Helth

ખુબજ ઉપયોગી છે આંબલી નાં બીજ એકવાર ફાયદા જાણી લેશો તો કયારેય નહીં કરો તેને ફેંકવાની ભૂલ……

ખાવાનો સ્વાદ વાધારતી આંબલીનો ઉપયોગ સદીઓથી કરવામાં આવે છે. તેમજ કેટલાં પ્રકારની ચટણીનો સ્વાદ આંબલી વગર અધૂરો રહે છે. આંબળીનું સેવન માત્ર સ્વાદ માટે જ નહીં પણ સૌંદર્ય અને સ્વાસ્થ્ય સંબંધી કેટલાંક ગુણો પણ છે. આંબળીમાં કેટલાંક પોષક તત્ત્તવો જેવા કે વિટામિન સી, ઈ અને બી સિવાય કેલ્શિયમ, આયર્ન, ફોસફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, જે કેટલીક બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. આંબલી ફક્ત સ્વાદ માટે નહિ પણ સ્વાસ્થ્ય માટે પણ ખુબ ફાયદાકારક હોય છેઆમ્બ્લીલ નું નામ સાંભળતા જ દરેક લોકોના મોં માં પાણી આવી જાય છે, પરંતુ શું તમને ખબર છે કે આંબલી ફક્ત સ્વાદ માં જ ટેસ્ટી હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. એમાં ઘણા પોષક તત્વો જેવી વિટામીન સી, ઈ, બી, કેલ્શિયમ, આયરન, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાયબર હોય છે.

એક્સપર્ટ અનુસાર આ કેલ્શિયમ અને મિનરલ થી ભરપુર હોય છે, એટલા માટે હાડકાઓ ને મજબુત કરે છે અને સાંધા ની સમસ્યા ને પણ સારી કરે છે. એક ઉંમર પછી મહિલાઓ ના શરીર માં કેલ્શિયમ ઓછુ થવા લાગે છે, જેનાથી હાડકા કમજોર થવા લાગે છે, પરંતુ આંબલી ના સેવન થી મહિલાઓ ની આ સમસ્યા ને પણ દુર કરી શકાય છે.

ડાયાબિટીસ સામે લડવામાં મદદગાર, આંબલી ના બીજ માં ઇન્સુલીન નું ઉત્પાદન વધારવા ની ક્ષમતા હોય છે. શુગર વાળા વ્યક્તિ માટે આંબલી ના બીજ ખુબ જ વધારે ફાયદાકારક હોય છે. આંબલી ના બીજ લોહી માં રહેલા વસા ના કણો ને લોહી થી અલગ કરવાનું કાર્ય કરે છે. અને વસા ના સ્તર ને કંટ્રોલ માં રાખે છે. આ રીતે આપણે ડાયાબિટીસ થી છુટકારો મેળવી શકીએ છીએ.

દાંત માટે ફાયદાકરણ છે આંબલીના બીજ, આંબલી ના બીજ માંથી બનાવેલા પાવડર ને દાંત પર રાગાડવું. નિયમિત રૂપથી એવું કરવાથી દાંતો માં ચમક આવે છે અને તે મજબુત બને છે. જે લોકો સ્મોકિંગ કરે છે, એને કમજોર દાંત અથવા પીળા દાંત ની સમસ્યા થઇ જાય છે. એવામાં એને આંબલી ના બીજ ફાયદો પહોચાડી શકે છે. આંબલી ના બીજ દાંત સાથે સબંધિત અનેક પ્રકાર ની સમસ્યાઓ માંથી છુટકારો મેળવવા માં ઉપયોગ કરવામાં આવે છે.

કેન્સર ની સંભાવના ને કરે છે ઓછી, આંબલી ના બીજ માંથી બનાવવામાં આવેલું જ્યુસ કેન્સર ની સંભાવના માંથી છુટકારો આપે છે. આંબલી ના બીજ માં એન્ટીઓક્સીડેન્ટ પ્રોપર્ટીજ હોય છે. આ પ્રોપર્ટીન ના કારણે શરીર માં ટ્યુમર કોશિકાઓ કે એક્સ્ટ્રા કોશિકાઓ બની શકતી નથી. જેના કારણે શરીર ને કેન્સર ની સંભાવના માંથી રાહત મળે છે.

ખાટી-મીઠી આંબલી ભોજનનો સ્વાદ વધારે છે. ઘણાં લોકો તેને ચટણી બનાવવામાં પણ ઉપયોગ કરે છે. પરંતુ સ્વાદ વધારવા સિવાય આંબલી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. વિટામીન સી, એન્ટી ઓક્સીડેન્ટ, આર્યન, ફાઇબર, મેગેજીન, કેલ્શિયમ અને ફોસ્ફરસના ગુણોથી ભરપૂર આંબલીનું રોજ સેવન કરવાથી ઘણી બિમારીઓને જડમૂળથી ખતમ કરે છે. સ્વાસ્થ્યની સમસ્યા દૂર કરવાની સાથે સાથે તે ત્વચા અને બ્યુટી સમસ્યાને પણ દૂર કરવામાં મદદ કરે છે. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે આંબલીના પ્રયોગથી સ્વાસ્થ્યની સમસ્યાઓને દૂર કરી શકો છો. તો આવો જોઇએ આયુર્વેદિક ગુણોથી ભરપૂર આંબલીના ફાયદા..

સાંધાનો દુખાવો, આંબલીના બીજને શેકીને તેનો પાઉડર દિવસમાં 2 વાર પાણીની સાથે સેવન કરવું જોઇએ. તેના સેવનથી સાંધા, ઘુંટણ, લુબ્રિકેશન અને ગરદનના દુખાવાથી રાહત મળે છે.બવાસીર, બવાસીરની સમસ્યા દૂર કરવામાં માટે દિવસમાં 2 વાર આંબલીનું પાણી પીઓ. નિયમિત રીતે આંબલીના પાણીના સેવનથી બવાસીરની સમસ્યા જડમૂળથી દબર કરી શકાય છે.ખંજવાળ, આંબલીના બીજને પીસીને તેમા લીંબુનો રસ મિક્સ કરો. તે બાદ આ પેસ્ટને ડાઘ કે ખંજવાળ આવતી હોય તે જગ્યા પર લગાવવાથી રાહત મળે છે.

ગળુ છોલાવું, ગળુ છોલાવું કે ઉધરસની સમસ્યાને દૂર કરવા માટે આંબલીના પાણ રામબાણ ઉપાય છે. આંબલીના પાનને પીસીને પીવાથી ગળું છોલાઇ જવું તેમજ ઉધરસની સમસ્યામાંથી મિનિટોમાં રાહત મળે છે. દિવસમાં બે તેનું સેવન કરવું જોઇએ.કેન્સર, એન્ટીઓક્સીડેન્ટ અને ટારટરિક એસિડથી ભરપૂર આંબલી શરીરમાં કેન્સર સેલ્સ વધવા દેતી નથી. જેનાથી કેન્સર જેવી બિમારીઓ દૂર રહે છે. આંબલીને પાણીમાં થોડીક વાર પાણીને પલાળી રાખવી અને આ પાણીને ભૂખ્યા પેટે સેવન કરવું જોઇએ.

નશાની આદત, વધારે પડતા દારૂના સેવનથી કેન્સર જેવી બિમારીઓ થાય છે. નશાની આદત દૂર કરવા માટે રોજ આંબળીને પલાળી રાખો અને તે બાદ તેમા ગોળ મિક્સ કરીને દિવસમાં 2-3 વાર પીવાથી નશાની આદત દૂર થાય છે.ડાયાબિટીસ, 1 ગ્લાસ આંબલીના પાણીનું દરરોજ સેવન શરીરમાં કાર્બોહાઇડ્રેટ્સને એકઠું થવા દેતું નથી. જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે. તેનાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને નવા રેડ બ્લડ સેલ્સ બને છે.વીંછી કરડવો, જો કોઇને પણ વીંછી કરડયો હયો તો તે જગ્યા પર તરત જ આંબલીના બે ટૂકડા કરીવે લગાવી દો. જેનાથી ઝેર બેઅસર થઇ જશે.

Leave a Reply

Your email address will not be published.