આજના સમયમાં ગમે તે વ્યક્તિ હોય પણ જેના વિશે ઘણા લોકો અપરિચિત હોય છે અને તેમજ આજે આપણે આ લેખમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મ કુછ કુછ હોતા હૈ વિશે વાત કરીશું અને જેમાં શાહરૂખ ખાનની ફિલ્મ કુછ કુછ હોતા હૈમાં અંજલીનો રોલ પ્લે કરીને ફૅમસ થયેલી અભિનેત્રી સના સઈદની હોટ તસવીરો હાલમાં ખુબ વાયરલ થઈ રહી છે અને તેના ઘણા ફ્રેન્સ પણ જે સના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
તેમજ તે પોતાની બોલ્ડ તસવીરો ખૂબ જ પ્રમાણમાં શેર કરીને ફેન્સને દિવાના બનાવી દે છે અને તેમના ફ્રેન્સ પણ ખૂબ જ છે અને આ નાનકડી અંજલી હાલમાં ઘણી બદલાઈ ગઈ છે અને તેના દેખાવમાં પણ ઘણો બદલાવ આવ્યો છે જેની તસવીરો જોઈને તમે યકીન પણ નહીં કરો
અને આ ફિલ્મમાં રાહુલ ખન્નાની પુત્રી શાહરૂખ ખાનની ભૂમિકા ભજવનારી સના સઈદે નાની ઉંમરે તેની અભિનયથી બધાને પ્રભાવિત કર્યા હતા અને ત્યારબાદ વાત કરવામાં આવે તો લગભગ 20 વર્ષ પછી જ આ ફિલ્મ કુછ કુછ હોતા હૈ અંજલિ ખન્ના ખૂબ બદલાઈ ગઈ છે અને જેની તસવીરો હું આપણે બતાવવા જઈ રહ્યો છુ.
ત્યારબાદ આગળ વાત કરવામાં જણાવવામાં આવ્યું છે કે સના પોતાના ગ્લેમરસ અંદાજ માટે ઘણી પોપ્યુલર છે અને તેમજ આની પહેલા પણ પોતાના સુંદર ફોટોઝ ફેન્સ વચ્ચે શેર કરી ચૂકી છે અને જે ખૂબ જ વાયરલ પણ થઈ હતી.
જેમાં સૌથી વધારે તે વેસ્ટર્ન આઉટફિટમાં નજર આવે છે પણ એનો ટ્રેડિશનલ લૂક પણ દર્શકોને ઘણો પસંદ આવે છે અને ત્યારબાદ સના બાદલ અને હર દિલ જો પ્યાર કરેગા જેવી ફિલ્મોમાં પણ નજર આવી ચૂકી છે અને તેની આ તસવીરો ખૂબ વાયરલ થઈ છે તેમજ તમે આ અભિનેત્રીની તસવીરો જોઈ શકો છો.
ઘણી બધી આવી2 બોલ્ડ તસવીરો અંજલીની છે જે પણ જેમાંથી અમુક તસવીરો ખૂબ જ વાયરલ થઈ છે અને તમને જણાવી દઈએ કે આ બાળ કલાકાર ફિલ્મ કુછ કુછ હોતા હૈ તરીકે કરણ જોહરની દિગ્દર્શનમાં પ્રવેશ કરનારી સના સઈદે કરણ જોહરની સ્ટુડન્ટ ઓફ ધ યરમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી અને તેમાં પણ ખૂબ જ સરસ ભૂમિકા ભજવી હતી તેમજ કહેવામા આવ્યું છે.
કે આ સિવાય સના સઈદે ઝલક દિખલા જા નચ બલિયે અને ખત્રન કે ખિલાડી જેવા ટીવી શોમાં ભાગ લીધો હતો અને તેવી જ રીતે અંજલીની આ બધી તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે અને તેમના ફ્રેન્ચ પણ ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યા છે.