નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજના આ લેખમાં આપણે જાણીશું લસણ ખાવાથી થતા ફાયદાઓ વિશે, લોકો હંમેશા ખાવા માં લસણ નો ઉપયોગ કરે છે. લસણ આપણા રસોડા નું અભિન્ન અંગ છે અને આનો ઉપયોગ ખાવા માં દરરોજ થાય છે. પણ લસણ નો ઉપયોગ તમે રસોઈ બનવા થી અલગ કંઇક નાની-મોટી બીમારી ના ઈલાજ માટે ઉપયોગી બને છે. અમ ભરપુર માત્રા માં પોષક તત્વો અને પ્રોટેકટીવ કમ્પાઉન્ડ ની હાજરી હોય છે.
જે અલગ અલગ બીમારી ઓ થી લડવા માં આપણી મદદ કરે છે. આમાં ઔષધીય ગુણ હોવાથી આનો ઉપયોગ કેટલીક પ્રકાર ની બીમારી માં પણ કરવા માં આવે છે. લસણ વિના કોઈ પણ ડીશ અધુરી ગણવા માં આવે છે. આ રસોઈ ના સ્વાદ ને વધારી આપે છે. અમુક લોકો જ હશે જેને લસણ ખાવું પસંદ નહિ હોય.
લસણ મલ ને મુલાયમ કરે છે. અને આસાની થી તમારા આંતરડા માંથી નીકળવા માં મદદ કરે છે. એમાં હાજર એન્ટીઇન્ફલેમેશન ના ગુણ પેટ ના સુજન ને પણ ઘટાડે છે. રોજ સવારે ઉઠી ને બે લસણ ખાવા ની ટેવ પાડવી. લસણ ખાધા પછી એક ગ્લાસ હુંફાળું પાણી પીવું. લસણ આપણા લીવર ને પણ સ્વસ્થ બનવા માં મદદ કરે છે.
લસણ માં ઘણા એવા ગુણ છે જે લીવર ને સાફ કરવા માં વ્યક્તિની મદદ કરે છે. વ્યક્તિ ને લસણ નું સેવન કરવું જરૂરી છે. જો બની સકે તો દરરોજ બે કાચા લસણ ખાવા ની ટેવ પાડવી જોઈ એ. પણ એનું કાચું સેવન થોડું અઘરું થાય છે. તેથી તમે એને ભુની ને પણ ખાઈ શકો છો.
જો સુકું લસણ પણ ખાઈ ના શકો તો આપ એનું સેવન ચટણી અથવા આચાર ના સ્વરૂપ માં આરોગી શકો છો. શરીર ને વધારે ફાયદો કાચું અથવા સુકું લસણ ખાવા થી મળે છે. ભુનેલ લસણ માં કાર્બોહાઈડ્રેટ ફાઈબર તથા અન્ય માત્ર માં હોય છે. જે સરીર ને રોગોથી બચાવા માં ઉપયોગી છે. આજ ના આ લેખ માં તમને સુકું લસણ ના અમુક ચમત્કારિક ફાયદા વિશે બતાવીશું.
દરેક પ્રકારનું શાક બનાવવામાં લસણનો ઉપયોગ થાય છે.લસણને આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી ગણાય છે અને તેને ખાવાથી શરીર એકદમ સુખમંદ રહે છે.આજે આપણે તમને લસણના ફાયદા કહીએ છીએ અને તમે લસણના ફાયદા જાણીને પછી તમે પણ તેનુ સેવન કરવા માંડશો.
બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે:- બ્લડ પ્રેશરની બીમારીથી પીડિત લોકો લસણ ખાવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે.બ્લડ પ્રેશરના દર્દીઓએ દરરોજ ખાલી પેટ લસણ ખાવુ જોઇઅે અને ઉપરથી પાણી પી લો.આમ કરવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે.
પેટ રહે હેલ્દી:- પેટ માટે લસણુને ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે.લસણ ખાવાથી કબજિયાત અને મસા જેવા રોગો નથી થતા.જે લોકોને કબજિયાત રહે છે તે લોકો એક ગ્લાસ પાણીની અંદર લસણની એક કળી મૂકો અને આ પાણીનો ઉપયોગ ખાલી પેટે કરો.આ પાણી પીવાથી કબજિયાતથી રાહત મળે છે.
હદય રાખે બરાબર:- લસણ ખાવાથી હૃદય એકદમ સારુ રહે છે અને હૃદયની સંભાળથી અનેક પ્રકારના રોગો ટળી જાય છે.ખરેખર તો લસણ ખાવાથી કોલેસ્ટેસ્ટ્રોલનું સ્તર સાચું રહે છે અને આમ થવાથી લોહીનું ભેગું નથી થતુ અને હાર્ટ એટેક આવવાનું જોખમ ખૂબ જ ઓછું થાય છે.
ખાવાનુ સારી રીતે પચે:- જે લોકોનુ ખાવાનુ સારી રીતે નથી પચતુ,તે લોકો લસણનું ભોજન શરૂ કરો.લસણ ખાવાથી ભોજન સારી રીતે પચી જાય છે અને ભુખ ન લાગવાની સમસ્યા માથી પણ નિજાત મળે છે.
શરદી કરે દુર:- શરદી થવા પર તમે લસણના રસને લો અને તેનો ઉપયોગ મધ સાથે કરો.લસણની અેક કળી ખાવાથી શરદી ઠીક થઇ જાય છે.શરદીની જેમ ઉધરસ થવા પર પણ તમે મધ સાથે લસણ નુ સેવન કરી શકો છો.
ડાયબીટીઝના દર્દીઓ માટે ફાયદાકારક:- ડાયબીટીઝના દર્દીઓ જો નિયમિતપણે લસણનુ સેવન કરે છે તો તેમની ડાયબીટિઝ નિયંત્રણમાં રહે છે.લસણ પર કરાયેલા એક સંશોધનમાં આ વાત સાબિત થઇ છે. વૈજ્ઞાનિકો અનુસાર લસણ ખાવાથી લોહીમાં ગ્લુકોઝ અને ટ્રાઇગ્લિસરાઇડનું સ્તર ઓછું થાય છે.અેટલે કે લસણ ખાવાથી શરીરમાં શુગરનુ સ્તર નિયંત્રણમાં રખે છે.તેથી જ ડાયબીટિઝ ના રોગથી પીડિત લોકો લસણને ભોજન સાથે શરૂ કરો.
ઑસ્ટિઓપોરોસિસ થી મળે નિજા:- ઑસ્ટિઓપોરોસિસ અને ગાઠોના દર્દીઓ જો લસણનુ સેવન કરે તો તેમને હાડકાથી જોડાયેલ બિમારીઓથી રાહત મળે છે. સાથે જ લસણ ખાવાથી વધતી ઉંમરમાં હાડકા બગડી જવાને પણ તે અટકાવે છે.
લીવર રહે સારુ:- લીવર માટે પણ લસણને લાભદાયી માનવામાં આવે છે અને તેને ખાવાથી લીવર સારુ કામ કરે છે. લસણ માં મળી આવનારા એસ-એલિમર કેપ્ટોસાઇટિસ્ટિન (એસએએમસી) હેપેટિક લીવર માટે યોગ્ય સાબિત થાય છે અને લસણને ખાવાથી લીવરની સૂજન પણ ઓછી થાય છે.
ફુગ સંક્રમણ થાય સાજુ:- લસણના ફાયદા ફંગલ ચેપથી પણ જોડાયેલા છે. કોઈપણ પ્રકારનું ફંગલ ચેપ થવા પર તમે લસણને કાપી તેની પેસ્ટ અસરગ્રસ્ત જગ્યા પર લગાવો. ફંગલ સંક્રમણ સિવાય જો કોઈ કીડા કરડ્યા હોય અથવા ધાધર હોવા પર પણ તમે આ પેસ્ટ લગાવી શકો છો.
એસીડીટી થી નિજાત મળે:- એસીડિટી હોય તો તમે લસણનુ સેવન કરો.લસણ ખાવાથી અેસીડિટી તરત જ ઠીક થઇ જાય છે. તમે બસ ખાવાનું બનાવતા તેમાં લસણ મૂકી દો. લસણ નાખવાથી તમારુ ભોજન સારી રીતે પચશે અને અેસિડિટી થી પણ નિજાત મળશે.
તાવ:- તાવ આવવા પર તમે બે-ત્રણ લસણની કળીઓ ખાઓ. લસણ ખાવાથી તાવ અેકદમ ગાયબ થઇ જશે. ત્યાં જ ઠંડી લાગવા પર તમે લસણને સરસોના તેલ માં ગરમ કરો. પછી આ તેલથી માલિશ કરો. આમ કરવાથી તમને રાહત મળશે. ત્યાં જ શરીરના ભાગોમાં જ્યા પીડા થાય ત્યા પણ આ તેલથી માલિશ કરો.
દાંત પીડાથી નિજાત મળે છે:- દાંતમાં દુખાવો થાય તો તમે લસણની કળી ચાવી લો. લસનબ ચાવવાથી દાંતની પીડા બિલકુલ સારી થઇ જાય છે. તમે એક લસણની કળી લઈ લો તેમાં થોડું મીઠું નાખો. પછી તેને દુઃખતા દાંત પર રાખી ચાવો. આ સિવાય તમે ઇચ્છો તો લસણને પાણીની સાથે પણ ચાવી શકો છો. તમે લસણની ત્રણ કળીઓ લઇને પાણીમાં ઉકાળો. પછી આ પાણીથી તમે કોગળા કરો. દિવસમાં ત્રણ વાર આ પાણીથી કોગળા કરવાથી દાંતનો દુખાવો બરાબર થાય છે.
ખીલ મસથી મળે રાહત:- લસણ ખાવાથી ખીલ સાજા થઇ જાય છે અને તેનાથી રાહત મળે છે. તમે લસણને ઘસીને,ખિલ-મસ પર લગાડો. આમ કરવાથી ખીલ-મસ તરત ગાયબ થઈ જાય છે. આ સિવાય જે લોકો નિયમિત રૂપે લસણ ખાતા હોય છે તે લોકો ને ખીલ-મસ નથી થતા. લસણના ફાયદા અસંખ્ય છે અને તે ખાવું થી ખીલ, સ્ટ્રેચ માર્ક અને ઇત્યાદિ જેવા દુઃખોથી પણ રાહત મળે છે.