Article

ધર્મેન્દ્ર નો બંગલા માં છે આ ખાસિયત જુવો ક્યારેય ન જોયા હોઈ એવી ધર્મેન્દ્ર ના ઘર ની તસવીરો

બોલીવુડના લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્ર આજે પણ એટલી જ લોકપ્રિયતા ધરાવે છે. હાલ તેમણે શેર કરેલા વીડિઓમાં તેઓ ફિલ્મ જગતથી દૂર પોતાના ફાર્મ હાઉસમાં પોતાની લાઈફ વિતાવી રહ્યા છે. ધર્મેન્દ્રનો જન્મ 8 ડિસેમ્બર 1935 ના રોજ થયો હતો. તેમનુંં પૂરુંં નામ ધરમ સિંહ દેઓલછે. તેઓ હિન્દી ફિલ્મ જગતના પ્રખ્યાત અભિનેતા છે. 1997 માં તેમને હિન્દી સિનેમાના પ્રદાન બદલ આજીવન એચિવમેન્ટ ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

ધર્મેન્દ્ર લાંબા સમયથી બોલિવૂડથી દૂર રહ્યા હતા અને 80 ના દાયકામાં એકથી એક હિટ ફિલ્મો આપી હતી. ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. અવારનવાર તેના ફાર્મ હાઉસ પરથી ફોટા શેર કરતા હોય છે. આ વખતે ધર્મેન્દ્રના બંગલાની એક ઝલક જોવા મળી હતી.

ધર્મેન્દ્રએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો જે ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. ધર્મેન્દ્ર આ વીડિઓમાં ફેન્સને પોતાનો બંગલો બતાવી રહ્યા છે. સાથે જ તેઓ મેથીના પરાઠાની મજા માણી રહ્યા છે. આ વીડિઓ ઉપર ચાહકોએ ઘણી કૉમેન્ટ્સ કરી છે અને ધર્મેન્દ્રની લાઇફસ્ટાઇલની પ્રશંસા થઇ રહી છે.

ધર્મેન્દ્રના આ વીડિઓને 55 હજારથી વ્યૂઝ મળી ચુક્યા છે. આ વીડિઓને શેર કરવાની સાથે સાથે તેમણે લખ્યું છે કે “આ તમામ વસ્તુઓ તેણે આપી છે જે એક દિવસ ચૂપચાપ આ બધું પાછું લઇ લેશે. આ જિંદગી ખૂબ સુંદર છે, એને મન ભરીને જીવો, લવ યુ, ખુશ રહો.” આમાં તેમણે પોતાનો બંગલો બતાવ્યો.

ધર્મેન્દ્રના બંગલાનો વીડિયો જોઈને તમે જાતે સમજી જશો કે કરોડોની કિંમતનો હશે.મોટા શિલ્પોવાળા ફુવારાઓનું દૃશ્ય ખૂબ પ્રભાવશાળી હતું.તેના વિડિઓ પર, એક પ્રશંસકે લખ્યું: ” શુભ સવાર પાઝી. જીવન ને કેવી રીતે જીવાય પાજી અમે તમારી પાસેથી શીખ્યા. એક સારો વ્યક્તિ કેવી બની જાય છે.

લવ યુ ધરમ પાજી. ”ધર્મેન્દ્રનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિઓને 55 હજારથી વધુ વાર જોવાયા છે. તમને જણાવી દઈએ કે ધર્મેન્દ્રનું અસલી નામ ધરમસિંહ દેઓલ છે. ધર્મેન્દ્રનું બાળપણ સહનેવાલમાં વિતાવ્યું. ધર્મેન્દ્રના પિતા શાળાના મુખ્ય શિક્ષક હતા. ધર્મેન્દ્રએ 1960 માં અર્જુન હિંગોરાણીની ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

તેની છેલ્લી ફિલ્મ ‘યમલા-પાગલા-દીવાના ફિર સે’ હતી.આ વીડિઓ ઉપર ધર્મેન્દ્રના એક ચાહકે કોમેન્ટ કરતા જણાવ્યું છે કે જીવન કેવી રીતે જીવવું જોઈએ, એક સારા વ્યક્તિ કેવી રીતે બનવું જોઈએ અને લોકોના દિલમાં પોતાની જગ્યા કેવી રીતે બનાવવી જોઈએ તેવું તેણે ધર્મેન્દ્ર પાજી પાસેથી શીખ્યું છે.

નોંધનીય છે કે બૉલીવુડના “હીમેન” ધર્મેન્દ્રનું સાચું નામ ધરમસિંઘ દેઓલ છે.તેમણે તેમનું બાળપણ સાહનેવાલમાં વિતાવ્યું હતું. તેમના પિતા સ્કૂલના હેડમાસ્ટર હતા.ધર્મેન્દ્રએ અર્જુન હિંગોરાનીની ફિલ્મ દિલ ભી તેરા હમ ભી તેરે સાથે 1960 માં બૉલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. 1970 ના દશકમાં ધર્મેન્દ્રને વિશ્વના સૌથી હેન્ડસમ પુરુષોમાં સ્થાન મેળવ્યું હતું. ધર્મેન્દ્રને વર્લ્ડ આયરન મેન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે સત્યકામ, ખામોશી, શોલે, ક્રોધી, યાદો કી બારાત જેવી યાદગાર ફિલ્મોંમાં કામ કર્યું છે.

84 વર્ષના ધર્મેન્દ્ર દેશમાં લોકડાઉન થયા બાદથી તેમના ફાર્મહાઉસ પર હતા. તેઓ અહીં લોકડાઉન દરમિયાન શાકભાજી અને ફળોની ખેતી કરી રહ્યા છે. ધર્મેન્દ્રએ તેમના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ખેતરોની વચ્ચે ટ્રેક્ટર પર બેઠા જોવા મળે છે. તેમણે આ દરમિયાન ચાહકોને તેમની વેનિટી વાન પણ બતાવી. બહારથી, તેમની વેનિટી વાન અદ્ભુત છે.

ધર્મેન્દ્ર આ ઉંમરે પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.વીડિયોમાં ધર્મેન્દ્ર બોલી રહ્યા છે ‘મિત્રો કેમ છો આટલું નાનું ખેતર જેને હું જેમ તેમ કરીને સાચવી લવ છું. આમાં થોડી કસરત પણ કરું છું. હવે હું તમને મારી વેનિટી વાન બતાવવા માંગુ છું. હું શૂટિંગ કરતી વખતે તેને મારી સાથે લઈ જતો હતો. buy twitch followers આજકાલ તેને હાઉસ ઓન વ્હીલ્સ બનાવવામાં આવી છે. ખુશ રહો, તમારૂ ધ્યાન રાખો, કોરોનાથી બચો, લવ યુ. ‘

ધર્મેન્દ્રએ માત્ર બહારથી પોતાની વેનિટી વેન બતાવી છે. સફેદ અને રાખોડી રંગની આ વાનમાં બહાર ધર્મેન્દ્રની તસવીર છે અને જેમાં તેમને ટોપી પહેરેલા જોવા મળી રહ્યા છે. વિડિઓમાં વાનની એક જ બાજુ દેખાઈ રહી છે. આ વાન વિશાળ ટ્રકની ચેસીસ પર બનાવવામાં આવી છે.તે જ સમયે, તાજેતરમાં જ ધર્મેન્દ્રએ ટ્વિટર પર એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેના ફાર્મહાઉસમાં શાકભાજી ઉગાડી રહ્યા છે.

વીડિયોમાં ધર્મેન્દ્ર તેમના ફાર્મ પર ઉગાડેલા ટામેટાં, રીંગણ અને કોબી બતાવે છે.ધર્મેન્દ્રએ કહ્યું ‘ટામેટાં, રીંગણને જુઓ,ભરપૂર શાકભાજી છે, ઘણી વાર મને લાગે છે કે હું અહીં સ્ટોલ ખોલુ, મજાક કરું છું. ખુશ રહો, સારું લાગે છે, આ દિવસોમાં મને ફરવાનું નથી મળતું, પણ હું આ કામ ચાલુ રાખું છું. ‘ વીડિયોમાં તેમણે કેપ્શનમાં લખ્યુ છે, ફિલ્મના શૂટિંગ કરતાં વધારે મજા આવી રહી છે.

થોડા દિવસો પહેલા ધર્મેન્દ્રએ તેમના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે ખૂબ જ દુખી જોવા મળી રહ્યા છે. ધર્મેન્દ્રએ કહ્યું હતું- મિત્રો, આજે માણસ.તેના ગુનાઓની સજા મેળવી રહ્યો છે છે. આ કોરોના એ આપણા દુષ્ટ કાર્યોનું ફળ છે.

જો માનવતાનો પ્રેમ હોત તો આ સમય ક્યારેય આવતો ન હતો.,તમને જણાવી દઈએ કે આ ઉંમરે પણ ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેઓ વારંવાર તેમના ઇન્સ્ટાગ્રામ પર કંઈક પોસ્ટ કરે છે. ફિલ્મ્સથી દૂર ધર્મેન્દ્રનો મોટાભાગનો સમય લોનાવાલાના ફાર્મહાઉસમાં વિતાવ્યો છે. તેઓ અહીં ઓર્ગેનિક ખેતી કરે છે. તેમનું ફાર્મહાઉસ 100 એકરમાં પથરાયેલું છે.

એક ઇન્ટરવ્યુ દરમિયાન ધર્મેન્દ્રએ કહ્યું હતું કે, હું જાટ છું અને જાટની જમીન અને મારા ખેતરોને ચાહું છું. મારો મોટાભાગનો સમય લોનાવાલાના અમારા ફાર્મ હાઉસમાં વિતાવુ છે. અમારું ધ્યાન ઓર્ગેનિક ખેતી પર છે, અમે ચોખા ઉગાડીએ છીએ. ફાર્મ્સ હાઉસ પર થોડી ભેંસો પણ છે. “

Leave a Reply

Your email address will not be published.