહેતી હતી મિત્રો તમને જણાવી દઇએ કે દોઢ વર્ષ પહેલાં આ વિધવાના ફરી લગ્ન થયાં હતાં અને જ્ઞાતિના રિવાજ મુજબ તેના જ દિયર સાથે તેને દિયરવટુ કર્યુ હતું.

મિત્રો લગ્ન પછી મહિલા પુત્રને લઈને સાસરે રહેવા ચાલી ગઈ હતી જો કે સાસરીયે ગયેલી મહિલાનો ભાઈએ પીછો છોડયો ન હતો ભાઈ તેની સાસરીમાં જઈને તેની સાથે પરાણે શારીરિક સંબંધો બાંધીને બળાત્કાર ગુજારતો હતો અને જ્યારે આ અત્યાચાર વધી જતા મહિલાએ પરિવારને વાત કરીને ભાઈની પાપલીલાનો પરિવારજનોના સાથથી ભાંડો ફોડીને ફરિયાદ નોંધાવી હતી તેમજ પોલીસે આરોપી સામે આઈપીસી 376, 506.323 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મિત્રો આવો જ એક કીસ્સો સામે આવ્યો છે જેમા બન્યુ છે એવુ કે જ્યા એક યુવકે પોતાની ભાભી સાથે ગેરસબંધો હતા જેની જાણ તે મહિલાની પત્નીને થઇ જતા તેણે તે યુવકને ઘરે બોલાવીને લોખંડની પાઇપના ઘા મારીને હત્યા કરી દીધી હતી તો આવો જાણીએ કે આ કિસ્સામા હકીકતમા શુ બન્યુ હતુ.

મિત્રો આ સમગ્ર મામલો મધ્યપ્રદેશમાં બન્યો હતો જ્યા સગી ભાભી સાથે સંભોગ સંબંધ બંધાતાં યુવકે પોતાના જ ભાઈની હત્યા કરી નાંખી હતી અને આ વિસ્તારની ઝાડીમાંથી થોડાક દિવસ પહેલા મળી આવેલી લાશનો 24 કલાકમાં જ ભેદ ઉકેલાઇ ગયો હતો અને આ હત્યા મૃતકના સગાભાઇએ જ કરી હોવાનું મધ્યપ્રદેશ એલસીબી અને પોલીસની તપાસમાં ખૂલ્યું હતુ.

મિત્રો મધ્યપ્રદેશના હાઇવે રોડ પર કારોલી ગામના પાટિયા નજીક ઝાડીમાંથી માથા અને ચહેરાના ભાગે અસંખ્ય ઘા મારી હત્યા કરેલી હાલતમાં બિહારના શૈલેષ ચૌધરી ની લાશ મળી આવી હતી અને પોલીસે તપાસ કરતા માલુમ થયુ હતુ કે તેની હત્યા કરી દેવામા આવી છે અને તેમા મૃતકના ભાઇ મુન્ના ઉર્ફ વિજેન્દ્ર ચૌધરી ની અટકાયત કરી હતી.

મિત્રો એક ખાનગી પ્લાસ્ટીક કંપની માં કામ કરતા વીજેન્દ્ર ને મૃતકની પત્ની સાથે આડા સંબંધો હોવાની જાણ થતાં પોલીસે તેની પૂછપરછ કરી હતી અને તેણે કબૂલ્યું હતું કે તેને તેના ભાઇ શૈલેષ ની પત્ની સાથે છેલ્લા 5 વર્ષથી આડાસંબંધો હતા અને આ બંને શૈલેષ ની ગેરહાજરીમાં શારીરીક સબંધો બાંધતા હતાં અને થોડાક દિવસ પહેલા સાંજના સમયે તેના ભાઇને ફોન કરી નાસ્તો કરવાના બહાને મહાવીર ચોકડી બોલાવ્યો હતો અને ત્યા નજીક ની ઝાડીઓમાં લઇ જઇ પોતાની પાસેની બેગમાં રાખેલી લોખંડની પાઇપ થી માથામાં ઉપરા છાપરી ફટકા મારી મોત નિપજાવ્યું હતું.

વીજેંદ્ર સૌપ્રથમ ભાઇના ઘરે રહી તેની સાથે જ નોકરી કરતો હતો અને તે સમયે ભાભી સાથે આડાસંબંધો બંધાયા હતા અને તેના ભાઇને શંકા જતાં તે 20 કિમી દૂરની ફેકટરીમાં કામે જતો રહ્યો હતો પણ ભાભી સાથેના આડાસંબંધો યથાવત રહ્યા હતા અને આ અગાઉ પણ તેણે ભાઇને જમવા બોલાવી હત્યાનો પ્લાન કર્યો હતો પરંતુ નિષ્ફળ રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.