Article

અંબાણીના ડ્રાઈવર જેટલો પગાર છે મુંબઈની તાજ હોટલમાં કામ કરતા વેટરનો, આંકડો જાણીને તમે પણ ચોંકી જશો……

કહેવાય છે કે કોઇ પણ કામ નાનું કે મોટું નથી હોતું. તમે કોઈ પણ ફિલ્ડમાં હોય જો તમે એમ સફળતા હાસિલ કરી લો તો હંમેશા ટોપ પોઝીશન પાર જવાની કોશિશ કરો છો તો તમે એક સફળ અને અમીર વ્યક્તિ કહેવાઈ શકો છો.પૈસા એક એવી વસ્તુ છે કે કોઈ પણ ક્ષેત્રમાં વધારે હોય છે બસ તમને કમાતા આવડવું જોઈએ જો તમે કોઇ હોટલમાં વેટરનું કામ કરવા માંગે તો પરિવાર અને સમાજમાં ઘણા લોકો તમારી પર હસસે અને મજાક ઉડાવશે.

આ ફિલ્ડમાં તમે મજાક ઉડાવનાર કરતા વધારે રૂપિયા કમાઈ શકો છો. આના માટે તમારામાં કોઈ ટેલેન્ટ હોવું જોઇએ અને અન્ય ખૂબીઓ હોવી જોઇએ જેમ અમે તમને કહ્યું બધા ફિલ્ડમાં એક ટોપ પોઝીસન હોય છે એવામાં વેટરની વાત કરીએ તો મુંબઈમાં તાજ હોટલમાં કામ કરનાર વેટરની સેલેરી જોઈને ચોકી જશો.મુંબઈ એક એવું શહેર છે જ્યાં લાખો લોકો પોતાની આંખોમાં સપનાઓ લઈને આવે છે માટે તેને સપનાઓની નગરી કહે છે. અહીં ગરીબથી લઈને અમીર સુધી ના ઘણા પ્રકારના લોકો આવે છે.

તમને ઘણા પ્રકારના એવા ઉદાહરણ પણ મળી જશે જેમાં મુંબઈ આવનારા નાના મોટા અથવા મિડલ કલાસના લોકો પણ પછી પોતાની મહેનત અને લગનથી અમીર બની ગયા વિદેશથી પણ કોઈ ભારત ફરવા આવે છે તો વધારે પડતા લોકો મુંબઈ આવવાનું પસંદ કરે છે જ્યાં મુંબઈમાં એક પ્રકારો નો સ્લેમ એરિયા છે.

જે ગરીબીમાં ડૂબી ગયા છે અને બીજી બાજુ આલીશાન જગ્યાઓ પણ છે જ્યાં ખાલી અમીર લોકો જ આવે છે મુંબઈમાં અમીરોની એક ફેવરિટ જગ્યા એટલે તાજ હોટેલ તાજ હોટલ મુંબઇની સૌથી ફેમસ હોટેલ છે. એનું નામ ખાલી મુંબઈમાં જ નહીં પણ દેશ વિદેશોમાં પણ ચાલે છે ઘણી મોટી હસ્તીઓ અહીં આવીને રહે છે. ખાવાનું ખાઈ છે અને એન્જોય કરે છે.

આને તમને આમિર લોકોની હોટલ પણ કહી શકો છો અહીં મળતી વસ્તુઓની કિંમત સામાન્ય હોટલથી ઘણી વધારે છે. એક તરફ આ અમીર અને રિચ સ્ટેટ્સનું સિમ્બોલ છે. અહી આવનારા લોકો એક દિવસ માં લાખો રૂપિયાનો ખર્ચ કરી જાય છે તો એને લીધે એમ કામ કરનારા લોકોની સેલેરી પણ સારી મળે છે.

તાજ હોટલમાં કામ કરનારા વેટરમાં ઘણા પકારની ખૂબીઓ જોવામાં આવે છે. જેમ કે એજ્યુકેશન, કમ્યુનિકેશન સ્કિલ, અંગ્રેજી, નેચર વગેરે. પછી ઘણા પ્રકારના ઇન્ટરવ્યૂ પણ હોય છે પછી તેમને આ આલીશાન હોટલમાં નોકરી કરવાનો મોકો મળે છે આ હોટલમાં કામ કરવાના સપના ઘણા લોકો જોવે છે. આમાં સૌથી મોટું કારણ હોટલમાં મળનારી સેલેરી.

આ છે તાજ હોટલમાં કામ કરનારા વેટરની સેલેરી.ચાલો હવે સસ્પેન ખતમ કરીને મુદ્દાની વાત કરીએ તમને જણાવી દઈએ કે તાજ હોટલમાં કામ કરનાર વેટરને 1 લાખ 30 હજાર રૂપિયાથી લઇને 1 લાખ 50 હજાર રૂપિયા સુધીની સેલેરી મળે છે આટલા રૂપિયા લોકો મોટી મોટી ડીગ્રીઓ લઈને પણ નથી કમાઈ શકતા. જેટલા અહીંના વેટર કમાય છે.

Leave a Reply

Your email address will not be published.