ફિલ્મ ‘બાહુબલી’ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પર ધમાકેદાર કમાણી પણ કરી હતી. કમાણીની બાબતમાં ‘બાહુબલી’ નો કોઈ જવાબ નથી. આ ફિલ્મમાં શિવગામી દેવીનું પાત્ર એકદમ લોકપ્રિય થયું હતું. જે રામ્યા કૃષ્ણને ભજવ્યું હતું. શિવગામી એટલે કે રામ્યા ઘણી ચર્ચામાં આવી હતી. જો કે, 90ના દાયકામાં રામ્યાએ બૉલીવુડની કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું, ત્યારબાદ તે લાંબા સમયથી હિન્દી ફિલ્મોથી દૂર રહી હતી.
રમ્યાએ ખલનાયક, શપથ, ક્રિમિનલ અને બડે મિયાં છોટે મિયાં’જેવી હિન્દી ફિલ્મોમાં કામ કર્યુ હતું. જેને લોકોએ ઘણી પસંદ કરી હતી. હાલમાં જ રામ્યાએ બૉલીવુડ ફિલ્મથી જણાવ્યું હતું. જેના કારણે ફરી એકવાર રામ્યા લાઇમલાઇટમાં આવી ગઈ છે.
તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે એક્ટ્રેસને પૂછવામાં આવ્યું હતું કે આટલી સારી ફિલ્મો કર્યા પછી પણ તમે બોલિવૂડથી બ્રેક કેમ લીધો ? તો જવાબ આપતાં તેણે કહ્યું – ‘મેં બ્રેક લીધો નથી. ખરેખર, મારી ફિલ્મો સારી કામગીરી કરી રહી ન હતી અને ઓફરમાં કોઈ રસ લીધો ન હતો. આ દરમિયાન હું દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરી રહી હતી.
આમ તો નાનાથી માંડી અને મોટા એમ બધી ઉંમરના લોકોને આકર્ષનાર અને બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલી તેમજ બાહુબલી ૨ માં પ્રભાસની રાજમાતા તરીકે અને તેનું નામ શિવગામી દેવી એ લગભગ બધાને યાદ જ હશે. કે જે એક્ટિંગથી પોતાની એક અલગ જ ઓળખ ઉભી કરનાર અભિનેત્રી જેનું નામ છે રામ્યા કૃષ્ણન કે જેમણે અનિલ કપૂર સહિતના અભિનેતા સાથે તે બોલ્ડ સીન કરી ચૂકી છે. અને આ રાજમાતા શિવગામીએ એવા એવા સીન એ આપેલા છે કે તમને તો વિશ્વાસ જ ન આવે.
અને જો વાત કરીએ ૧૯૯૫ માં આવેલ એક પિક્ચર અનિલ કપૂરની આ ફિલ્મ એ ત્રિમૂર્તિની તો તેને એમાં એક રામ્યાએ અનિલ કપૂર સાથે તે વરસાદમા પલળતા પલળતા આમ તો ખૂબ જ બોલ્ડ સીન તેમણે આપ્યા હતા કે જે સમયે તેની એક ખુબ ચર્ચા અને વિરોધ પણ થયો હતો. અને તેને ફિલ્મમાં તો વેમ્પનો રોલ એ પણ ઓફર કરવામાં આવ્યો હતો. અને આ અભિનેત્રી રામ્યા અને અનિલ કપૂર વચ્ચે જોવા જઈએ તો ૧૪ વર્ષનો ફરક પણ છે. અને હા એ વાત છે કે તે પાછળથી આ બધા બોલ્ડ સિન્સને આ ફિલ્મમાંથી દૂર કરી દેવામા આવ્યા હતા. અને ત્યા સુધી કે એ ફિલ્મમા તેમનુ આ નામ પણ એ નહોતું આવ્યુ. પરંતુ તેની આ તસવીરો એ વાયરલ થઈ હતી.
અને હવે જો ૧૯૯૩ માં આવેલી આ ફિલ્મ પરંપરામા જો ડોકિયું કરીએ તો આ રામ્યા એ વિનોદ ખન્ના સાથે પણ જોવા મળી હતી આ તેને એક ફિલ્મમા ખૂબ જ બોલ્ડ અને સ્ટેમી લિપલોક સિન તેમજ રેઇન ડાન્સના સીન એ જોવા મળ્યા હતા. અને ઉલ્લેખનીય એ છે કે આ વિનોદ ખન્ના એ રમ્યા કરતા ૨૪ વર્ષ મોટો છે.
અને આ રામ્યાએ ૧૩ વર્ષની ઉંમરે જ તામિલ ફિલ્મ Vellai Manasu દ્વારા તેને બાળ કલાકારના રુપે તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા પગ મુક્યો હતો. અને તેમણે અત્યાર સુધીમા તો ૨૦૦ થી વધારે તમિલ અને તેલુગુ અને કન્નડ અને મલયાલમ ફિલ્મમા તેને કામ કર્યું છે. તેટલુ જ નહી પણ રામ્યા એ અત્યાર સુધીમા લગભગ ૪ ફિલ્મફેર એવોર્ડ પણ પોતાના નામે એ કરી ચૂકી છે. અને તે ૧૯૯૮ મા આવેલી ફિલ્મ બડે મિયાં છોટે મિયા ફિલ્મમા તે અમિતાભ બચ્ચનના ઓપેઝિટ પણ નજર આવી હતી. અને તેમની જોડીને બધા દર્શકોએ ખુબ પસંદ પણ કરી હતી. અને આ રામ્યા એ ફિલ્મ ચાહતમા પણ તે શાહરુખ ખાન સાથે જોવા મળી હતી અને આ જોડી પણ દર્શકોને પસંદ આવી હતી.
બાહુબલી ફિલ્મમાં મુખ્ય પાત્ર બાહુબલીની રાજમાતા શિવગામી દેવીનું કેરેક્ટર કરનાર રામ્યા કૃષ્ણન પોતાના સમયમાં અનિલ કપૂરની સાથે ફિલ્મમાં ઈન્ટીમેટ સીન આપી ચુકી છે. આ સીનમાં તમે રામ્યાને હોટ અવતારમાં જોઇ શકો છો. બાહુબલી અને બાદમાં આવેલી બાહુબલી 2 નામની બ્લોકબસ્ટર ફિલ્મની રાજમાતા શિવગામી દેવીની ભૂમિકા નિભાવનાર બોલિવુડ અભિનેત્રી રામ્યા કૃષ્ણન, અનિલ કપૂર જેવા સ્ટાર્સ સાથે બાહુબલી ફિલ્મમાં મુખ્ય પાત્ર બાહુબલીની રાજમાતા શિવગામી દેવીનું કેરેક્ટર કરનાર રામ્યા કૃષ્ણન પોતાના સમયમાં અનિલ કપૂરની સાથે ફિલ્મમાં ઈન્ટીમેટ સીન આપી ચુકી છે. આ સીનમાં તમે રામ્યાને હોટ અવતારમાં જોઇ શકો છો.
બાહુબલી અને બાદમાં આવેલી બાહુબલી 2 નામની બ્લોકબસ્ટર ફિલ્મની રાજમાતા શિવગામી દેવીની ભૂમિકા નિભાવનાર બોલિવુડ અભિનેત્રી રામ્યા કૃષ્ણન, અનિલ કપૂર જેવા સ્ટાર્સ સાથે પોતાના સમયમાં ઈન્ટીમેટ સીન આપી ચુકી છે. બાહુબલીમાં તેણે જે ગંભીર પાત્રની ભૂમિકા ભજવી તે પછી, તેના હોટ ફોટામાં વિશ્વાસ કરવો થોડો મુશ્કિલ છે. 1995 ની ફિલ્મ ત્રિમૂર્તિમાં વરસાદમાં અનિલ કપૂર સાથે રામ્યાએ એક હોટ સીન કર્યો હતો. આ ફિલ્મમાં તેને વેમ્પની ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી, જે તેણે સંપૂર્ણ રીતે શૂટ કર્યું હતું. આપને જણાવી દઇએ કે, અનિલ કપૂર રામ્યા કરતા 14 વર્ષ મોટો છે.
આ સાથે આગળ જણાવીએ તો ફિલ્મી દુનિયાનાં તમામ રેકોર્ડ ધ્વસ્ત કરનાર અને રાજમાતા શિવગામી તરીકે પ્રખ્યાત થયેલી સાઉથની ફિલ્મ બાહુબલિની અભિનેત્રી રમ્યા કૃષ્ણનની ચેન્નઈ પોલીસે ધરપકડ કરી છે.ચેન્નઇ પોલીસે પ્રખ્યાત અભિનેત્રી અને બાહુબલી ફેમ રમ્યા કૃષ્ણનની કારમાંથી દારૂની 104 થી વધુ બોટલ કબજે કરી છે. રમ્યા કૃષ્ણનની સાથે પોલીસ કસ્ટડીમાં તેની બહેન વિનય કૃષ્ણન પણ હાજર હતી. રમ્યા કૃષ્ણન તેની બહેન અને ડ્રાઈવર સાથે મમલપુરમથી ચેન્નઈ જઈ રહી હતી, જ્યારે ચેન્નઈ પોલીસે તેની કારને ચેકપોસ્ટ પર રોકી હતી અને તેની કારની તલાશી લીધી હતી. કારમાંથી દારૂની 104 બોટલ મળી આવ્યા બાદ પોલીસે અભિનેત્રી અને તેના ડ્રાઇવરની ધરપકડ કરી હતી.
રમ્યા કૃષ્ણન મહાબલિપુરમથી ચેન્નઇ જઇ રહી હતી, ત્યારે પોલીસે કારની તપાસ કરવા માટે અટકાવી હતી. જેના પર અભિનેત્રીએ કાર રોકી હતી. શાંતિથી કાર ચેક કરવા માટે રમ્યાએ તૈયારી બતાવી. આ દરમિયાન પોલીસે કારમાંથી 104 દારૂની બોટલો કબજે કરી હતી. લોકડાઉન નિયમોના ભંગને કારણે પોલીસે અભિનેત્રી અને તેના ડ્રાઇવરને કસ્ટડીમાં લીધા હતા.
ડ્રાઈવરને પોલીસ કનાથુર પોલીસ સ્ટેશન લઈ ગઈ અને જ્યાં બાદમાં તેને જામીન મળી ગયા. અહેવાલો અનુસાર, રમ્યાએ જાતે જ તેના ડ્રાઇવરને કસ્ટડીમાંથી બહાર કાઢ્યો છે. પોલીસે સામાન્ય તપાસ પ્રક્રિયાના ભાગ રૂપે અભિનેત્રી અને તેના ડ્રાઇવરની અટકાયત કરી હતી. જોકે, આ કેસ અંગે અભિનેત્રી તરફથી હજુ સુધી કોઈ જવાબ જાહેર કરવામાં આવ્યો નથી.