bollywood

કોઈ ને છે સિગારેટ ની આદત કોઈ ને છે શરાબ ની આદત આ તસવીરો જોઈ ને તમે હક્કા બક્કા થઈ જશો

બોલિવૂડની ફિલ્મોમાં ક્યારેક ક્યારેક તે મસાલો હોતો નથી, જે પડદાની પાછળની કહાનીઓમાં જોવા મળી આવે છે. મોટા પડદાના મોટા સિતારા પડદાની સામે ગમે તેટલો સંસ્કારી રોલ નિભાવતા હોય, પરંતુ પડદાની પાછળ તેમની હકીકત કંઇક અલગ હોય છે. બોલીવૂડના ઘણાં એક્ટર્સ શરાબના શોખીન છે અને તેઓ જાહેરમાં આ વાતનો સ્વીકાર પણ કરે છે. ઘણા એક જ વસ્તુ નશામાં ડૂબીને મોટી બબાલ પણ ઊભી કરી ચૂક્યા છે. જોકે આ લિસ્ટમાં બોલિવૂડની હિરોઈનનું નામ પણ સામેલ છે.બોલિવૂડની ઘણી બધી એક્ટ્રેસ એવી છે, જે શરાબનું સેવન કરે છે અને ઘણી વખત તેમની બંધાણી પણ માનવામાં આવે છે. આજે અમે તમને અમારા આર્ટિકલમાં તે એક્ટ્રેસ વિશે જણાવીશું જે નશાની હાલતમાં દુનિયાની સામે નજર આવી ચૂકી છે.

મીના કુમારીવીતેલા જમાનાની દિગ્ગજ અભિનેત્રી મીના કુમારીની જિંદગી ખૂબ જ દુઃખમાં પસાર થઈ હતી. તેમણે પડદા ઉપર પણ દર્દ ભરેલા કિરદાર નિભાવ્યા હતા અને અસલ જીંદગીમાં પણ તેમને ખૂબ જ દુઃખ મળેલ છે. એ જ કારણ છે કે તેમને ટ્રેજેડી ક્વીન કહેવામાં આવે છે. પોતાના જિંદગીના દુઃખમાંથી બહાર નીકળવા માટે તેમણે નશાનો આશરો લીધો હતો. તેમને બાળપણથી જ પ્રેમ મળ્યો નહીં અને યુવાનીમાં પણ તે પ્રેમ માટે તરસતા રહ્યા. તેમને સાચો પ્રેમ મળ્યો નહીં અને સન્માન પણ મળ્યું નહીં. ત્યારબાદ તેઓ નશામાં ડૂબી ગયા. નશાની કેદમાં રહેનાર મીના કુમારીને મૃત્યુ બાદ તેમાંથી આઝાદી મળી.

મનીષા કોઈરાલા૯૦નાં દશકની મશહૂર અભિનેત્રી મનિષા કોઈરાલાની જીંદગીમાં ઘણા બધા દુઃખ આવ્યા અને તે શરાબનું સેવન કરવા લાગી. પહેલા તેમણે દુખમાંથી બહાર નીકળવા માટે શરાબ પીવાનું શરૂ કર્યું પછી તેમને શરાબની આદત પડી ગઈ. મનીષાનાં હાથમાંથી ફિલ્મો નીકળવા લાગી અને તેને ધીરે-ધીરે શરાબની આદત લાગી ગઈ. તેમને શરાબ પીવાની એવી આદત લાગી કે તેમને કેન્સર જેવી બીમારીઓ ઘેરી લીધા. ત્યારબાદ તેમણે શરાબની આદત છોડી દીધી અને કેન્સર જેવી બીમારી સાથે પણ જંગ લડી.

રાખી ગુલઝારવીતેલા જમાનાની એક્ટ્રેસ રાખી ગુલઝાર એક શ્રેષ્ઠ અભિનેત્રી હતા. તેમણે પડદા પર હિરોઈન બનીને લાખો લોકોના દિલ જીતી લીધા તો માં ના પાત્રમાં દરેક વ્યક્તિને પોતાના અભિનયના ફેન્સ બનાવી લીધા. જોકે તેમની જિંદગીમાં એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે તેમને નશાની આદત લાગી ગઈ હતી અને તેઓ દિવસ-રાત નશો કરતા હતા. તેમની આ આદત પાછળ તેમનું ફેલ લગ્ન જીવન હતું કે અન્ય કોઈ બાબતે જાણી શકાયું નથી. જોકે તેમણે આ બધું વધારે દિવસો સુધી કર્યું નહીં અને તેમની જિંદગી ફરીથી ટ્રેક પર આવી ગઈ. રાખી હાલમાં મોટા પડદા થી દુર છે અને ઘણા સમયથી તેઓ ફિલ્મોમાં નજર આવ્યા નથી.

કોંકણા સેન શર્માબોલિવૂડની પ્રતિભાવાન એક્ટ્રેસ કોંકણામાં પણ ટેલન્ટની કોઈ કમી નથી, પરંતુ તેમને બોલિવૂડમાં તે સફળતા મળી નહીં જેની તે હકદાર છે. તેમણે ઘણા અલગ રોલ કર્યા પરંતુ બોલિવૂડમાં તેમની ગણતરી સફળ એક્ટ્રેસ તરીકે ક્યારે થઈ નહીં. એટલું જ નહીં તેમના જીવનમાં પણ એક સમય એવો આવ્યો હતો જ્યારે આ બંગાળી બ્યુટીને શરાબની આદત લાગી ગઈ હતી. તે અવારનવાર શરાબના નશામાં ડૂબેલી રહેતી હતી. જોકે તેમણે પોતાને ખૂબ જ જલ્દી આ ખરાબ આદતથી દૂર કરી લીધા.

અમીષા પટેલબોલિવૂડ એક્ટ્રેસ અમીશા પટેલ પણ શરાબથી પોતાને દૂર રાખી શકી નથી. ફિલ્મ કહોના પ્યાર હે થી બોલિવુડમાં પગલાં રાખનાર અમિષા પટેલે અમુક હિટ ફિલ્મો આપી, પરંતુ તેમની ફિલ્મી કારકિર્દી વધારે સફળ રહી નહીં. પોતાની લવ સ્ટોરીને કારણે પણ અમીશા પટેલ ઘરમાં ખૂબ જ અપમાનિત થઈ. કદાચ આ બધા કારણોને લીધે અમીષાએ શરાબ નો આશરો લીધો અને જોતજોતામાં તે શરાબની બંધાણી થઈ ગઈ.

વિદ્યા બાલનબોલિવૂડની સિલ્ક એટલે કે વિદ્યા બાલન પણ શરાબ પીવાનું પસંદ કરે છે. પોતાના અભિનયનો પરીચય આપી ચૂકેલ વિદ્યા બાલનની ફિલ્મી કારકિર્દી ઘણી હિટ રહેલ છે. તેમને પોતાની ફિલ્મો હિટ કરાવવા માટે કોઈ હીરોની જરૂરિયાત પડતી નથી. જોકે તેમને ડ્રિંક કરવાનો ખૂબ જ શોખ છે. તેમને લઈને કહેવામાં આવે છે કે તે હાર્ડ ડ્રિંક પીવાનું પસંદ કરે છે. પાર્ટીમાં અવારનવાર વિદ્યા બાલનને ડ્રીંક લેતાં જોવામાં આવે છે.

મલાઈકા અરોડાઆઈટમ ડાન્સ થી લોકોના દિલ પર રાજ કરનાર મલાઈકા અવારનવાર અર્જુન કપૂરની સાથે અફેર લઈને ચર્ચામાં આવતી રહે છે. એટલું જ નહીં તે ડ્રિંક કરવાને લઈને પણ ખૂબ ઘણી વખત ચર્ચામાં રહે છે. જોકે મલાઈકાનાં પીવાના શોખ વિશે સમગ્ર બોલીવુડ જાણે છે. કરણ જોહરની હાઉસ પાર્ટીમાં મલાઈકાની ડ્રિંક કરતી તસ્વીરો સામે આવી હતી, જેણે હંગામો મચાવી દીધો હતો. તેમનો ચહેરો જોઈને સમજી શકાય તેમ હતું કે તેઓ ખૂબ જ નશો કરી ચૂકેલ છે.

કરીના કપૂર ખાનકરીના હાલના દિવસોમાં સેકન્ડ પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં રહેલ છે. કરીનાને પાર્ટી પર્સન કહેવામાં આવે છે અને જે પાર્ટીમાં કરિના હોય છે ત્યાં રોનક આવી જાય છે. કરીના પણ પીવાનો શોખ રાખે છે. જોકે તેને ડ્રિંકની આદત નથી અને તે ઓકેજ્નલી શરાબ પીવાનું પસંદ કરે છે. તેમની પણ ઘણી તસવીરો સામે આવી ચૂકી છે, જેમાં તે ડ્રીંક કરતી નજર આવે છે.

સુસ્મિતા સેનપૂર્વ બ્રહ્માંડ સુંદરી અને એક્ટ્રેસ સુસ્મિતા સેન પણ શરાબની બંધણી માનવામાં આવે છે. તે ઘણી વખત મીડિયાની સામે શરાબના નશામાં સ્પોટ થઈ ચૂકી છે. ઘણા સમયથી મોટા પડદા પર ગાયબ હતી અને કોઈ જગ્યાએ નજર આવી રહી નથી. વળી હવે સુસ્મિતા સોશિયલ મીડિયા ઉપર પણ એક્ટિવ થઈ ચૂકી છે. એટલું જ નહીં તેમણે વેબ સીરીઝ આર્યા થી કમબેક કર્યું છે, જેને ખૂબ જ પસંદ કરવામાં પણ આવેલ છે.

દીપિકા પાદુકોણબોલિવૂડની ટોપ એક્ટ્રેસમાં એક દીપિકા પણ શરાબનો શોખ રાખે છે. તેમની ઘણી તસવીરો સામે આવી ચૂકી છે, જ્યાં તે ડ્રીંક કરતી જોવા મળી આવે છે. એટલે સુધી કે અંબાણીની પાર્ટીમાં પણ દીપિકા શરાબના નશામાં ઝૂમતી નજર આવી હતી. જો કે દીપિકા પણ પાર્ટીમાં જ શરાબ પીવે છે અને તેમણે શરાબને પોતાની આદત બનાવી નથી.

Leave a Reply

Your email address will not be published.