Ajab Gajab

હવસનો ભૂખ્યો યુવક સમય મળતાંજ જતો રહેતો બાજુનાં ઘરમાં અને ત્યારબાદ મહિલા સાથે…….

આજના સમયમાં મહિલાઓ વિશ્વના કોઈ પણ ખૂણામાં સુરક્ષિત અનુભવી શકતી નથી. કારણ કે બળાત્કારથી સંબંધિત રોજિંદા કિસ્સાઓ બહાર આવે છે, જેના વિશે આત્મા કંપાય છે. મહિલા સલામતીને લગતા તમામ કાયદા અને ચર્ચાઓ છતાં દેશમાં ગુનાઓ ઓછા થતા નથી. અહેવાલો અનુસાર, દેશમાં દર કલાકે ચાર બળાત્કાર થાય છે. દેશમાં બળાત્કાર, હત્યા, સામૂહિક બળાત્કારના કેસો આવી રહ્યા છે અને લોકોને હચમચાવી દીધા છે. મહિલાઓ તેમજ નાના બાળકો સાથે દુષ્કર્મના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં સુરક્ષાના દાવાઓ હવે ખુલ્લા છે.

જોકે વહીવટી તંત્ર પણ તેમને રોકવાનો પ્રયાસ કરે છે, પરંતુ ગુનેગારો આવા કેસો કરે છે. આજે અમે તમને આવો જ એક કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ મામલો હરિયાણાથી બહાર આવ્યો છે.

આશ્ચર્યજનક વાત એ છે કે અહીં એક શખ્સે એક પાડોશીના ઘરે બળજબરીથી પ્રવેશ કર્યો હતો અને બાળકોની સામે મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં,અને બાળકોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે 32 વર્ષીય વ્યક્તિએ આ ઘટના દરમિયાન મહિલાના પુત્ર પર બંદૂક બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલા પર બળાત્કાર કર્યા પછી સિમાને પણ ઘરની લૂંટ ચલાવી હતી અને ન્યાયાધીશે તેને તેના કૃત્ય બદલ 2 આજીવન કેદની સજા ફટકારી હતી.

લીંબડીમાં બળાત્કારનો મામલો આવ્યો સામે, પરિણીત પડોસી એ વિડિયો ઉતારી કર્યો બળાત્કાર. લીંબડીમાં રેહતા પરિણીત યુવકે પડોસમાં રેહતિ સ્ત્રી સાથે કર્યો બળાત્કાર, ક્લિપ ઉતારીને સંતાનોને મારી નાખવાની ધમકી આપી.મહિલા સાથે કર્યું દોઢ વર્ષ સુધી દુષ્કર્મ. લીંબડીમાં જૂના ચોરણીયા જવાના રસ્તા પાસે રેહતા રાજેશ કાનજીભાઈ જાદવના બાજુમાં રેહતિ મહિલા દૂધ દોવા ગઈ હતી, પડોસી ધર્મ નિભાવવા મટે દૂધ દોઈને જ્યારે ઘરમાં મુકવા ગઈ ત્યારે, રાજેશે તેમને પાછળથી પકડીને દુષ્કર્મ આચર્યું હતું અને દુષ્કર્મ આચરતા હવસખોરે વિડિયો બનાવી લીધો હતો. અને મહિલાને ધમકી આપવામા આવી હતી કે કોઈને જાન કરશે તો ક્લિપ ફેલાવી દેસે, અને મહિલાના સંતાનોને મોત ન ઘાટ ઊતરશે, અને આ ધમકીથી મહિલા પર દોઢ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું.

અવાર નવાર ધમકી આપીને રાજેશ દુષ્કર્મ કરતો હતો, ત્યારે મહિલાએ હિમ્મત ભેગી કરીને પોતાના પતિને વાત કરી હતી, વાત કરતા મહિલાનો પતિં રાજેશને સમજાવા છતાં રાજેશ એકનો બે ના થયો, અને પતિ અને સાસરિયાં એ હિમ્મત આપ્યા બાદ મહિલા એ રાજેશ સામે લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવ્યો હતો.

રોજ વેઢે ન ગણી શકાય તેટલી દીકરીઓ સાથે દુષ્કર્મ થાય છે. ભારતમાં છેલ્લા ઘણા વખતોમાં તો તેની સંખ્યા ઓર વધી ગઈ છે જોકે તેનું એક માત્ર કારણ કાયદો બળાત્કારીઓના મનમાં ભય ઊભો કરવામાં નપુશંક સાબિત થયો છે. જોકે આટલી ઘટનાઓ છતાં કાયદા પાસે તો પછી અપેક્ષા રાખીએ પહેલા તો મોટાભાગના લોકો જ પોતાની સંવેદનશીલતા ગુમાવી બેઠા છે.

યુપીના એટાથી માણસાઈને શરમમાં મુકી દેનારી ઘટના સામે આવી છે. અહીં એક હોસ્પિટલમાં વ્હીલચેર, સ્ટ્રેચર જેવી પણ સુવીધા ઉપલબ્ધ ન થતાં પિતા પોતાની રેપથી પીડિત દીકરીને પીઠ પર બોરીની જેમ ઉચકીને અહીં તહીં ભટકી રહ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે જે પછી હોસ્પિટલના તંત્ર પાસે જવાબ પણ માગવામાં આવ્યો છે. પણ હજુ ક્યાંક એક્શન લેવાય તેવા અણસાર આવી રહ્યા નથી. કદાચ વીડિયો લોકો સમક્ષ ન પહોંચ્યો હોત તો આ વાત ત્યાં જ દટાઈ ગઈ હોત.પીડિતા સાથે તેની જ પડોસમાં રહેતા એક યુવકે બળાત્કાર કર્યો હતો.

15 વર્ષની સગીર પીડિતાને તેના 19 વર્ષના પડોસીએ એક રૂમમાં ખેંચી અને ઘણા કલાકો સુધી તેને ગોંધી રાખી તેના પર દુષ્કર્મ કર્યું. ત્યાંથી બચીને ભાગતી વખતે પીડિતાનો પગ ભાગી ગયો. મરહેરા એચએચઓ જિતેન્દ્ર બદૌરિયાનું કહેવું છે કે, 14 ડિસેમ્બરએ ફરિયાદ દાખલ થઈ હતી, જેના બીજા દિવસે અંકિત યાદવ નામના આરોપીને જેલમાં ધકેલી દેવાયો હતો.પીડિતાના નિવેદન બાદ તેને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવી હતી જ્યાં તેના પિતા સાથે એક મહિલા કોન્સટેબલ પણ હતા. તેઓ હોસ્પિટલમાં એક વન સ્ટોપ સેન્ટર પહોંચ્યા જ્યાં તમામ ઔપચારિક્તા પૂરી કરાઈ હતી જે પછી યુવતીને મહિલા હોસ્પિટલમાં લઈ જવાની હતી પરંતુ ત્યાં કોઈ સ્ટ્રેચર કે વ્હીલ ચેર ન હતી.

પિતા પહેલા વિચારમાં પડ્યા અને બાદમાં દીકરીને પોતાની પીઠ પર બેસાડી લીધી.આ સમયે ત્યાં હાજર એક વ્યક્તિએ તે ઘટનાનો વીડિયો ઉતારી લીધો અને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતાં જ વીડિયો વાયરલ થઈ ગયો. જોકે હજુ ય બેશરમોને ઓછું નથી પડ્યું, એક બીજાને ખો ખો રમી રહેલા તંત્રના અધિકારીઓમાંથી કોઈએ પણ જવાબદારી ન લીધી. એટાના સીએમઓ ડો. અજય અગ્રવાલનું કહેવું છે કે, વીડિયો મળ્યા પછી અમે તપાસ કરી તો ખબર પડી કે નવનિર્મિત સેન્ટરમાં સ્ટાફ અને અન્ય સામાન જેમ કે, સ્ટ્રેચર અને વ્હીલચેરની સુવિધા નથી. ઘટના બાદ મેં સેન્ટર ઈન્ચાર્જને વ્હીલચેરની સુવિધા માટે એક પત્ર લખવાનું કહ્યું છે.

મિત્રો બળાત્કાર એ મહિલાઓ વિરુદ્ધ સૌથી હિંસક કાયદો છે જે તેમની શારીરિક અખંડિતતાને જ નષ્ટ નથી કરતુ પરંતુ વ્યક્તિગત અને સામાજિક સંબંધો વિકસિત કરવાની તેમની ક્ષમતામાં અવરોધ લાવીને તેમના જીવન અને આજીવિકાને પણ અસર કરે છે મિત્રો બળાત્કારનો ભોગ બનનારને માનસિક અને માનસિક તકલીફમાંથી પસાર થવું પડે છે જેનો સામનો કરવાની જરૂર છે જેથી સ્ત્રી પ્રતિષ્ઠિત અને અર્થપૂર્ણ જીવન જીવી શકે.

મિત્રો તમને જણાવી દઈએ કે આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે મુંબઈના પવાઇ માં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે આપણા દેશમા ઘણા બધા બળાત્કાર જેવા ગુના બનવા લાગ્યા છે મિત્રો આવો જ એક બળાત્કારનો કિસ્સો મુંબઈના પવાઇ મા જોવા મળ્યો છે જ્યા એક પડોશી એ તેની બાજુમા રેહતી એક મહિલા સાથે બળાત્કાર કર્યાની ખબર સામે આવી છે જ્યા તે મહિલા એ અને તેના પતિએ તેના પડોશી વિરુદ્ધ પોલિસ સ્ટેશન મા બળાત્કાર કર્યાની ફરિયાદ નોધાવી છે જ્યા પોલિસે તે પાડોશી વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોધીને તેની આરોપીની ધરપકડ કરીને તેને જેલમા મોકલી દેવામા આવ્યો છે.

મિત્રો પોલિસે જણાવ્યુ હતુ કે ઘટના મુંબઈના પવાઇમા બન્યો છે જ્યા ઘણા સમય થી એક મહિલા તેના પતિ સાથે પવાઇ વિસ્તારમા રહેતી હતી અને તેનો પતિ ત્યાજ કોઈ ખાનગી કંપનીમા નોકરી કરતો હતો પરંતુ એક દિવસ તેના પતિને કંપનીના કામે બહાર જવાનુ થયુ અને જ્યારે તેનો પતિ બહાર ગયો ત્યારે તેના પતિએ કહયુ કે તેને આવવામા મોડુ થશે જેના કારણે તે મહિલા ઘરના દરવાજાને ખુલ્લો મુકી ને સુઇ ગઈ.

મિત્રો તેજ રાત્રે તેમના પડોસી તેમના ઘર તરફથી નિકળ્યો અને તે સમયે તેને તે મહિલાના ઘરની લાઇટ બધ હતી અને ઘરનો દરવાજો પણ ખુલ્લો જોયો તો તે મહિલાના રૂમમા જતો રહ્યો જ્યા તે મહિલા સુઇ રહી હતી તેની બાજુમા જઇને સુઇ ગયો જોકે લાઇટ બંધ હોવાને કારણે અંધારુ હતુ તો તેણે અંધારાનો લાભ ઉઠાવી તેણે તે મહિલા સાથે સંભોગ કર્યો પરંતુ અંધારાને કારણે તે મહિલાને લાગ્યુ કે તેનો પતિ આવી ગયો છે.

પરંતુ જ્યારે તેને લાગ્યુ કે તેનો પતિ છે તો તે ખાવાનુ આપવા ઉભી થઈ અને લાઇટ ચાલુ કરી તો તે હેરાન થઈ ગઈ કેમ કે તે તેનો પતિ નહતો પરંતુ તે તેનો પાડોસી હતો અને આ જોઇ તે એટલી ઘભરાઇ ગઈ કે તે જોર જોર થી શોર કરવા લાગી અને તેટલામા તેનો પતિ પણ આવી ગયો પરંતુ ત્યા સુધી તેનો પાડોસી ત્યાથી ભાગી ગયો હતો.મિત્રો બીજા દિવસની સવારે તે મહિલા અને તેના પતિએ તેના પડોશી વિરુદ્ધ પોલિસ સ્ટેશન મા બળાત્કાર કર્યાની ફરિયાદ નોધાવી છે જ્યા પોલિસે તે પાડોશી વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોધીને તેની આરોપીની ધરપકડ કરીને તેને જેલમા મોકલી દેવામા આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.