હાલમાં દુનિયા ભરમાં કોરોના વાયરસના કારણે ખૂબ જ પ્રમાણમાં ખતરો વધી ગયો છે અને દિવસે દિવસે કેસો વધતા જાય છે તેમજ આ કોરોના વાયરસનો રોગચાળો છેલ્લા કેટલાક દાયકાઓમાં સૌથી મોટી દુર્ઘટના બની ગઈ છે તેવું કહેવામાં આવી રહ્યું છે અને તેમજ કોરોના વાયરસના પ્રકોપથી બચવા માટે, ઘણા દેશોએ સંપૂર્ણ લોકડાઉન કર્યું છે.
અને કડક સામાજિક અંતરના નિયમો લાગુ કર્યા છે અને પોઝિટિવ કેસો વધતા હોવાના કારણે લોકડાઉન પણ વધારવામાં આવી રહ્યું છે પણ આ દરમિયાન અને આવા સમાચાર આવી રહ્યા છે જે કોરોનાની મુશ્કેલીમાં વધારો કરી શકે છે અને આ કિસ્સો પણ કંઈક એવો જ છે.
ક્વોરેન્ટાઇન સેન્ટરમાં થઈ રહ્યુ હતું સેક્સ.
ત્યારબાદ જણાવવામાં આવ્યું છે કે આ સમાચાર મુજબ ક્યુરેન્ટાઇન સેન્ટરમાં દાખલ કરાયેલા કોરોના દર્દીઓએ સંભોગ કરવાનું ચાલુ કર્યું હતું અને ત્યારબાદ લોકોને જાણકારી મળતા જ બધા આશ્ચર્યમાં છે અને આ મળતી માહિતી મુજબ કહેવામાં આવે તો સરકારી ક્વોરેન્ટાઇનમાં રહેતા તમામ લોકોએ એકબીજા સાથે શારીરિક સંબંધો બનાવવાનું શરૂ કરી દીધું છે તેવું જણાવ્યું છે પણ તેમજ ડોક્ટરો પણ વિચારમાં પડી ગયા હતા અને તેઓ પણ વિચારવા લાગ્યા હતા કે આ લોકોએ હોસ્પિટલને પોતાનો બેડ બનાવી દીધો છે તેવું કહેવા લાગ્યા હતા.
તેમજ આ લોકોએ કોઈના વિશે વિચાર્યું ન હતું અને તેઓ હોસ્પિટલમાં જ સંભોગ કરવા લાગ્યા હતા અને આખો મામલો યુગાન્ડાનો છે અને તેમજ અહીંના આરોગ્ય વિભાગ કોરોના શંકાસ્પદ લોકોના આ વલણથી ખૂબ જ ખળભળાટ મચી ગયો છે પણ ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે યુગાન્ડાના આરોગ્ય મંત્રાલયના કાયમી સચિવ,ડિયાના એટવિને, રેડિયો વનને જણાવ્યું હતું કે તેઓ કોરોના વાયરસ રોગચાળાને રોકવા માટે ખૂબ ચિંતિત છે પણ એવામાં જ આ પ્રયત્નો ફરી સજા કરવામાં આવશે અને જ્યારે આ વિશે જણાવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ ક્વોરેન્ટાઇન સેન્ટરોમાં મળનારી લોકો સાથે સબંધ બનાવવા માટે લોકો એક ઓરડામાંથી બીજા રૂમમાં જતા રહ્યા હતા અને ત્યારબાદ તેમણે આ પગલું ભર્યું હતું અને આનાથી કોરોના વાયરસનો ચેપ વધુ પણ ફેલાઈ શકે છે.
ત્યારબાદ આવું જાણતા જ ઘણા લોકો સાવધાન થઈ ગયા હતા અને આ એટવિને કહ્યું હતું કે આ યુગાન્ડાના નાગરિકો કોરોના વાયરસના જોખમ માટે ગંભીર નથી પણઆ લોકોક્વોરેન્ટાઇનમાં રહેતા કેટલાક લોકો જાતીય સંબંધો ચલાવી રહ્યા છે પણ ત્યારબાદ જ્યાં અમે તેમને ક્વોરેન્ટાઇનમાં રાખ્યા છે અને તેની સાથઈ જ તેઓ અન્યના રૂમમાં જઈ રહ્યા છે અને જેમાં જઈને એક અજાણ્યાઓ સાથેના અફેર સિવાય કેટલાક લોકો તેમના મિત્રો અને કઝિનને મળવા હોટલની આસપાસ ફરતા રહેતા હોય છે પણ ત્યારબાદ આ મુજબ ખૂબ જ જોખમી છે અને તે આપણા પ્રયત્નોને આંચકો આપશે.