Ajab Gajab

અચાનક સુહાગરાત પર રાત્રે જમાઈ એ લગાવ્યો સસરાને ફોન, કહ્યું તામરી દીકરી તો…..

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે મધ્યપ્રદેશના શિવપુરીમાંથી લગ્નનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિએ પોતાના સાસરીયા વાળા ઉપર એક કિન્નર સાથે લગ્ન કરાવી દેવાનો આરોપ લગાવ્યો છે.

વ્યક્તિએ એસસી કાર્યાલય શિવપુરીમાં ફરિયાદ નોંધાવી છે કે, તેની સાથે લગ્નના નામે છેતરપીંડી થઇ છે.આ ઘટના શિવપુરીના ભાવખેડી ગામની છે. વ્યક્તિએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, બે વર્ષ પહેલા જે છોકરી સાથે તેમના લગ્ન થયા, તે મહિલા નહિ પણ કિન્નર છે. વ્યક્તિએ જણાવ્યું કે, આ વાત તેને સુહાગરાત દરમિયાન ખબર પડી.

પંખી જાટવએ તે રાત્રે 12 વાગ્યે સસરાને ફોન કરીને વિરોધ વ્યક્ત કર્યો.પંખી જાટવની ઉંમર 23 વર્ષ છે. એસસી કાર્યાલયમાં ફરિયાદ નોંધાવતી વખતે તેમણે જણાવ્યું કે, લગ્નના બીજા જ દિવસે તે પોતાની પત્નીને હોસ્પિટલ લઇ ગયા અને મહિલા ડોકટર પાસે તેની તપાસ કરાવી. ત્યાર પછી ડોકટરોએ જણાવ્યું કે, પંખીની પત્નીમાં મહિલા જેવા કોઈ લક્ષણ નથી.

પંખીએ તેના સાસરીયા વાળા અને પત્ની મનીષા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને કાર્યવાહી કરવાની માંગણી કરી છે. તેમજ લગ્નના નામ ઉપર છેતરપીંડી કરવાને કરવાને કારણે જ તેણે પત્ની મનીષાને તેના પિયર પાછી મોકલી દીધી હતી, પણ તેના સાસરીયા વાળાએ મનીષાને તેની સાથે રાખવા માટે દબાણ કર્યું. પંખીએ જણાવ્યું કે તેના સસરા હાથ પગ તોડવાની ધમકી આપી રહ્યા છે.

પંખી જાટવએ જણાવ્યું કે, 16 જુન 2019 ના રોજ તેમના મનીષા સાથે લગ્ન થયા હતા. પરંતુ તેમની પત્ની કિન્નર છે તે વાત તેને સુહાગરાતના દિવસે ખબર પડી. બીજા જ દિવસે પંખીએ તેના મોટા ભાઈ ફૂલસિંહ અને બહેન સરોજને તેના વિષે જણાવ્યું. ત્યાર પછી મનીષાને હોસ્પિટલ લઇ જઈને તેનું ચેકઅપ કરાવ્યું. જેમાં તે વાતની સ્પષ્ટતા થઇ કે મનીષા મહિલા નથી કિન્નર છે.

ત્યાર પછી તરત જ તેને તેના પિયર મોકલી દેવામાં આવી.મનીષાએ પણ તેના પતિ વિરુદ્ધ મહિલા આયોગમાં અરજી કરી છે. મનીષાએ ફરિયાદમાં પતિએ તેને સાથે ન રાખવા અંગે વાત કરી છે. તે ઉપરાંત ભરણપોષણની માંગણી કરી છે. પત્ની દ્વારા પોતાના વિરુદ્ધ ફરિયાદ નોંધાયા પછી પંખીએ એસસી કાર્યાલયમાં એક બીજી ફરિયાદ નોંધાવી છે.

વ્યક્તિએ પાંચ-છ મહિના પહેલા પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પણ પત્ની ઉપર જે આરોપ લગાવ્યા તેની કોઈ સાબિતી નથી મળી. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સુનીલ રાજપૂતે જણાવ્યું કે, પતિ-પત્નીને કુટુંબ ન્યાયાલયમાં જવાની સલાહ આપવામાં આવી. ત્યાંથી છૂટાછેડા વગેરેની કાર્યવાહી થઇ શકે છે

વધુ માહિતી આપતા તમને જણાવીએ કે આ ઘટના ઉત્તરપ્રદેશના મુરાદાબાદ શહેરની છે. જ્યાં રોનક અને સાક્ષીની પહેલી મુલાકાત તેમની ઓફિસમાં થઈ હતી. આજના આ મોર્ડન જમાના પણ ભારતીય સંસ્કૃતિમાં લગ્નનું વિશેષ મહત્વ છે. તો બીજી તરફ લવ મેરેજનો પણ એક અલગ જ ક્રેઝ જોવા મળે છે. જેમાં યુવાનો ફિલ્મી ઢબે પ્રેમિકાને પોતાની પત્ની બનાવવા માટે પરિવાર સાથે બગાવત કરે છે, અને પોતાનો અલગ સંસાર વસાવે છે.

જ્યાં રોનક અને સાક્ષીની પહેલી મુલાકાત તેમની ઓફિસમાં થઈ હતી. બાદમાં તેમની મિત્રતા થઈ અને મિત્રતા પ્રેમમાં પરીણમી. તે બંનેએ પોતાના પ્રેમને નામ આપવાનું નક્કી કર્યુ. લગ્ન માટે પોત-પોતના પરિવાર સાથે વાત કરી. પરંતુ બંનેની નાત અલગ હોવાના કારણે પરિવારે લગ્ન કરવાની મંજૂરી ના આપી. ત્યારબાદ આ પ્રેમી પંખીડાએ પરિવારની વિરુદ્ધ જઈને કોર્ટ મેરેજ કરી લીધા.

રોનક અને સાક્ષીના લગ્ન ઉત્તરપ્રદેશ કોર્ટે હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે કરાવ્યા હતા. લગ્ન કરીને બંને ખૂબ ખુશ હતા.લગ્ન પહેલી રાતે જ રોનકને ખબર પડી કે,જે સુંદર છોકરીને તેને બેહદ પ્રેમ કર્યો તે છોકરી નહીં પણ કિન્નર છે. આ વાતની જાણ થયા બાદ રોનકે તરતજ સાક્ષી સાથે બધા સંબંધ તોડી નાંખ્યા અને તેની સાથે રહેવાની ના પાડી દીધી. રોનક તેની પત્ની સાક્ષી પર આરોપ લગાવી રહ્યો છે કે, સાક્ષીએ તેની સાથે છેતરીને લગ્ન કર્યા છે.

તો બીજી તરફ સાક્ષી કહે છે કે, તે રોનકને બેહદ પ્રેમ કરે છે. તે એના વગર જીવી શકતી નથી, પણ રોનક હવે તેની સાથે રહેવાની ના પાડે છે.હવે બંનેએ કોર્ટ પાસે ન્યાયની માગ કરી છે. સાક્ષીના પિતાએ આ અંગે કહ્યું હતું કે, સાક્ષી નાનપણથી જ કિન્નરના રૂપમાં જન્મી હતી. તે દેખાવે સામાન્ય છોકરી જેવી જ લાગે છે. પરંતુ તે એક કિન્નર છે.

બીજી ઘટના જણાવતા ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરમાં કિન્નર બહુને મળતા સાસરીયાઓ ચોકી ગયા હતા. 28 ઓક્ટોબરે સહારનપુરના એક યુવકના લગ્ન થયા હતા, કોઇ પરેશાની વગર લગ્ન પૂર્ણ થયા હતા. પરિવાર નવી વહુ ઘરે આવતા ખુશ હતો. પરિવારનું કહેવુ છે કે વહુએ પાંચ મહિના સુધી પોતાના પતિને પાસે આવવા દીધો નહતો.

તે દરરોજ નવુ બહાનું બનાવતી હતી, જેવા જ તેના પતિને તેની પર શક થયો તો તેને યુવતીનું મેડિકલ ટેસ્ટ કરાવ્યુ હતું. રિપોર્ટ આવતા જ પરિવાર ચોકી ગયો હતો.મેડિકલ રિપોર્ટ અનુસાર વહુ એક કિન્નર છે. જેવા જ યુવકના પરિવારને ખબર પડી તો તમામ ખુશી એક ક્ષણમાં તૂટી ગઇ હતી. યુવકના પરિવારે છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.

બીજી તરફ પીડિત વહુએ આરોપ લગાવ્યો કે તેના સાસરીયા તેને બંધક બનાવીને રાખી હતી, જે બાદ પોલીસે તુરંત એક્શન લીધી અને વહુ અને તેના સાસરીયોને પોલીસ સ્ટેશને લઇ ગઇ હતી.યુવક અને યુવતીના પરિવારોએ પોલીસ સ્ટેશનમાં જ વિવાદ ઉભો કર્યો હતો. બીજી તરફ યુવકના પરિવારે વહુને ઘરમાં રાખવાનો ઇનકાર કરી દીધો છે.

યુવકના પરિવારે પોલીસને યુવતીની મેડિકલ તપાસના ડોક્યુમેન્ટ બતાવ્યા હતા. વિવાદ બાદ વહુ પોતાના પરિવાર સાથે જતી રહી હતી. બીજી તરફ પોલીસ અધિકારી એચએન સિંહનું કહેવુ છે કે યુવક અને યુવતીના પરિવારજનોને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા હતા. યુવતીને તેના પરિવારને સોપી દેવામાં આવી છે.

યુવકના પરિવારનો આરોપ છે કે યુવતીના પરિવારે અંધારામાં રાખીને કિન્નરના તેના પુત્ર સાથે લગ્ન કરાવી દીધા હતા. પરિવારનું કહેવુ છે કે લગ્ન બાદથી 5 મહિના સુધી યુવતીએ પોતાના પતિને પાસે આવવા દીધો નહતો. બીજી તરફ પરિવારનો આરોપ છે કે યુવતીએ તેને બળજબરી કરવાના આરોપમાં ફસાવવાની ધમકી પણ આપી હતી. યુવતી પોતાના પતિ પર ખોટો કેસ દાખલ કરવાની પણ ધમકી આપતી હતી.

યુવકના પરિવારનું કહેવુ છે કે તે ઘરેથી ચુપચાપ ભાગવાનો પ્રયાસ કરી રહી હતી, તેને રોકવાનો પ્રયાસ કર્યો તો તેને ઉંધુ સાસરીયાઓ ઉપર જ બંધક બનાવવાનો આરોપ લગાવી દીધો અને પોલીસે તેને બોલાવી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published.