આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા જોવા મળી રહ્યા છે અને આજે મોટા ભાગે ગેંગરેપ, બળાત્કાર જેવા કિસ્સા વધારે વધવા લાગ્યા છે અને આ ઉપરાંત વાત કરવામાં આવે તો દિવસે દિવસે આવા કિસ્સા વધતા જ જોવા મળી રહ્યા છે અને તેમજ આજે હું તમને એક એવા જ કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યો છુ જેના વિશે જાણીને તમે પણ વિચારમાં પડી જશો તેવો જ અહીંયા પણ એક કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને જણાવવા જઈ રહ્યો છુ તો આવો જાણીએ આ કિસ્સા વિશે સંપૂર્ણ માહિતી.
મધ્ય પ્રદેશના બૈતૂલના ઘોડાડોંગરી ખાતે આવેલા કેરિયા ગામના યુવકે એક મંડપમાં 2 દુલ્હનો સાથે ફેરા ફર્યા હતા. આ લગ્નમાં ગામના લોકો પણ સામેલ થયા હતા. આ પ્રથમ ઘટના હતી જ્યારે એક મંડપમાં વરરાજા 1 અને દુલ્હન 2 હતી. વરરાજાએ એક સાથે બંને દુલ્હન સાથે લગ્નની તમામ વિધિ પૂર્ણ કરી હતી. લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.ગામના લોકોએ જણાવ્યું કે, કેરિયા ગામનો આદિવાસી યુવક સંદીપ ઉઈકેના હોશંગાબાદ જીલ્લાની યુવતી તથા ઘોડાડોંગરીના કોયલારી ગામની અન્ય યુવતી સાથે એક જ મંડપમાં લગ્ન થયા હતા. યુવક ભોપાલમાં અભ્યાસ કરી રહ્યો હતો, આ દરમિયાન હોશંગાબાદની યુવતી સાથે તેની મિત્રતા થઈ હતી. આ દરમિયાન પરિવારજનોએ કોયલારી ગામની યુવતી સાથે તેના લગ્ન નક્કી કરી દીધા.વિવાદનો અંત લાવવા ત્રણેય પરિવારો તથા સમાજના લોકોએ પંચાયત બોલાવી.
જેમાં નિર્ણય લેવાયો કે બંને યુવતીઓ એક સાથે યુવક સાથે રહેવા તૈયાર હોય તો બંનેના લગ્ન તેની સાથે કરાવી દેવામાં આવે.આ વિચાર પર બંને યુવતીઓને ગમ્યો અને તેઓ યુવક સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ. જનપદ પંચાયત ઘોડાડોંગરીના ઉપાધ્યક્ષ મિશ્રીલાલે કહ્યું કે, કેરિયા ગામમાં યુવકે 2 યુવતીઓ સાથે લગ્ન કર્યા. ત્રણેય પરિવારના સમાજે વરિષ્ઠ લોકો સાથે બેઠક કરી નિર્ણય લીધો હતો.લગ્ન અંગે મંજૂરી નથી આપી, અમે આવા કોઈ લગ્ન માટે મંજૂરી નથી આપી. આ લગ્ન મંજૂરી વગર થયા છે, અમે આ મુદ્દે તપાસ કરાવી રહ્યાં છીએ.શહેરના નિકોલ પોલીસ સ્ટેશનમાં એક યુવક બે હાથ જોડી ફરજ ઉપરના પોલીસ અધિકારીને વિનંતી કરી રહ્યો હતો સાહેબ મને કહેતા પણ શરમ આવે છે, પણ મારી પત્ની ઘરેથી ભાગી તેના પ્રેમી મહેશ સાથે અમદાવાદ આવી છે. અને તે તમારા વિસ્તારમાં રહે છે.આટલી વાત કરતા યુવકની આંખોમાંથી પાણીની ધારાઓ વહેવા લાગી હતી. તરત જ પોલીસ અધિકારીએ તેને બેસાડી પાણી આપી માંડીને વાત કરવાનું કહેતા યુવકે વાતની શરૂઆત કરી હતી.
નિકોલ પોલીસ સ્ટેશનમાં આવેલા યુવકનું નામ શીરીષ બાજપાઈ હતું, તેનો જન્મ અને ઉછેર અંકલેશ્વરમાં જ થયો હતો. વડીલોપાર્જીત ધંધો પણ હતો. પાંચ વર્ષ પહેલા વડોદરાની રેખા સાથે થયા હતા. જેના કારણે તેમને એક દિકરો પણ થયો હતો, જેનું નામ તેમણે રોહન રાખ્યુ હતું. પાંચ વર્ષ દરમિયાન શીરીષને પોતાની પત્ની રેખા સાથે કયારેય કોઈ વાંધો ન્હોતો. બન્નેનો સંસાર સુખી હતો. શીરીષને પણ કયારેય રેખાના વ્યવહારમાં કોઈ બદલાવ લાગ્યો ન્હોતા.એક સપ્તાહ પહેલા રેખા પોતાના પિયર વડોદરા જવા માગતી હતી. રેખા સવારે જઈ સાંજે અંકલેશ્વર પાછી ફરવાની હતી.એટલે નાનકડા રોહનને શીરીષે પોતાની પાસે રાખ્યો હતો.રેલવે સ્ટેશન રેખાને મુકવા ખુદ શીરીષ આવ્યો હતો. તેણે પોતે ગુજરાત એકસપ્રેસમાં ટીકીટ લઈ બેસાડી હતી.
સાંજ થવા છતાં રેખા પાછી ના આવી અને તેનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ મળતા શીરીષને ચીંતા થઈ, એટલે તેણે રેખાના મમ્મીને વડોદરા ફોન કરી રેખા અંગે પુછતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, કારણ રેખાની મમ્મીના કહેવા પ્રમાણે રેખા વડોદરા પહોંચી જ ન્હોતી.મોડી રાત સુધી રેખા અંગે તપાસ કર્યા પછી શીરીષે રેલવે પોલીસને રેખા ગુમ હોવાની જાણકારી આપી હતી.નાનકડો રોહન પોતાના પિતાને પુછતો કે મમ્મી કયારે આવશે પણ શીરીષ પાસે કોઈ જવાબ ન્હોતા. તે રાત –દિવસ દોડી રેખા અંગે તપાસ કરી રહ્યો હતો, બે દિવસ પછી શીરીષને જે માહિતી મળી તે સાંભળી સ્તબ્ધ થઈ ગયો તેની જાણકારી પ્રમાણે રેખા અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા બીલ્ડર ઉમંગ પટેલના પ્રેમમાં હતી બન્ને કોલેજમાં સાથે ભણતા હતા. લગ્નના પાંચ વર્ષ દરમિયાન પણ તેઓ એકબીજાને મળતા હતા, જો કે તેની કયારેય શીરીષને ખબર પડી નહીં.
રેખા ઘરેથી ભાગીને ઉમંગના ઘરે રહેવા આવી હતી, આ વાતની જાણકારી મળતા શીરીષ નિકોલ પોલીસ સ્ટેશન આવ્યો હતો.પોલીસ અધિકારી આખી ઘટના સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યારે ત્યાં હાજર એક યુવક બોલ્યો સાહેબ મારૂ નામ જયેશ છે. હું રેખાનો ભાઈ છુ, મારા બનેવી ભગવાનના માણસ છે તે જે કહે છે તે સાચુ જ છે. અમને મદદ કરો અમારે રેખા પાછી જોઈએ છે.
તરત જ પોલીની એક ટીમ નિકોલના ચોકકસ સરનામે પહોંચી, પોલીસ સાથે શીરીષ અને જયેશ પણ હતા.તે ઉમંગનું ઘર હતું, પોલીસ ઘરમાં દાખલ થઈ તેની સાથે ત્યાં રેખા જોવા મળી, જો કે પોતાના પતિ શીરીષ અને સગાભાઈ જયેશ જોયા પછી પણ તેના ચહેરા ઉપરના કોઈ ભાવ બદલાયા નહીં. રેખાએ પોલીસને સ્પષ્ટ શબ્દમાં કહી દીધુ, હું મારી મરજીથી ઘર છોડી આવી છુ, મારે ઉમંગ સાથે રહેવુ છે. હું મારે સાસરે કે પિયરમાં જવા માગતી નથી. આ સાંભળી શીરીષ અને જયેશ પોતાના આંસુ રોકી શકયા નહીં.
પોલીસ પણ લાચાર હતી તે રેખાને શીરીષની સાથે જવાની ફરજ પાડી શકે તેમ ન્હોતી.પરંતુ રેખા ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હોવાને કારણે તેની અટક કરી તેને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી હતી, હવે રેખાએ કોર્ટ સામે પોતાને કયા જવા માગે છે તે કહેવુ પડશે, પોલીસ પણ જાણતી હતી કે રેખા ખોટુ કરી રહી છે પણ તે કાયદાની મર્યાદાને કારણે લાચાર હતી.