બધા લોકો ને નિંદ્રા ગમે છે. દરેક વ્યક્તિ એવું ઇચ્છે છે કે તેને શાંતિથી ઊઘ આવે. આ જ વાત, જ્યારે આપણે એક દિવસનું કામ પૂરું કરી શકીએ છીએ અને થાક્યા પછી પથારી પર સૂઈએ છીએ, ત્યારે મનમાં રહેલા વાતો ઊંઘ આવતા સુધી મનમાં ફરે છે, અને મનમાં કંઈક ચાલતું રહે છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે રાત્રે સૂતા પહેલા છોકરીઓ શું વિચારે છે.
મહિલા સુતા તેમને ઘણા વિચાર આવે છે એમનો વિચાર તમારી સમક્ષ રજૂ કરી રહીંયાં છે શુ વિચારે છે તે જાણી ને આખો પહોળી થઈ જશે આપણે આપના પાર્ટનર સાથે ભવિષ્ય વિશે વિચારવું ચાલો આપણે જાણીએ કે પ્રેમની અનુભૂતિ, પછી ભલે તે છોકરો હોય કે છોકરી, તે બંને માટે ખૂબ જ વિશેષ હોય છે. ઊંઘમાં જતાં પહેલાં છોકરીઓ ભાવિ વિશે વિચારીને પોતાના પાર્ટનરમાં ડૂબી જાય છે.
આ બધા તેના વિચારમાં શામેલ હોય છે અને બીજા દિવસે શું પહેરવું છોકરીઓ સૂતાની સાથે જ બીજા દિવસની ચિંતા કરવાનું શરૂ કરે છે. દરેક છોકરીના મગજમાં આ સવાલ શરૂ થાય છે કે બીજા દિવસે શું પહેરવું. તે ફક્ત કપડા જ નહીં પરંતુ તેના મગજમાં એરિંગ્સ, પગરખાં અને હેરસ્ટાઇલ બધા વિશે વિચારતી હોય છે.
દિનચર્યા વિશે વિચારવું સુતાની સાથે જ આપણું મન શાંત થઈ જાય છે. તેથી ઘણી છોકરીઓ તેમની રોજિંદાની દિનચર્યા વિશે વિચારવાનું ભૂલતી નથી. આખો દિવસ તે ક્યાં ગઈ હતી, તે કોની સાથે મળી હતી, કોણે શું કામ કર્યું હતું અને કોણ રહ્યું હતુ.
આ બધા તેના વિચારમાં શામેલ હોય છે અને બીજા દિવસે શું પહેરવું છોકરીઓ સૂતાની સાથે જ બીજા દિવસની ચિંતા કરવાનું શરૂ કરે છે. દરેક છોકરીના મગજમાં આ સવાલ શરૂ થાય છે કે બીજા દિવસે શું પહેરવું. તે ફક્ત કપડા જ નહીં પરંતુ તેના મગજમાં એરિંગ્સ, પગરખાં અને હેરસ્ટાઇલ બધા વિશે વિચારતી હોય છે.
સમયસર પહોંચવાની ચિંતા –દરેકને સવારે ઉઠવાનો ટેન્શન હોય છે, પછી ભલે તે છોકરો હોય કે છોકરી. આ તે તેના મગજમાં સૂતા પહેલા ચાલે છે કે શું તે સવારે સમયસર ઉઠશે કે નહીં. જો કે, છોકરીઓને દસ એલાર્મ લગાવ્યા પછી પણ આ ચિંતા યથાવત્ રહે છે.
જ્યારે છોકરીઓને સારી ક્ષણો યાદ આવે છે ત્યારે તે સ્મિત કરે છે છોકરીઓ હંમેશાં રાત્રે સૂવાનો વિચાર કરતા પહેલાં અથવા અમુક સમયે હસતી હોય છે જે દરમિયાન એક ક્ષણ એવો હોય છે કે જેનાથી તે ખુશ થાય છે.
લગ્નની પહેલી રાત્રે યુવતીઓ ગભરાઇ જાય છે. તેમની ફર્સ્ટ નાઇટ કેવી હશે. જેના માટે તે કેટલીક સેક્સની વાતોથી અને વિચારથી પસાર થાય છે. જીવનનો પ્રથમ સેક્સ અનુભવ કેવો હશે તે અંગે તે વિચારે છે. લગ્નના એક દિવસ પહેલા યુવતીઓ સૌથી વધારે પરેશાન રહે છે. ખાસ કરીને તેના કપડાને લઇને પરેશાન રહે છે કે પ્રથમ દિવસે શુ પહેરે.
કેટલીક યુવતીઓ લગ્ન બાદ હનીમૂન અંગે વિચારે છે. જોકે કેટલાક લોકો તો લગ્ન પહેલા જ હનીમૂન અંગે પ્લાન કરી લે છે. છતા પણ તેમના મનમાં કેટલાક સવાલો આવે છે. કારણકે યુવતીને લગ્ન કરીને નવા પરિવાર સાથે જવાનું હોય છે. તેમજ નવો પરિવાર તેને પંસંદ કરે તે માટે શુ કરવું જોઇએ. એવા સવાલો પણ યુવતીઓના મનમાં આવે છે. યુવતીઓને લગ્ન બાદ થનારા બાળકોના વિચારો પણ આવે છે. તેને ડિલીવરીના દુખાવાથી લઇને બાળકને જન્મ આપવાની ખુશી સુધી દરેક વસ્તુના વિચારો આવે છે.
યુવતીઓ તેમના થનારા પતિને લઇને એક તસવીર બનાવી લે છે કે લગ્ન સમયે અને લગ્નની પહેલી રાત દરમિયાન તેના પતિના વ્યવહારની સમીક્ષા કરે છે અને વિચારે છે કે શુ તેને યોગ્ય નિર્ણય લીધો છે કે નહીં.