Helth

નાના લિંગ થી છો પરેશાન તો કરો આ ઉપાય,લંબાઈ પણ વધશે અને જાડાઈ પણ,જાણી લો ઉપાય.

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે જાતીય આનંદ પ્રાપ્ત કરવામાં શિશ્નનું કદ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જો તમને સેક્સમાં સંપૂર્ણ સંતોષ જોઈએ છે તો શિશ્નનું કદ એ એક મહત્વપૂર્ણ ભાગ છે છોકરાઓ તેમજ છોકરીઓ માટે પણ છોકરીઓ મોટા શિશ્નથી વધારે સંતુષ્ટ હોય છે અને આજના છોકરાઓ તેમના શિશ્નને મોટું બનાવવાની ઇચ્છા ધરાવે છે આ માટે તમે કેટલીક ટીપ્સ અપનાવી શકો છો જે ખૂબ જ સરળ છે મોટા અને જાતિ ધરાવતા પુરુષોમાં મહિલાઓને વધુ સંતોષ આપવાની ક્ષમતા હોય છે.

સર્જિકલ સહાય સામાન્ય રીતે આ સર્જરીનો ઉપયોગ ઈજા જન્મ ખામી અથવા ક્ષતિગ્રસ્ત પ્રજનન અંગો માટે થાય છે પરંતુ હવે કેટલાક શોખીન લોકો જાતીય આનંદ માટે પણ આ સર્જરીનો લાભ લે છે.વર્કઆઉટ તમારે તમારા શિશ્નને સંપૂર્ણ ખેંચાણ આપવી પડે છે જેમ કે આળ સાથે દૂધ પીવડાવવું શિશ્નને ચારે દિશામાં ખેંચો તમે આ પ્રક્રિયાને 10-15 મિનિટ સુધી પુનરાવર્તિત કરો છો અંગૂઠાની મદદથી શિશ્નના રક્ત પરિભ્રમણને સુધારવા માટે શિશ્નના નીચેના ભાગને દબાવો અને તેને ઉપરની તરફ ખસેડો.

અન્ય ઉપાયો.શિશ્નની લંબાઈ વધારવા માટે ગરમ પાણીમાં ટુવાલ પલાળીને પેનિસની મસાજ કરી શકાય છે.આ માટે કસરત સિવાય તમે યોગ અને ધ્યાનની મદદ લઈ શકો છો.આહારમાં ઝીંક ઓમેગા 3 ફેટી એસિડ્સ અને વિટામિન બી 6 નો સમાવેશ કરવો ફાયદાકારક રહેશે.સ્વસ્થ જીવનશૈલી નિમ્ન તાણ અને ધૂમ્રપાન મુક્ત જીવન શિશ્નની લંબાઈ અને જાડાઈમાં વધારો કરી શકે છે.

માણસ સમાગમ કરે છે આનંદ માટે તમે ઇન્દ્રિયની લંબાઈની નાહક ચિંતા કરો છો ને એટલે પૂરતો આનંદ પણ લઈ શકતા નથી હકીકતમાં તમે જેનાથી અસંતુષ્ટ છો અને માનો છો કે ઓછી ઇન્દ્રિય લંબાઈથી પત્નીને સંતોષ નહીં મળે એ તમારી ભ્રમણા છે સામાન્ય રીતે યોનિમાર્ગની લંબાઈ છ ઇંચની હોય છે જોકે એના આગળના બે ઇંચ જેટલા ભાગમાં જ સ્પર્શ સંવેદન હોય છે.

તમારી ઇંન્દ્રિય ત્રણ ઇંચ જેટલી મોટી થાય છે એ કોઈ પણ સ્ત્રીને સંતોષ આપવા માટે પૂરતી જાય છે. એનાથી વધુ લાંબી ઇન્દ્રિય કરવાથી પત્નીને વધુ સંતોષ આપી શકાશે એવું નથી માટે ઇન્દ્રિયની લંબાઈ કે જાડાઈ બાબતે વધુ વિચારીને ખોટી પફોર્ર્ર્મન્સ ઍન્ગ્ઝાયટી વધારવી નહીં જો આ ચિંતા કાઢી નાખશો તો આપમેળે સ્ખલનનો સમય લંબાઈ શકશે એ છતાં શરૂઆતમાં તમે ડિપોક્સિટિન નામની ગોળી સમાગમના એક કલાક પહેલાં લેવાનું રાખો બને ત્યાં સુધી આ ગોળી ભૂખ્યા પેટે લેવાથી સારી અસર થાય છે આનાથી તમે સમાગમનો સમય વધારી શકશો.

મેડિકલ સ્ટોરમાં મળતી આયુર્વેદ અને હર્બલના નામે વેચાતી આવી દવાઓ વાપરવાથી કોઈ જ ફાયદો થશે નહીં આ દવાઓ ઇન્દ્રિયની લંબાઈ પર કે ઉત્તેજના ટકાવી રાખવામાં ખાસ મદદરૂપ નથી ઘણા લોકો ઇન્દ્રિયની લંબાઈ યેનકેનપ્રકારેણ વધારવા સર્જરી કરાવે છે પણ એના ફાયદા કરતાં ગેરફાયદા ઘણા છે એટલે એમ ન કરાવવું જ બહેતર છે.

જનરલ ઓફ સેક્સુઅલ મેડિસનના સ્ટડી મુજબ ઉત્તેજના પછી લિંગની સરેરાશ લંબાઈ 5.56 ઈંચ 14 સેમી હોય છે આ સ્ટડી દરમિયાન 1,166 પુરુષોનો સર્વે કરાયો હતો પરંતુ જીવનની મજા તો વિવિધતામાં જ છે. આ સર્વેમાં એવા લોકો પણ મળ્યા જેમના લિંગની લંબાઈ 1.6 ઈંચ 4 સેમી થી લઈને 10.2 ઈંચ 26 સેમી સુધી હતી ઉત્તેજના બધામાં એક સમાન નથી થતી જે લોકો ઓરલ સેક્સ અને ઈન્ટરકોર્સ પછી પોતાનું લિંગ માપે છે ત્યારે તેની લંબાઈ એકાંતમાં કલ્પના કર્યા પછી આવેલી ઉત્તેજનાથી વધુ હોય છે એક અન્ય સ્ટડી મુજબ સ્મોકિંગને કારણે લિંગમાં લોહીનો પ્રવાહ ઓછો થાય છે અને આ કારણે લિંગ સરેરાશ લંબાઈથી 0.4 ઈંચ ઓછું થવાની આશંકા રહે છે.

જનરલ ઓફ સેક્સુઅલ મેડિસનના સ્ટડી મુજબ મોટાભાગની મહિલાઓ માટે લિંગની સાઈઝ મહત્વ રાખે છે આ સ્ટડી મુજબ જે મહિલાઓ વઝાઈનલ ઓર્ગેઝમની ચાહત રાખે છે તેમને લાંબા લિંગથી તે જલદી મળી જાય છે જોકે એ સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી કે લાંબા લિંગને કારણે આવું કેમ થાય છે. આ સ્ટડીના કો-ઓથર સ્ટુઅર્ટ બ્રોડી કે જે યુનિવર્સિટી ઓફ ધ વેસ્ટ ઓફ સ્કોટલેન્ડમાં મનોવૈજ્ઞાનિક છે.

તેમણે કહ્યું કે લિંગ લાંબુ હોવાને કારણે ઉત્તેજના વધારવામાં મદદ મળે છે તેમણે આ વાત લાઈવ સાયન્સમાં કહી છે નેશનલ એકેડમી ઓફ સાયન્સના રિસર્ચર્સ મુજબ લિંગની સાઈઝ પુરુષોની હાઈટ પર નિર્ભર કરે છે તેમણે જણાવ્યું કે લાંબા પુરુષોમાં લિંગનો આકાર વધુ સારો હોય છે.એ બિલકુલ અપવાદ છે કે કોઈનો જન્મ બે લિંગ સાથે થયો હોય જોકે એવી સ્થિતિનો અર્થ એવો બિલકુલ નથી કે તમે ડબલ ફન કરી શકશો હકિકત તો એ છે કે આ સ્થિતિમાં બંને લિંગ પૂરી રીતે ફંક્શનલ નથી થતા તેમાં સર્જરી પછી જ સામાન્ય સ્થિતિ આવી શકે છે.

માનવ ઉત્પત્તિના ઈતિહાસમાં લિંગનો વિકાસ ઘણો જ ડરાવનારો રહ્યો છે આ ક્રમમાં એક સમય એવો પણ હતો કે જ્યારે પુરુષના લિંગમાં કાંટાની જેમ ઉભરેલી સંચરચના હતી આવું માનવના આધુનિક વિકાસથી 7,00,000 વર્ષ પહેલા એટલે કે નિએન્ડરથલના સમયમાં હતું આ હકિકતનો ખુલાસો જનરલ નેચરના એક સ્ટડીમાં કરાયો છે સાયન્ટિસ્ટ આ કાંટાઓની ભૂમિકાને સમજી શક્યા નથી પરંતુ કહેવાય છે કે તેનાથી ઉત્તેજના તત્કાળ થાય છે.

પાંચમાંથી ત્રણ પુરુષોમાં રાત્રે ઊંઘમાં ઉત્તેજના આવે છે. ત્યારે તે કલ્પનાઓની દુનિયામાં ઉડી રહ્યા હોય છે એક સ્ટડી મુજબ મોટાભાગના લોકો પોતાના લિંગની સાઈઝને લઈને અસંતુષ્ટ રહે છે.

Leave a Reply

Your email address will not be published.