news

કોરોનાં નાં કારણે સ્મશાનભૂમિમાં ચાલી રહ્યું છે વેટિંગ,લોકો ડેડબોડી લઈને લાઈનમાં ઉભા છે,આ કરુણ તસવીરો જોઈ હચમસી જશો……..

દેશમાં કોરોનાના કેસ સતત વધીને 9 લાખને પાર પહોંચ્યા છે ત્યારે ફરીથી એકવાર લૉકડાઉનની સ્થિતિ આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. દેશના અનેક શહેરોમાં આજથી એક વખત ફરી લૉકડાઉન લાગૂ કરાયું છે. જેમાં પુના,ગ્વાલિયર,કર્ણાટકનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે અનલૉક બાદ દેશમાં વધતા કોરોના વિસ્ફોટને કાબૂમાં લેવા માટે ફરી એકવાર સરકાર લૉકડાઉનનો વિકલ્પ અપનાવી […]