Ajab Gajab

બે બે વખત લગ્ન કરી ચૂક્યાં છે ફેમશ ક્રિકેટરો એકએ તો સાત યુવતીઓ સાથે….

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે ક્રિકેટ એ ભારતમાં કોઈ તહેવારથી ઓછું નથી. જ્યારે પણ કોઈ ક્રિકેટ લીગ શરૂ થાય છે, ત્યારે આપણા બધા ભારતીયો પાગલ બની જાય છે.

ભારતીય યુવા ક્રિકેટ રમવા માટે પ્રેરિત છે, ક્રિકેટરોનું જીવન પણ ખૂબ જ ગૌરવ અને ઉત્સાહનું છે. જો તમે ક્રિકેટરોના પર્સનલ લાઇફ વિશે વાત કરવામાં આવે તો તમને ખબર પડી જશે કે લોકોમાં ઘણી બધી અફવાઓ છે કે તેઓ કોઈ મોડેલ અથવા અભિનેત્રી સાથે જોવા મળ્યા છે.

આવી સ્થિતિમાં આજે અમે તમને એવા કેટલાક ક્રિકેટરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે બે વાર લગ્ન કર્યા છે.મોહમ્મદ અઝહરુદ્દીન મોહમ્મદ અઝહરુદ્દીન 90 ના દાયકાનો ખૂબ સ્ટાઇલિશ અને આશાસ્પદ ખેલાડી રહ્યો છે. મોહમ્મદ એક સમયે ભારતીય ટીમનો કેપ્ટન હતો. મોહમ્મદે 47 ટેસ્ટ મેચ અને 174 વન ડે મેચની કપ્તાની કરી હતી.

બોલિવૂડમાં મોહમ્મદ અઝહરુદ્દીન પર એક બાયોપિક પણ બનાવવામાં આવી છે, જેમાં મોહમ્મદે ઇમરાન હાશ્મીનો રોલ કર્યો હતો. મોહમ્મદે 1987 માં નૌરીન સાથે લગ્ન કર્યા હતા. આ બંનેના લગ્ન એક અરેન્જ મેરેજ હતા. પરંતુ પાછળથી અઝહરની જિંદગીમાં, સંગીતા બિજલાની પ્રવેશ કરી અને બંનેના લગ્ન થઈ ગયા.દિનેશ કાર્તિક ક્રિકેટ જગતમાં ધોની પછી દિનેશ કાર્તિક શ્રેષ્ઠ વિકેટકીપર તરીકે પ્રખ્યાત છે.

વર્ષ 2004 માં તેણે ભારતીય ટીમમાં પ્રવેશ કર્યો હતો. તેણે નિકિતા વિજય સાથે લગ્ન કર્યાં હતાં. નિકિતા વ્યવસાયે કાસ્ટિંગ આર્ટિસ્ટ અને સોશાયલાઇટ છે પરંતુ બાદમાં નિકિતા દિનેશના મિત્ર અને સાથી ખેલાડી મુરલી વિજયને પસંદ કરવા લાગી હતી. હાલમાં દિનેશ કાર્તિકની બીજી પત્ની છે, જેનું નામ દીપિકા પલ્લિકલ કાર્તિક છે. દીપિકા જાણીતી સ્ક્વોશ પ્લેયર છે

જેણે ઘણા ટાઇટલ જીત્યા છે.ક્રિકેટર દિનેશ કાર્તિકને સૌ કોઈ ઓળખે છે. અને તેમના બે લગ્ન વીશે પણ બધાને માહિતી છે. તેમણે 2007માં પહેલી વાર લગ્ન કર્યા હતા.પરંતુ તેમના લગ્ન વધું સમય સુધી ન ટકી શક્યા. અને બાદમાં તેમણે 2012માં ડિવોર્સ લઈ લીધી હતા. ત્યારબાદ તેમણે નિકીતા સાથે લગ્ન કર્યા હતા. મહત્વનું છે કે નીકીતી સાથે તેમના પ્રેમ સંબંધો હતા.

તેના કારણેજ તેમના પહેલી પત્ની સાથે ડિવોર્સ થયા હતા.વિનોદ કાંબલી પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી મધ્યમ ક્રમના બેટ્સમેન તરીકે જાણીતા છે. પોતાના જન્મદિવસ નિમિત્તે એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં સદી ફટકારીને તે એકમાત્ર ખેલાડી છે. તેણે પહેલા લગ્ન નોએલા લુઇસ સાથે કર્યા હતા. નોએલા પૂણેની હોટલ બ્લુ ડાયમંડમાં કામ કરતો હતો.

જો કે, બાદમાં તેણે એન્ડ્રીઆ સાથે ફરીથી લગ્ન કર્યા છે. એન્ડ્રીઆ એક પ્રખ્યાત મોડેલ રહી છે જવાગલ શ્રીનાથ સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતીય ટીમ તરફથી રમતા હતા. આ દિવસોમાં તે રેફરી તરીકે મેચમાં સામેલ છે. એક સમય હતો જ્યારે દરેક તેની ઝડપી બોલિંગમાં ઉત્સુક હતા. તેણે જ્યોત્સિના સાથે લગ્ન કર્યાં હતાં, પરંતુ પછીથી બંને મતભેદોને કારણે અલગ થઈ ગયા. આ પછી તેણે વર્ષ 2008 માં માધવી પતરાવલી સાથે લગ્ન કર્યા છે.

જણાવી દઈએ કે માધવી વ્યવસાયે પત્રકાર છે યોગરાજ સિંઘ સામાન્ય રીતે પંજાબી ફિલ્મોના હીરો તરીકે ઓળખાય છે. પરંતુ તે ભારતીય ક્રિકેટ ટીમનો પણ એક ભાગ રહ્યો છે. તેણે ભારત તરફથી માત્ર એક જ ટેસ્ટ મેચ અને 6 વનડે મેચ રમી છે. તે જમણા હાથનો ખેલાડી રહ્યો છે. તે રમત દરમિયાન ઈજાગ્રસ્ત થયો, ત્યારબાદ તેણે પંજાબી ફિલ્મ ઉદ્યોગને કારકિર્દી તરીકે પસંદ કર્યો.

તેણે પહેલા લગ્ન શબનમ સાથે કર્યા હતા, જે એક જાણીતા ઉદ્યોગપતિની પુત્રી છે. શબનમનાં સપનાં ખૂબ મોટા હતાં, આવી સ્થિતિમાં બંનેનો સાથ ન મળ્યો અને આખરે તેઓએ છૂટાછેડા લીધાં. આ પછી તેણે બીજા લગ્ન સત્વીર કૌર સાથે કર્યા છે સલિલ અશોક અંલોકા એક સમયે  ભૂતપૂર્વ ક્રિકેટર છે. અને તેમણે બોલિવૂંડમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

સાથેજ તેમણે ટીવી સીરીયલોમાં પણ કામ કર્યું છે. તેમણે વર્ષ 1989થી 1997ની વચ્ચે એક ટેસ્ટ મેચ રમી હતી. અને 21 વનડે મેચ રમી હતી. આપે જમાવી દીએ કે સલિલ અંકોલાએ 2 વખત લગ્ન કર્યા છે.2013માં અમુક કારણોસર તેમની પહેલી પત્નીએ તઆત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ તેમણે રિયા બેનર્જી સાથે બીજી વખત લગ્ન કર્યા.સોહેલ તનવીર એક સમયે પાકિસ્તાનની ક્રિકેટટીમમાં સારા બોલર હતા.

અને તેમણે પણ બે વખત લગ્ન કર્યા છે. અને તેમણે પોતાના પહેલા લગ્ન વીશે કોઈને જાણ નહોતી કરી. 2011માં જ્યારે તેઓ બીજી વાર લગ્ન કરવા કરવા માટે પહોચ્યા હતા. તે સમયે તેમની પહેલી પત્ની તેમના લગ્ન રોકવા માટે ત્યા પહોચી હતી. ત્યારે લોકોને ખ્યાલ આવ્યો કે તેઓ બીજી વખત લગ્ન કરી રહ્યા છે. અને સો કોઈની સામે તેમણે સ્વીકાર્યું હતું તેઓ પહેલાથી પરિણીત છે.

અને તેમની પહેલી પત્નીથી તેમને પુત્રી પણ છે.મહમ્મદ અઝરુદ્દીન પર બોલિવૂંડમાં અઝર નામે ફિલ્મ બની હતી. અને ત્યારબાદથી તેમને સૌ કોઈ ઓળખવા લાગ્યા હતા. સંગીતા બિજલાની સાથે તેમનું નામ જોડાયું ત્યારબાદ તેમણે 1996માં ડિવોર્સ લીધા હતા. અને ડિવોર્સ લીધા બાદ તેમણે તરતજ સંગીતા સાથે લગ્ન કરી લીધા હતા. જોકે સૂત્રો તરફતી એવી માહિતી પણ સામે આવી હતી કે તેમણ અમેરિકાની શેનન મેરી નામનમી યુવતી સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. જોકે અજહરે ટ્વીટ કરીને આ માહિતી ખોટી છે. તેવુ લોકોને કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.