ઘણી વાર એવું લાગે છે કે પોતાને પણ પેપર કરવું ખૂબ જરૂરી હોય છે ખાસ કરીને એ સમયે જ્યારે તમે થાકેલા, બોર અથવા જરૂરતથી વધારે તણાવ ફિલ કરી રહ્યા હોય. આવામાં પોતાનો ટાઈમ પાસ કરવો અને ઘરે પોતાની બોડીને સુંદર કરવા માટે કોઈ સારો ઉપાય મળી જાય તો શું કહેવું.
જણાવીએ કે એક આવી જ પ્રક્રિયા છે મેનિકયોર, પેડીકયોર જેમાં આપણે પોતાની ફિટને સુંદર બનાવવા માટે કોઇ પક્રિયા કરીએ છીએ અને આને કર્યા પછી જ પગની બધી ક્લિનિંગ કરી શકાય છે. સામાન્ય રીતે વાત કરીએ તો જણાવી દઇએ કે આની મદદથી ડેડ સ્કિન સેલ્સ રિમૂવ કરે છે અને નખ સારો લુક આપીને પગને વધારે ખુબસુરત લુક અને ફિલ આપવામાં આવે છે.
આ પ્રયોગ કરવા માટે ઘણી મહિલાઓ બ્યુટીપાર્લર જાય છે ત્યાં એ લોકો ખૂબ પૈસા વગેરે ખર્ચ કરે છે. પણ આજે અમે તમને બતાવી રહ્યા છે કે કેવી રીતે તમે ઓછા સમયમાં અને ઓછા ખર્ચે પેડીકયોરની પૂરું પક્રિયા સરળ અને સારી રીતે તમારા ઘર પર જ કરી શકો છો.
ઘરે આ રીતે કરો પેડીકયોર.પહેલા તો તમને જણાવી દઈએ કે ઘરે પેડીકયોર કરવા માટે થોડી વસ્તુઓની જરૂર પડશે. જેમ કે નિલ ક્લિપર, નેલ ફાઇલ, નેલ પોલીસ, રિમુવર, ક્યુટિકલ ક્રીમ, ક્યુટિક્સલ પુંસર, કોટન એક્શફોલિટિંગ પેડ, ડોલ પગ સાફ કરવા માટે, પ્યુમિક સ્ટોન, સ્ક્રબ અને એક રૂમાલ આટલી વસ્તુઓ સાથે રાખ્યા પછી તમને અહીં બતાવેલા થોડા સ્ટેપ્સને ફોલો કરવાના છે અને જોત જોતામાં જ પેડીકયોરની પક્રિયા પૂર્ણ થઈ જશે.
સ્ટેપ્સ 1. સૌથી પહેલા લગાયેલી નેલ પોલીસને દૂર કરો.પેડીકયોર કરવા માટે સૌથી પહેલા તો તમારે તમારા પગ પર લાગેલી નેલ પોલીસની દૂર કરવાની અને આના માટે તમારે આલ્કોહોલ ફ્રી નેલ રીમુવર વાપરી શકો છો પણ ધ્યાન રાખવું કે આ રિમુવર વધારે ડાર્ક કલર પર કામ નથી કરતી.
સ્ટેપ્સ 2. ફિટ સોકિંગ.જ્યારે તમે નેલ પોલીસ ને સારી રીતે દૂર કરી દો છો તેના પછી તમને એક ડોલમાં નરમ પાણી લો અને એમાં લિકવિડ સાબુ નાખી ને થોડા સમય માટે પગ એમાં મૂકી રાખો. 15 મિનિટ સુધી પગને પાણી માં રાખો. આવું કરવાથી તમારા પગની ડેડ સ્કિન વધારે મુલાયમ થઈ જાય છે પછી તેને હટાવું સરળ રહેશે. એના વગર તમે પ્યુમિક સ્ટોનથી પગ રગડી ને ડેડ સ્કિન દૂર કરો.
સ્ટેપ્સ 3. નેલ ટ્રીમિંગ.પાણીમાંથી પગ કાઢીને એને સારી રીતે ડ્રાય કરી લો એના પછી નેલ ફાઇલર અને નેલ ક્લિપરની મદદથી પોતાના નેલ્સને કોઈ સારો સેપ આપો જે તમને પસંદ હોય અને તમારા પર વધારે આકર્ષિત લાગે.
સ્ટેપ્સ 4. એક્શફોલિટિંગ.હવે તમે પોતાના નખ પર ક્યુટિક્સલ ક્રીમ લગાવીને પગ થોડા સમય માટે રહેવા દો થોડા સમય પછી ક્યુટિક્સલ સ્ક્રીમ અસર દેખાડસે એટલા સમયમાં તમે તમારા પગને પ્યુમિક સ્ટોનની મદદથી એક્શફોલિટિંગ કરી લો. એના માટે તમે બજારોમાં મળતા કોઈ સ્ક્રબનો ઉપયોગ કરો. તમને કહી દઈએ કે એક્શફોલિટિંગની પ્રક્રિયામાં તમારા પગના બધા ડેડ સેલ્સ નીકળી જશે અને પછી ફરીથી એકદમ સાફ અને સુંદર થઈ જશે.
સ્ટેપ્સ 5 પુશ ક્યુટિકલ.હવે તમારે ક્યુટિકલ સ્ક્રીમને સારી રીતે વાઈપ ઓફ કરી લેવાનુ અને એક ક્યુટિકલ પુસરની મદદથી ક્યુટિકલને પાછળની તરફ પુસ કરવાનું છે જેનાથી તમારા નેલ્સને એક રાઉન્ડ સેપ મળી જશે જે એની ખૂબસૂરતીને ખૂબ સારી રીતે એન્ટેસિફાઇ કરશે.
સ્ટેપ્સ 6. મોઈશ્ચરાઇજીંગ.છેલ્લે આવે છે મોઈશ્ચરાઇજીંગની પ્રક્રિયા જેમાં તમારે એક સારું મોઈશ્ચરાઇજીંગ લઇને એનાથી પગની માલિશ કરી લો, આનાથી તમારા પગની ડ્રાઈનેશને સારી રીતે ખતમ કરી નાખે છે. આ બધી પ્રક્રિયાઓ કર્યા પછી તમે પગની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવવા માટે કોઈ શાનદાર નેઇલ પેંટ લગાવી લો અને પછી જોવો જલવો.